શિક્ષણ પરિપત્રો |
- JituGozaria Application
- Second sem Answer Sheet Observation Shedule
- Use your brain and give your answer in comment
- Show your talent in this mini holidays
- CCC Practice Paper
- Sce in std 3 to 8
- 7 th Pay News
- Primary 1 day Training Circular
- ઓન લાઇન OJAS માટે અરજી કરવાની રીત
- સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી કયા સંજોગોમાં રદ થવાને પાત્ર છે
- FIX Pay Salary Supreme Case Status - New listing date 02/09/2014
- Use Your Brain
- બિન સચિવાલય ક્લાર્ક ભરતી ......
- For Jail Sipai Add Starts From Today
- New advertisement for jail sipai
Posted: 17 Aug 2014 12:56 AM PDT | |||
Second sem Answer Sheet Observation Shedule Posted: 16 Aug 2014 11:26 PM PDT | |||
Use your brain and give your answer in comment Posted: 16 Aug 2014 10:35 PM PDT | |||
Show your talent in this mini holidays Posted: 16 Aug 2014 08:33 PM PDT | |||
Posted: 16 Aug 2014 08:28 PM PDT | |||
Posted: 16 Aug 2014 07:32 PM PDT | |||
Posted: 16 Aug 2014 11:39 AM PDT | |||
Primary 1 day Training Circular Posted: 16 Aug 2014 11:35 AM PDT | |||
ઓન લાઇન OJAS માટે અરજી કરવાની રીત Posted: 16 Aug 2014 11:06 AM PDT ઓન લાઇન OJAS માટે અરજી કરવાની રીત સૌ પ્રથમ http://ojas.guj.nic.in પર જવું. હવે "Apply On line" Click કરવું. તાજેતરની નોકરીની જાહેરાત પૈકી જે સંવર્ગની જાહેરાતમાં અરજી કરવાની હોય તેના પર Click કરવાથી તે જગ્યાની વિગતો મળશે. તેની નીચે "Apply now" પર click કરવાથી Application Fomat ખુલશે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી ( * ) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવા માટે "Educational Qualifications" પર Click કરવું. જો વધુ લાયકાત દર્શાવવા માંગતા હો તો "Add more education" પર Click કરવું.
| |||
સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી કયા સંજોગોમાં રદ થવાને પાત્ર છે Posted: 16 Aug 2014 10:53 AM PDT સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી કયા સંજોગોમાં રદ થવાને પાત્ર છે (ઉમેદવારે અરજી ફોર્મ આપતાં પહેલાં આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.) અરજી મંડળે નિયત કરેલ અરજી પત્રકમાં ન હોય. અરજીમાં વિગતો અધૂરી કે અવાચ્ય હોય. અરજી અને/અથવા પરિશિષ્ટમાં ઉમેદવારની સહી ન હોય. અરજી અને/અથવા પરિશિષ્ટમાં કેપીટલ લેટરમાં સહી કરેલ હોય. અરજી અને/અથવા પરિશિષ્ટમાં ફેકસથી કે ઇ-મેઇલથી મોકલાવેલ હોય. અરજી અને/અથવા પરિશિષ્ટમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલ ન હોય. અરજી અને/અથવા પરિશિષ્ટમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની ઝેરોક્ષ લગાવેલ હોય. અરજી અને/અથવા પરિશિષ્ટ બે માંથી એક જ મોકલાવેલ હોય. અરજી સાથે પૂરેપૂરી ફી ભરેલ ન હોય. અરજી ફી ભરેલ હોય, પરંતુ ભારતીય પોસ્ટલ ઓર્ડર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાનો ખરીદેલ હોય. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારે અરજી પત્રક સાથે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્રની નકલ રજૂ કરેલ ન હોય. ઉમેદવારે અરજી પત્રકમાં અનુભવ દર્શાવેલ હોય (જેના આધારે પાત્રતા નક્કી કરવાની થતી હોય) અને તેના સમર્થનમાં પ્રમાણપત્રો રજૂ કરેલ ન હોય અથવા તો રજૂ કરેલ પ્રમાણપત્રો તેઓનો અનુભવનો સમયગાળો, મૂળ પગાર, કુલ પગાર અને અનુભવનો પ્રકાર દર્શાવેલ ન હોય તથા સંસ્થાના લેટરપેડ ઉપર પ્રમાણપત્ર ન હોય. | |||
FIX Pay Salary Supreme Case Status - New listing date 02/09/2014 Posted: 16 Aug 2014 10:27 AM PDT | |||
Posted: 16 Aug 2014 10:30 AM PDT | |||
બિન સચિવાલય ક્લાર્ક ભરતી ...... Posted: 16 Aug 2014 05:26 AM PDT COMMING SOON.............. કોઈ કારણસર ભરતી ખુલી નથી. નોટિફિકેશન વાંચો. જાહેરાત આજે નહિ તો ગમે ત્યારે આવશે. GSSSB Recruitment 2014 for 2444 Bin Sachivalay Clerk Class-3 Posts (OJAS) Posts : Clerks Starting Date : 16-08-2014 Last Date : 06-09-2014 Apply Online : Click Here .....Wait | |||
For Jail Sipai Add Starts From Today Posted: 16 Aug 2014 05:35 AM PDT | |||
New advertisement for jail sipai Posted: 16 Aug 2014 01:32 AM PDT |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો