Download Gujarat Rojgar Samachar (29-05-2013),Download Call letter of Fisheries Department Enumerator Exam Download Call letter of Sub-Registrar Exam Posted: 29 May 2013 03:11 AM PDT |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ Posted: 29 May 2013 02:46 AM PDT ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 3/6/2013 અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 2 નું પરિણામ 10/6/2013 ના રોજ જાહેર થશે .
|
HNGU ADVT. Posted: 28 May 2013 11:02 PM PDT |
EVM (ELECTRONIC VOTING MACHINE ) ની સમજ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Posted: 28 May 2013 10:03 PM PDT |
મતદાનનાં આગલા દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી,EVM મશીનને પેપર સીલ કેવી રીતે લગાવશો. Posted: 28 May 2013 11:22 PM PDT મતદાનનાં આગલા દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહીElection માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?
PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે. PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )
ચુંટણી ફરજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો- મતદાનનો સમય સવારે 7.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીનો રહેશે
- મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે.
- ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે.
- બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું.
- BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે.
- મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે.
- જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .તેની બેટરીનું લેવલ ,ઉમેદવારોની માહિતી , સરનામાં ટેગ, માર્ક કોપી વગેરે ચેક કરી લેવું.
- કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?
- PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની
- PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે.
- PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )
- EVM માટે CRC યાદ રાખવું. C - CLOSE , R - RESULT , C - CLEAR
- EVM માના કેટલાક કોડ PST - POLLING START TIME, PET - POLLING END TIME, PB - POSTAL BELLET
- મશીન બદલવાની સ્થિતિમાં મશીનની બંને પેર બદલવાની રહેશે.
- ૧૭- ક નાં ફોર્મ માં મતદાર પાસે સહી માટે આખું નામ લખાવવાનું રહેશે. ટૂંકી સહી ચાલશે નહિ. નીરક્ષર મતદાર પાસે અંગૂઠા નું નિશાન કરાવવાનું રહેશે.
- EPIC CARD થી કેટલાએ મતદાન કર્યું અને અન્ય આધાર પુરાવા વડે કેટલા એ મતદાન કર્યું તેની નોંધ રાખવાની રહેશે.
- મતદાન શરુ થયા પહેલા અને મતદાન પૂરું થયા પછી પ્રીસાઇડીંગ ઓફિસરે એકરારનામું કરવાનું રહેશે.
પ્રોક્ષી મત એટલે શું ? - પ્રોક્ષી મત એટલે જે કર્મચારી રાજ્ય બહાર ફરજ બજાવે છે અને અહી મતદાન કરવા આવી શકે તેમ નથી તો તેના બદલે જે ઉમેદવાર ને સત્તા મળે તે પ્રોક્ષી વોટ આપે છે.તેના ડાબા હાથની બીજી આંગળીએ નિશાની કરવાની રહેશે.
સુપ્રત કરેલ મત એટલે શું ? - સુપ્રત મત એટલે એક વ્યક્તિ વોટ કરીને જતી રહી છે અને પાછળ થી એ જ નામની સછી વ્યક્તિ આવે તો તેને બેલેટ થી મતદાન કરાવાય છે. જે સુપ્રત કરેલ મત કહે છે. જે મતો નો હિસાબ ૧૭ - ખ નાં આપવાન રહે છે.
- મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે.
- ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે.
- બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું.
- BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે.
- મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે.
- મતદાનની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ,પોલીસ સ્ટાફ તેમજ વાહનોના ડ્રાઈવર ને આ વખતે પોસ્ટલ મતપત્ર થી મતદાન કરવાનું રહેશે. તેમને 13- A,13-B,13-C,13-D એમ ચાર નમૂના ફોર્મ આપવામાં આવશે.
- ૧૩- A એ ઉમેદવારનું એકરારનામું છે. ગેઝેટેડ અધિકારીની હાજરી માં આ એકરાર નામું કરવાનું રહેશે. ૧૩ - B એ ગુલાબી રંગનું નાનું કવર છે. ૧૩ - C ગુલાબી રંગનું મોટું કવર છે.અને ૧૩ - D સૂચનાઓ છે.
- મળેલ બેલેટ પેપરને જે તે ઉમેદવારને વોટ આપ્યા પછી ગુલાબી રંગના નાના કવરમાં મૂકવું અને તે કવરને મોટા ગુલાબી કવરમાં મૂકવાનું રહેશે.
- જે તે તાલુકામાં નોકરી કરતા કર્મચારીઓ નાં નામ તે જ મતદાર વિભાગ માં હશે તો બીજી તાલીમ વખતે તેમને ત્યાં જ મતદાન કરાવવામાં આવશે.
- જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .તેની બેટરીનું લેવલ ,ઉમેદવારોની માહિતી , સરનામાં ટેગ, માર્ક કોપી વગેરે ચેક કરી લેવું.
- કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?
- PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની
- PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે.
- PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )
- EVM માટે CRC યાદ રાખવું. C - CLOSE , R - RESULT , C - CLEAR
- EVM માના કેટલાક કોડ PST - POLLING START TIME, PET - POLLING END TIME, PB - POSTAL BELLET
- મશીન બદલવાની સ્થિતિમાં મશીનની બંને પેર બદલવાની રહેશે.
- ૧૭- ક નાં ફોર્મ માં મતદાર પાસે સહી માટે આખું નામ લખાવવાનું રહેશે. ટૂંકી સહી ચાલશે નહિ. નીરક્ષર મતદાર પાસે અંગૂઠા નું નિશાન કરાવવાનું રહેશે.
- EPIC CARD થી કેટલાએ મતદાન કર્યું અને અન્ય આધાર પુરાવા વડે કેટલા એ મતદાન કર્યું તેની નોંધ રાખવાની રહેશે.
- મતદાન શરુ થયા પહેલા અને મતદાન પૂરું થયા પછી પ્રીસાઇડીંગ ઓફિસરે એકરારનામું કરવાનું રહેશે.
- પ્રોક્ષી મત એટલે શું ?
- પ્રોક્ષી મત એટલે જે કર્મચારી રાજ્ય બહાર ફરજ બજાવે છે અને અહી મતદાન કરવા આવી શકે તેમ નથી તો તેના બદલે જે ઉમેદવાર ને સત્તા મળે તે પ્રોક્ષી વોટ આપે છે.તેના ડાબા હાથની બીજી આંગળીએ નિશાની કરવાની રહેશે.
- સુપ્રત કરેલ મત એટલે શું ?
- સુપ્રત મત એટલે એક વ્યક્તિ વોટ કરીને જતી રહી છે અને પાછળ થી એ જ નામની સછી વ્યક્તિ આવે તો તેને બેલેટ થી મતદાન કરાવાય છે. જે સુપ્રત કરેલ મત કહે છે. જે મતો નો હિસાબ ૧૭ - ખ નાં આપવાન રહે છે.
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો