ગુરુવાર, 30 મે, 2013

તમારી જાતે બનાવો કોણ બનેગા કરોડ પતિની રમત



તમારી જાતે બનાવો કોણ બનેગા કરોડ પતિની રમત (kbc game)અને વિદ્યાર્થીઓને આ રમત રમાડો .
(GK/TET/TAT/HTAT/GPSCવગેરે પરીક્ષાઓ માટે ઉપયોગી )
સૌ પ્રથમ kbc.zip file download કરો.તમારા computer માં ફાઈલ ડાઉનલોડ થયા બાદ kbc.zip file પર મૌઉસ થી જમણી ક્લિક કરીને extract all દબાવો. બે વાર next આપીને yes to all કરો . ત્યારબાદ જે ફોલ્ડર ખુલે તેમાં ચાર ફાઈલ હસે. તેમાં kbc.exe or kbc.swf  પર ક્લિક કરીને ગેમ રમો.પ્રશ્નો data.xls માં ઉમેરો. ત્યા બાદ તેને data.xml માં save as કરો.

kbc ગેમમાં પ્રશ્નો ઉમેરવા માટે નીચે મુજબ પ્રશ્નો ડીલીટ કરીને તમને ગમતા પ્રશ્નો ઉમેરી શકાશે. કેટેગરી મુજબ પ્રશ્નો ઉમેરો.કોઈ પણ પ્રશ્ન અને જવાબ ખાલી ન રહે તે ધ્યાન રાખો.૭૫ પ્રશ્નો ઉમેરીયા પછી save as --Data.xml તરીકે  સેવ કરો .યાદ રાખો કે Data ને હમેશા .xml તરીકે જ સેવ કરો.ત્યારબાદ જે data.xml ફાઈલને flash file સાથે રાખો (ફરજીયાત કરવું)ત્યારબાદ flash file પર right clik કરીને open with internet explore or  firefox પછી ગેમ રમો. તમારા computer માં flash plyare હોવું  જોઈએ. if any problem contect me (9974825506) or (visit :http://dabhiraj.blogspot.in) also download sce std 9 and 10 program and other software .તમારા પ્રતિભાવો rdabhi30@gmail.com પર મોકલો

1 ટિપ્પણી: