સોમવાર, 22 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


ગુરૂપૂર્ણિમા, મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન

Posted: 21 Jul 2013 08:06 PM PDT

હિન્દુ ધર્મમાં હંમેશા ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, પોતાના શિષ્યોને નવજીવન પ્રદાન કરે છે તેને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરૂના મહાત્મ્યને સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે. આવખતે ગુરૂ પૂર્ણિમાનું પર્વ 3 જુલાઈ, મંગળવારના છે. ગુરૂ શબ્દમાં જ ગુરૂની મહિમાનું વર્ણન છે. 'ગુ' નો અર્થ છે પ્રકાશની તરફલઈ જનાર એટલે કે ગુરૂ શિષ્યને જીવનમાં સફળતા માટે યોગ્ય માર્ગદર્શનકરાવે છે. કયા ઋષિના જન્મદિને મનાવાય છે ગુરૂપૂર્ણિમા? આ ગુરૂપુર્ણિમા દરવર્ષે આવે તો છે પણ આપણે એ જાણવું જરૂરી છે કે ક્યા ગુરૂના જન્મદિન પર મનાવાય છે ગુરૂપૂર્ણિમા. જેના માટે એમ કહેવાય છેકેઃ 'વ્યસોચ્છિષ્ઠમ્ જગત સર્વમ્।' અર્થાત આ જગતમાં જે કંઈ કહેવાયેલું છે તે વ્યાસ દ્વારા કહેવાયેલું છે. એવા કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસનો જન્મદિવસ છે પોતે જ આ વાત કહે છે, વાંચો નીચે…. મહર્ષિ વેદવ્યાસે ભવિષ્ય પુરાણમાં ગુરૂ પૂર્ણિમા વિશે લખ્યું છે તે અનુસાર – मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:। आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।। पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।। दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।। અર્થાત – અષાઢ સુદ પૂનમના મારો જન્મદિવસ છે. તેને ગુરૂ પૂર્ણિમા કહે છે. આ દિવસે પૂરી શ્રદ્ધાની સાથે ગુરૂને સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સુવર્ણમુદ્રા વગેરે સમર્પિત કરો તેનું પૂજન કરવું જોઈએ. એવું કરવાથી ગુરૂદેવમાં મારા જ સ્વરૂપનું દર્શન થાય છે. Source : Sayaji samachar

ગુરૂપૂર્ણિમા, મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન

Posted: 21 Jul 2013 08:05 PM PDT

હિન્દુ ધર્મમાં હંમેશા ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, પોતાના શિષ્યોને નવજીવન પ્રદાન કરે છે તેને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરૂના મહાત્મ્યને સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે. આવખતે ગુરૂ પૂર્ણિમાનું પર્વ 3 જુલાઈ, મંગળવારના છે. ગુરૂ શબ્દમાં જ ગુરૂની મહિમાનું વર્ણન છે. 'ગુ' નો અર્થ છે પ્રકાશની તરફલઈ જનાર એટલે કે ગુરૂ શિષ્યને જીવનમાં સફળતા માટે યોગ્ય માર્ગદર્શનકરાવે છે. કયા ઋષિના જન્મદિને મનાવાય છે ગુરૂપૂર્ણિમા? આ ગુરૂપુર્ણિમા દરવર્ષે આવે તો છે પણ આપણે એ જાણવું જરૂરી છે કે ક્યા ગુરૂના જન્મદિન પર મનાવાય છે ગુરૂપૂર્ણિમા. જેના માટે એમ કહેવાય છેકેઃ 'વ્યસોચ્છિષ્ઠમ્ જગત સર્વમ્।' અર્થાત આ જગતમાં જે કંઈ કહેવાયેલું છે તે વ્યાસ દ્વારા કહેવાયેલું છે. એવા કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસનો જન્મદિવસ છે પોતે જ આ વાત કહે છે, વાંચો નીચે…. મહર્ષિ વેદવ્યાસે ભવિષ્ય પુરાણમાં ગુરૂ પૂર્ણિમા વિશે લખ્યું છે તે અનુસાર – मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:। आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।। पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।। दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।। અર્થાત – અષાઢ સુદ પૂનમના મારો જન્મદિવસ છે. તેને ગુરૂ પૂર્ણિમા કહે છે. આ દિવસે પૂરી શ્રદ્ધાની સાથે ગુરૂને સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સુવર્ણમુદ્રા વગેરે સમર્પિત કરો તેનું પૂજન કરવું જોઈએ. એવું કરવાથી ગુરૂદેવમાં મારા જ સ્વરૂપનું દર્શન થાય છે.

ધોરણ ૩ ની માસિક કસોટીઓ

Posted: 21 Jul 2013 04:47 AM PDT

ધોરણ ૩ ની માસિક કસોટીઓ

Gujarati Test papers ( June to September )











B.Ed Exeternal

Posted: 20 Jul 2013 11:55 PM PDT

"એક્ષ્ટર્નલ બી.એડ કરવા માંગતા મિત્રો માટે આંબેડકર યુનિવર્સીટીમાં (૨૫-૭-૨૦૧૩ થી ૩૦-૮-૨૦૧૩) ૧-માત્ર સરકારી કર્મચારી પ્રવેશ લઇ શકશે . ૨-૨ વર્ષ નો સમયગાળો રહેશે . ૩-૫૦૦ રૂપિયા ફોર્મ ફી છે . ૪-કોર્સ ની ફી ૧૭૫૦૦ રૂપિયા છે. ૫-ભરેલ ફોર્મ પોસ્ટ થી પણ મોકલી સકાય છે . ૬-પ્રવેશ પરીક્ષા નવમાં મહિના માં આવશે . ૭-અભ્યાસ માટેના કેન્દ્રો ૧૦ છે . ૮-પરીક્ષા માં ૧૫૦ ગુણ નું પેપર આવશે ૧૦૦+૫૦ . ૯-જરૂરી પ્રમાણપત્રો ---- ૧-એલ .સી ૨-સ્નાતક નાં પ્રમાણપત્રો (અનુસ્નાતક હોય તો તેના પણ ) ૩-જાતી પ્રમાણપત્રો ૪-શાળાની માન્યતાનું પ્રમાણપત્ર ૫-નિમણુક પત્ર ૬-બે વરસ નાં અનુભવ નું આચાર્ય નું પ્રમાણપત્ર ૭-ફોર્મ પર dpeo નાં સહી સિક્કા કરવાના છે ૧૦-કુલ ૫૦૦ બેઠકો છે sc-7%,st-15%,sebc-27%,open-51%. Info By-hiren patel

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો