રવિવાર, 3 ઑગસ્ટ, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


CCC EXAMINATION REGISTRATION નો બીજો તબક્કો તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ થશે

Posted: 02 Aug 2014 04:32 AM PDT

CCC EXAMINATION REGISTRATION  નો બીજો તબક્કો  તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે 
૧૧-૩૦ કલાકે શરુ  થશે. ૫૦૦૦ફોર્મ ભરાશે તરતજ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે૧૧-૩૦ કલાકે નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી માટે આ વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેવું. 

                              સી.સી.સી નવો પરિપત્ર


કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનીકલ પરીક્ષા બોર્ડ, 

ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબતના પરિપત્ર માટે


                              CCC EXAM Syllabus



માધ્યમિક TAT પરીક્ષાના હિન્દી વિષયના સોલ્યુશન અંતર્ગત

Posted: 02 Aug 2014 04:21 AM PDT

ઘણા હિન્દીના શિક્ષક મિત્રોનું કહેવું છે કે માધ્યમિક શિક્ષકની હમણાં લેવાયેલ TAT  પરીક્ષાના હિન્દી વિષયના સોલ્યુશનમાં  ઘણા બધા પ્રશ્નોના જવાબ ખોટા છે. 
બોર્ડની વેબસાઈટ પર હિન્દીની કી હાલ ખુલતી નથી. પરંતુ બોર્ડ દ્વારા અગાઉ જે કી મૂકેલ હતી તે આપની જાણ માટે અહિ નીચે લિંકમાં મૂકેલ છે.

આ અંતર્ગત હિન્દી વિષય શીખવતા શિક્ષક મિત્રો નીચે બોર્ડ દ્વારા મુકેલ હિન્દી પ્રશ્નપત્રની કી નો અભ્યાસ કરશો અને જો કી ખોટી જણાય તો આ બ્લોગમાં આપની કોમેંટ્સ જણાવશો. જેથી આગળ બોર્ડમાં રજૂઆત કરી શકાય. અને પ્રશ્નોના સાચા સોલ્યુસન વાળી કે મૂકાવી શકાય. 


આપની કોમેંટ્સ આવકાર્ય છે. 

Gseb Update

Posted: 02 Aug 2014 04:20 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો