ગુરુવાર, 30 મે, 2013

તમારી જાતે બનાવો કોણ બનેગા કરોડ પતિની રમત



તમારી જાતે બનાવો કોણ બનેગા કરોડ પતિની રમત (kbc game)અને વિદ્યાર્થીઓને આ રમત રમાડો .
(GK/TET/TAT/HTAT/GPSCવગેરે પરીક્ષાઓ માટે ઉપયોગી )
સૌ પ્રથમ kbc.zip file download કરો.તમારા computer માં ફાઈલ ડાઉનલોડ થયા બાદ kbc.zip file પર મૌઉસ થી જમણી ક્લિક કરીને extract all દબાવો. બે વાર next આપીને yes to all કરો . ત્યારબાદ જે ફોલ્ડર ખુલે તેમાં ચાર ફાઈલ હસે. તેમાં kbc.exe or kbc.swf  પર ક્લિક કરીને ગેમ રમો.પ્રશ્નો data.xls માં ઉમેરો. ત્યા બાદ તેને data.xml માં save as કરો.

kbc ગેમમાં પ્રશ્નો ઉમેરવા માટે નીચે મુજબ પ્રશ્નો ડીલીટ કરીને તમને ગમતા પ્રશ્નો ઉમેરી શકાશે. કેટેગરી મુજબ પ્રશ્નો ઉમેરો.કોઈ પણ પ્રશ્ન અને જવાબ ખાલી ન રહે તે ધ્યાન રાખો.૭૫ પ્રશ્નો ઉમેરીયા પછી save as --Data.xml તરીકે  સેવ કરો .યાદ રાખો કે Data ને હમેશા .xml તરીકે જ સેવ કરો.ત્યારબાદ જે data.xml ફાઈલને flash file સાથે રાખો (ફરજીયાત કરવું)ત્યારબાદ flash file પર right clik કરીને open with internet explore or  firefox પછી ગેમ રમો. તમારા computer માં flash plyare હોવું  જોઈએ. if any problem contect me (9974825506) or (visit :http://dabhiraj.blogspot.in) also download sce std 9 and 10 program and other software .તમારા પ્રતિભાવો rdabhi30@gmail.com પર મોકલો

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Download Gujarat Rojgar Samachar (29-05-2013),Download Call letter of Fisheries Department Enumerator Exam Download Call letter of Sub-Registrar Exam

Posted: 29 May 2013 03:11 AM PDT

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ

Posted: 29 May 2013 02:46 AM PDT

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 3/6/2013 અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 2 નું પરિણામ 10/6/2013 ના રોજ જાહેર થશે . 


HNGU ADVT.

Posted: 28 May 2013 11:02 PM PDT

HNGU ADMISSION ADVT.






EVM (ELECTRONIC VOTING MACHINE ) ની સમજ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

Posted: 28 May 2013 10:03 PM PDT

મતદાનનાં આગલા દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી,EVM મશીનને પેપર સીલ કેવી રીતે લગાવશો.

Posted: 28 May 2013 11:22 PM PDT

મતદાનનાં આગલા દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી

Click here .............

Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?



PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની  નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની 
PO 2  17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે.
PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )


ચુંટણી ફરજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો


  • મતદાનનો સમય સવારે 7.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીનો રહેશે 

  •  મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે. 
  • ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે.
  •  બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું.
  •  BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે.
  •  મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે.
  • જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .તેની બેટરીનું લેવલ ,ઉમેદવારોની માહિતી , સરનામાં ટેગ, માર્ક કોપી  વગેરે ચેક કરી લેવું.
  • કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?
  • PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની  નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની 
  • PO 2  17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે.
  • PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )
  • EVM માટે CRC યાદ રાખવું. C - CLOSE , R - RESULT , C - CLEAR
  • EVM માના કેટલાક કોડ  PST - POLLING START TIME, PET - POLLING END TIME, PB - POSTAL BELLET 
  • મશીન બદલવાની સ્થિતિમાં મશીનની બંને પેર બદલવાની રહેશે.
  • ૧૭- ક નાં ફોર્મ માં મતદાર પાસે સહી માટે આખું નામ લખાવવાનું રહેશે. ટૂંકી સહી ચાલશે નહિ. નીરક્ષર મતદાર પાસે અંગૂઠા નું નિશાન કરાવવાનું રહેશે.
  • EPIC CARD થી કેટલાએ મતદાન કર્યું અને અન્ય આધાર પુરાવા વડે કેટલા એ મતદાન કર્યું તેની નોંધ રાખવાની રહેશે.
  • મતદાન શરુ થયા પહેલા અને મતદાન પૂરું થયા પછી પ્રીસાઇડીંગ ઓફિસરે એકરારનામું કરવાનું રહેશે.
પ્રોક્ષી મત એટલે શું ?
  • પ્રોક્ષી મત એટલે જે કર્મચારી રાજ્ય બહાર ફરજ બજાવે છે અને અહી મતદાન કરવા આવી શકે તેમ નથી તો તેના બદલે જે ઉમેદવાર ને સત્તા મળે તે પ્રોક્ષી વોટ આપે છે.તેના ડાબા હાથની બીજી આંગળીએ નિશાની કરવાની રહેશે.
સુપ્રત કરેલ મત એટલે શું ?
  • સુપ્રત મત એટલે એક વ્યક્તિ વોટ કરીને જતી રહી છે અને પાછળ થી એ જ નામની સછી વ્યક્તિ આવે તો તેને બેલેટ થી મતદાન કરાવાય છે. જે સુપ્રત કરેલ મત કહે છે. જે મતો નો હિસાબ ૧૭ - ખ નાં આપવાન રહે છે.
  •  મતદાનના દિવસે મતદાન શરુ થવાના ૧ કલાક પહેલા મોકપોલ કરવાનો રહેશે. મોકપોલ માટે એજન્ટોની હાજરીમાં ૫૦ મતોનો મોકપોલ કરવાનો રહેશે. 
  • ૬૦ વર્ષ થી વધુ ઉમરના વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન કરવાની રહેશે.
  •  બેલેટ પેપર ઇસ્યુ થયા બાદ જો મતદાર વોટ આપવાની નાં પડે તો ૧૭ - ક એવી નોંધ કરવી કે મતદાર મત આપવાની નાં પડે છે. અને બેલેટ પાછળની વ્યક્તિને આપી દેવું. જો છેલ્લે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે નાં હોય અને બેલેટ ઈસ્યું થઇ ગયું હોય તો મશીન ઓફ કરી ઓન કરી દેવું.
  •  BLO ને પોતાના નોકરીના ગામમાં બૂથ બહાર મતદારોને કાપલી આપવાની કામગીરી કરવાની રહેશે.
  •  મતદારે જે તે ઉમેદવારે આપેલી કાપલી માન્ય ગણાશે નહિ પરંતુ BLO પાસેથી મેળવેલી કાપલી સાથે લાવવાની રહેશે.
  • મતદાનની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ,પોલીસ સ્ટાફ તેમજ વાહનોના ડ્રાઈવર ને આ વખતે પોસ્ટલ મતપત્ર થી મતદાન કરવાનું રહેશે. તેમને 13- A,13-B,13-C,13-D એમ ચાર નમૂના ફોર્મ આપવામાં આવશે.
  • ૧૩- A એ ઉમેદવારનું એકરારનામું છે. ગેઝેટેડ અધિકારીની હાજરી માં આ એકરાર નામું કરવાનું રહેશે. ૧૩ - B એ ગુલાબી રંગનું નાનું કવર છે. ૧૩ - C  ગુલાબી રંગનું મોટું કવર છે.અને ૧૩ - D સૂચનાઓ છે.
  • મળેલ બેલેટ પેપરને જે તે ઉમેદવારને વોટ આપ્યા પછી ગુલાબી રંગના નાના કવરમાં મૂકવું અને તે કવરને મોટા ગુલાબી કવરમાં મૂકવાનું રહેશે.
  • જે તે તાલુકામાં નોકરી કરતા કર્મચારીઓ નાં નામ તે જ મતદાર વિભાગ માં હશે તો બીજી તાલીમ વખતે તેમને ત્યાં જ મતદાન કરાવવામાં આવશે.
  • જયારે તમને EVM મશીન આપવામાં આવે ત્યારે EVM નાં નંબરો .તેની બેટરીનું લેવલ ,ઉમેદવારોની માહિતી , સરનામાં ટેગ, માર્ક કોપી  વગેરે ચેક કરી લેવું.
  • કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?
  • PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની  નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની 
  • PO 2  17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે.
  • PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )
  • EVM માટે CRC યાદ રાખવું. C - CLOSE , R - RESULT , C - CLEAR
  • EVM માના કેટલાક કોડ  PST - POLLING START TIME, PET - POLLING END TIME, PB - POSTAL BELLET 
  • મશીન બદલવાની સ્થિતિમાં મશીનની બંને પેર બદલવાની રહેશે.
  • ૧૭- ક નાં ફોર્મ માં મતદાર પાસે સહી માટે આખું નામ લખાવવાનું રહેશે. ટૂંકી સહી ચાલશે નહિ. નીરક્ષર મતદાર પાસે અંગૂઠા નું નિશાન કરાવવાનું રહેશે.
  • EPIC CARD થી કેટલાએ મતદાન કર્યું અને અન્ય આધાર પુરાવા વડે કેટલા એ મતદાન કર્યું તેની નોંધ રાખવાની રહેશે.
  • મતદાન શરુ થયા પહેલા અને મતદાન પૂરું થયા પછી પ્રીસાઇડીંગ ઓફિસરે એકરારનામું કરવાનું રહેશે.
  • પ્રોક્ષી મત એટલે શું ?
  • પ્રોક્ષી મત એટલે જે કર્મચારી રાજ્ય બહાર ફરજ બજાવે છે અને અહી મતદાન કરવા આવી શકે તેમ નથી તો તેના બદલે જે ઉમેદવાર ને સત્તા મળે તે પ્રોક્ષી વોટ આપે છે.તેના ડાબા હાથની બીજી આંગળીએ નિશાની કરવાની રહેશે.
  • સુપ્રત કરેલ મત એટલે શું ?
  • સુપ્રત મત એટલે એક વ્યક્તિ વોટ કરીને જતી રહી છે અને પાછળ થી એ જ નામની સછી વ્યક્તિ આવે તો તેને બેલેટ થી મતદાન કરાવાય છે. જે સુપ્રત કરેલ મત કહે છે. જે મતો નો હિસાબ ૧૭ - ખ નાં આપવાન રહે છે.

EVM મશીનને પેપર સીલ કેવી રીતે લગાવશો.


www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


East Central Railway Invites Applications for Recruitment 2013 of Scouts& Guide Quota Vacancies

Posted: 29 May 2013 03:39 AM PDT

East Central Railway invites applications to fulfill the vacancies of Scouts & Guide for the year 2013-14. Interested candidates may apply for such vacancies after considering the following details of educational qualification, age limit, selection procedure, application procedure and other details.

Centralized Notification No. ECR/HRD/Rectt/Scout & Guide Quota/Pt.VIII/2013-14

Job Description:

1) In Headquarter Office of E.C.Railway (Group C): 2 Posts
Salary: Scout will receive compensation in pay scale Rs. 5200-20200/- with Grade Pay Rs.1900/2000/-
Age Limit: Age of the candidate should be between 18 years and 30 years as on 01/01/2014

2) In 05-Divisions of ECR (Group D): 2 Posts
Salary: Scout will receive compensation in pay scale Rs. 5200-20200/- with Grade Pay Rs.1800/-
Age Limit: Age of the candidate should be between 18 years and 33 years as on 01/01/2014

Educational Qualification: Candidates should have passed Matriculation and its equivalent. Applicants are requested to read original advertisement (given below) for more qualification details.

Age Relaxation: Age relaxation is permissible to reserved category candidates as per the rules of government.

Dates to Remember: Applications must be reached on or before 24/06/2013. For Remote Areas, last date for receipt of application is 08/07/2013. Date of written examination is 01/09/2013.

Application Fees: Candidates have to furnish an Indian Postal Order of Rs.40/- in favour of 'FA&CAO, East Central Railway' and payable at Hajipur. SC/ST/Ex-Servicemen/Women/PH/Minorities candidates are exempted from application fees.

How to apply for the quotas of Scouts & Guide in East Central Railway:

Application format is given in original notification (given below). Application should be handwritten written or neatly typed (in Hindi or English) and affixing photograph and attached with IPO, attested copies of necessary certificates which should be send to the respective HQ/ECR in each division (notified in original notification).

Source Website:
Read original notification & Application form at here:

બુધવાર, 29 મે, 2013

Updates MaruGujarat

Updates MaruGujarat

Link to Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::

Download Gujarat Rojgar Samachar (29-05-2013)

Posted: 29 May 2013 01:56 AM PDT

Gujarat Information

Government of Guajrat

Download Gujarat Rojgar Samachar (29-05-2013)
Click Here


http://www.marugujarat.in/rozgaar-samachar

Stay connected with www.marugujarat.in for latest updates

News: PF set to cover all pay, not just basic and Govt to pay salary arrears in cash

Posted: 28 May 2013 08:02 PM PDT

News:
PF set to cover all pay, not just basic : Click Here (Sandesh)

Govt to pay salary arrears in cash : Click Here (Divyabhaskar)
Stay connected with www.marugujarat.in for latest updates

District Urban Health Unit, Nadiad Various Contract base vacancies

Posted: 28 May 2013 07:28 PM PDT

District Urban Health Unit, Nadiad Various Contract base vacancies: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

CSMCRI Various Jobs

Posted: 28 May 2013 09:17 AM PDT

Central Salt & Marine Chemicals Research Institute
Application Form

Stay connected with www.marugujarat.in for latest updates

CIPET Ahmedabad Recruitment of Faculty

Posted: 28 May 2013 09:05 AM PDT

CIPET Ahmedabad Recruitment of Faculty :

Job Description:
1) Assistant Professor/ Sr. Lecturer/ Lecturer
Departmental Vacancies: Chemistry, Mathematics, Physics, English, Computer Science, Management, Mechanical Engineering/Manufacturing Engineering/CAD/CAM Engineering, Plastics Engineering, Chemical Engineering, Electrical & Electronics Engineering, Metallurgy/Corrosion Engineering, Placement Office, Physical Education and Civil Engineering Department.

2) Laboratory Assistants
Departmental Vacancies: Computer Science, Mechanical/ Mechanical Engineering, Electrical & Electronics Laboratory, Chemistry, Physics, Plastics Engineering and Civil engineering Department.

Read Full Notification Click Here
Application Form

Stay connected with www.marugujarat.in for latest updates

Allahabad UP Gramin Bank Recruitment 2013 – Apply online for 219 Officer, Asst Posts

Posted: 28 May 2013 04:12 AM PDT

Allahabad UP Gramin Bank Recruitment 2013 – Apply online for 219 Officer, Asst Posts: Allahabad UP Gramin Bank has issued notification for filling up of 219 Officer Scale – I, Office Assistant posts. Candidates who have appeared in the Common Written Examination for RRBs conducted by IBPS in September 2012 and possess valid Score card are eligible to apply for these posts. Eligible candidates have to apply online from 30-05-2013 to 14-06-2013. The information like age limit, educational qualification, how to apply and other information of Allahabad UP Gramin Bank is mentioned below…

Allahabad UP Gramin Bank vacancy details:
Total no. of posts: 219
Name of the posts:
1. Officer Scale – I: 99 posts
2. Office Assistant (Multipurpose): 120 posts

Age Limit: Candidates age must be above 18 years and below 28 years for Officers Scale-I post and between 18 to 28 years for Office Asst post as on 01-06-2012.Relaxations will be extended as per the rules.

Educational Qualifications: Candidates must possess Graduation in any discipline from recognized University with proficiency in local language.

IBPS Score Card Details: Candidates must possess valid IBPS Score Card in CWE conducted by IBPS for RRB's in September 2012 and should have minimum weighted score as 89 & above marks for SC/ ST/ SC-PWD/ST-PWD/ SC-EXS/ ST-EXS and 95 & above for OBC/ GEN/ OBC-PWD/GEN-PWD/ OBC-EXS/GEN-EXS for Office Asst posts and 97 & above for SC/ ST/ SC-PWD/ST-PWD/ SC-EXS/ ST-EXS and 103  & above for OBC/ GEN/ OBC-PWD/GEN-PWD/ OBC-EXS/GEN-EXS for Office Scale I post.

Application Fee: Unreserved Candidates must pay Rs.100/- and SC/ST/PWD Candidates must pay Rs.20/- as Application Fee in the form of Challan through CBS at any of the branches of Allahabad Bank or Allahabad UP Gramin Bank in CBS Account No. 50153718140 of Allahabad Bank & CBS Account No-10860200000240 of Allahabad UP Gramin Bank for Officer Scale-I and in CBS AccountNo-50153718071 of Allahabad Bank & CBS Account No -10860200000259 of Allahabad UP Gramin Bank for Office Assistant post.

Selection Process: Candidates will be selected on the performance in RRBs CWE conducted by IBPS in September 2012 and personnel interview.

How to Apply: Candidates have to apply online through the Bank's Website from 30-05-2013 to 14-06-2013.

Instructions for Online Application:
1. Candidates have to ensure that the E-Mail ID (as specified in the online Application form while applying for RRB's – Common Written Exam CWE is conducted in September 2012) is kept active during the currency of a recruitment project.
2. First Candidates have to log on to its official website and click on the "Recruitment/ Careers".
3. Take Print out of Challan and make the payment.
4. Candidates have to obtain the Counter foil Copy of the fee payment Challan with Branch Name, Code No, Date of deposit & Amount.
5. Revisit the Bank's Website and Fill the application form carefully and submit it.
6. Take a print out of the completed online application.
7. The applicant should sign and affix his/ her recent photograph on such printout of application and keep the same ready for submission if selected for Interview along with copies of required documents.

Important Dates:
Starting Date for Online Application: 30-05-2013
Last Date for Online Application: 14-06-2013
Payment of Application Fees: 30-05-2013 to 14-06-2013

For more details regarding age, qualifications, selections and other information click on the below link….

Click here for Recruitment Advt

Click here for Challan form

Stay connected with www.marugujarat.in for latest updates

EduSafar

EduSafar

Link to Edusafar.comAndroid apps on your PC   –

How to use Android apps on your PC ?

Posted: 28 May 2013 08:54 PM PDT

How to use Android apps on your PC?
Yes, friends android apps you can use on your PC.
2 GB RAM should be installed in your PC.
Using this software is 128 MB.
Once downloaded, install it after work.

222aaa

This posting includes an audio/video/photo media file: Download Now

Humphry Davy

Posted: 28 May 2013 12:34 PM PDT

Humphry DavySir Humphry David was born in England in 1778 AD. Practical became interested in science at an early age. Dr. Berzelius familiar with David’s life has changed. ‘Laughing gas’ David, who was the first to research the properties. Research while he was experimenting on himself. Davy’s next and most important investigations were devoted to electrochemistry. Following Galvani’s experiments and the discovery of the voltaic pile, interest in galvanic electricity had become widespread.

 

 Humphry Davy

Humphry DavyDavy's Safety Lamp Humphry Davy

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..

Posted: 28 May 2013 07:37 AM PDT

રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખીને છઠ્ઠા પગારપંચના અમલ વખતે કરેલ નિર્ણય અનુસાર પાંચમો અને અંતિમ 20 ટકાનું પગાર વધારો રોકડમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા આ અંગે છેલ્લા કેટલાક દિવસથી માંગણી કરીને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 2006માં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો અમલકર્યો ત્યારે તફાવતની રકમને પાંચ ભાગમાં વહેંચીને 20-20 ટકા પ્રમાણે રકમ જે તે કર્મચારીના પીએફમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કર્મચારીઓની એવી માંગણી હતી કે તફાવતની આ રકમ રોકડમાં આપવી જોઇએ. કર્મચારીઓની માંગણીને સરકારે સંતોષવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કરેલા એક નિર્ણય અનુસાર હવે આ તફાવતનીરકમનો પાંચમો અને છેલ્લા 20 ટકાના હપ્તાની રકમ રોકડમાં ચુકવાશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને મળીને અંદાજે 8 લાખ કર્મચારીઓને તેનોલાભ મળશે. કર્મચારી સંગઠનોએ સરકારના આનિર્ણયને આવકાર આપ્યો છે. એમ મનાઇ છે કે સરકારે કર્મચારીઓની નારાજગી દુર કરીને તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો છે

ખેડા જિલ્‍લામાં હોમગાર્ડઝની ચાલુ થયેલ ભરતી :-

Posted: 28 May 2013 02:03 AM PDT

ખેડા જિલ્‍લા હોમગાર્ડઝમાં જિલ્‍લામાં જુદા જુદા યુનિટોમાં હોમગાર્ડઝમાં  પુરૂષ અને મહિલા સભ્‍યોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં માતર, ખેડા, હલધરવાસ, લીંબાસી, આતરસુંબા, બાલાસિનોર અને વિરપુર ગામના ૪ કિ.મી. વિસ્‍તારના રહીશ પુરૂષ તેમજ મહિલા હોમગાર્ડઝની ભરતી કરવામાં આવી રહી છે.
        આ ભરતીમાં જોડાવવા ઇચ્‍છુક ઉમેદવારોની લાયકાતમાં ધોરણ ૭(સાત) પાસ કે તેથી વધુ અભ્‍યાસ, ઉં.વ.૧૮ થી ૫૦ વર્ષ સુધી, વજન ૫૦ કિ.ગ્રા. ઉંચાઇ ઓછામાં આછી ૧૬૫ સે.મી. હોવી જરૂરી છે. ઉમેદવારે લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો ઝેરોક્ષ નકલ સાથે તેમજ એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે  નીચે જણાવેલ તારીખ તથા સ્‍થળે ઉપસ્‍થિત રહેવા જિલ્‍લા કમાન્‍ડન્‍ટ શ્રી મહેશ મહેતા, હોમગાર્ડઝ, ખેડા-નડીઆદની યાદીમાં જણાવાયું છે.

ક્રમ
યુનિટનું નામ
રીફટ ભરતીની તારીખ
વાર
ભરતીનું સ્‍થળ
સમય
માતર
૨૧-૫-૧૩
મંગળવાર
એન.સી.પરીખ હાઇસ્‍કુલ, માતર
સવારે ૯.૦૦ કલાકે
ખેડા
૨૨-૫-૧૩
બુધવાર
એચ.એન્‍ડ ડી.પરેખ હાઇસ્‍કુલ, ખેડા
હલધરવાસ
૨૩-૫-૧૩
ગુરૂવાર
પ્રાથમિક શાળા, હલધરવાસ
લીંબાસી
૨૪-૫-૧૩
શુક્રવાર
નવચેતન હાઇસ્‍કુલ,પો.સ્‍ટેશનની સામે, લીંબાસી
આતરસુંબા
૨૫-૫-૧૩
શનિવાર
જે.સી.દાણી હાઇસ્‍કુલ, આતરસુંબા
વિરપુર
૨૯-૫-૧૩
બુધવાર
નદીના સામા કાંઠે, હોમગાર્ડઝ ગ્રાઉન્‍ડ, વિરપુર
બાલાસિનોર
૩૦-૫-૧૩
ગુરૂવાર
જનશાથી ગ્રાઉન્‍ડ તળાવ પાસે, બાલાસિનોર

DOWNLOAD CALL LETTER - SUB REGISTRAR EXAM

Posted: 28 May 2013 01:54 AM PDT

SUB REGISTRAR EXAM'S CALL LETTERS ARE AVAILABLE TO DOWNLOAD...

Exam date: 09/06/2013

દેશભરના કરોડો કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળશે

Posted: 28 May 2013 01:36 AM PDT


http://vtvgujarati.com/news/provident-fund-pf.jpg મોંઘવારીના મારની વચ્ચે તમારા માટે એક અગત્યના સમાચાર આવી ગયા છે. આવનારા મહિનાઓમાં તમારા પીએફ ખાતામાં આવનારી રકમ વધવાની પૂરેપૂરી શકયતા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) વળતરની નવી પરિભાષા માટે નવેસરથી નોટિફિકેશન રજૂ કરવાની તૈયારીમાં છે.તેના અંતર્ગત પીએફ ફકત બેસિક પગાર અને ડીએના 12% કપાશે નહીં પરંતુ હવે આ પૂરા પગારના આધાર પર કપાશે. જેનાથી સંસ્થા કે કંપનીના પીએફમાં ફાળો વધી જશે. પરંતુ ઔદ્યોગિક જગત ઇપીએફઓની આ નવી પહેલની વિરૂદ્ધ છે. હાલ મોટાભાગની ખાનગી કંપનીઓ ડીએ (ડિયરનેસ એલાઉન્સ) આપતી નથી. ત્યારે મોટાભાગની કંપનીઓ બેસિક પગાર વધાર્યા વગર અન્ય બાબતોમાં પગાર વધારી દે છે. તેના લીધે હજારો કર્મચારીઓના પીએફમાં ફાળો લાંબા સમય સુધી એક જેવો જ રહે છે. આ રીતે કર્મચારીની ટેક્સ સાથે જોડાયેલી જવાબદારી વધી જાય છે, પરંતુ પીએફની રકમ એટલી જ રહે છે.

આ મહિને નાણાંમંત્રાલયે કર્મચારીઓને પીએફ પર 2012-13ના વર્ષ માટે મળનાર વ્યાજ 8.25% થી વધારીને 8.50% કરી દીધું હતું. તેનો સીધો ફાયદો દેશના અંદાજે 5 કરોડ નોકરીયાત (સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી)ને મળી રહ્યો છે. પોતાના શેરહોલ્ડરોને પૂરેપૂરી સગવડ આપવા માટે ઇપીએફઓ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યું છે. તેના અંતર્ગત જ ઇપીએફઓ હવે પોતાના શેરહોલ્ડરોને પેન કાર્ડ પર નોંધાયેલા નંબરના તર્જ પર ઇપીએફઓ દેશભરમાં યુનિક કોડ આપવા જઇ રહ્યું છે. આ યુનિક કોડના અંતર્ગત તમને પીએફ ખાતા સંખ્યા મળશે જે નોકરી બદલવા પર પણ બદલાશે નહીં.

  • સરકારી અને કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર 
  • 5 કરોડ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી શક્યતા 
  • કર્મચારીઓને  પૂરા પગાર પર પ્રોવિડન્ડ ફંડનો લાભ મળવાની શક્યતા  
  • બેઝીક પગારને બદલે પૂરા પગાર પર PFનો લાભ આપવાની તૈયારી  
  • EPF બોર્ડે નોટીફીકેશન જાહેર કર્યુ  
  • બેઝીક પગાર અને DAના 12%નું PF કપાય  
  • પૂરા પગાર પર PF કપાય તો કર્મચારીનો ફંડમાં ફાળો અનેક ગણો વધશે 
  •  કેન્દ્રીય શ્રમ મંત્રાલયે લીલી ઝંડી આપી 

વિદ્યાસહાયકોની ભાવિનો ફેંસલો જુલાઇમાં

Posted: 28 May 2013 12:40 AM PDT

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ફીક્સ પગારથી કરાયેલી નિમણૂંકના મામલે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી રીટ અરજીની સુનાવણી આજે હાથ ધરાઇ ત્યારે સુપ્રિમ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખીને તેની વધુ સુનાવણી જુલાઇ 2013માં રાખવાનો આદેશ આપ્યો હતો. આમ, ફીક્સ પગારથી શિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોના ભવિષ્યનો ફેંસલો જુલાઇ માસમાં જાહેર થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાસહાયકોની નિમણૂંકને ગુજરાત હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી હતી. તેની સામે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાંઅપીલ કરી હતી. ગઇ વખતની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ફીક્સ પગારથીશિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોની આ નિમણૂંક સામે અનેક પ્રકારના સવાલો પૂંછયાં હતા. આ વિદ્યાસહાયકો ખરેખર તો વિદ્યાના સહાયકો નહી પરંતુ વિદ્યાના શત્રુઓ હોવાનું અવલોકન કર્યું હતું. અને જ્યારે શિક્ષણના અધિકારનો કાયદો અમલ છે ત્યારે કોઇપણ સરકાર સાવ નજીવા વેતનથી એટલે કે 2500 કે 3500 ના ફિક્સ પગારથી શિક્ષકની નિમણૂંક કઈ રીતે કરી શકે તેવો સવાલ પણ કર્યો હતો. તેની સામેરાજ્ય સરકારે વિદ્યાસહાયકોની નિમણૂંક યોગ્ય રીતે અને એક શિક્ષકની જે લાયકાત જોઇએ તે મુજબ થતી હોવાનું જાહેર કર્યું હતું. આજે સૂનાવણી નીકળી ત્યારે સુપ્રિમ કોર્ટે આ કેસમાં યથાવતની સ્થિતિ જાળવી રાખીને જુલાઇ માસમાં વધુ સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરતાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાસહાયકોના ભાવિનો ફેંસલો થશે. GGN NEWS