રવિવાર, 21 જુલાઈ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે મોડેલ બનાવવા માટે

Posted: 20 Jul 2013 08:32 PM PDT

ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે મોડેલ બનાવવા માટે
Click here for lots of Science Models and Activities............

GSRTC 1104 Conductor Posts Recruitment - 2013

Posted: 20 Jul 2013 08:17 PM PDT

GSRTC 1104 Conductor Posts Recruitment - 2013 

Click here for Details.........


વિદ્યાસહાયક ભરતી ત્રીજા તબક્કા માટેની સૂચના

Posted: 20 Jul 2013 08:27 PM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

 (1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લાપસંદગી માટે તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
 (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩ ના ૨૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં૫૯.૭૬મેરીટ સુધીના ઉમેદવારોઅને સામાજીક વિજ્ઞાનના વિષયમાં૬૪.૩૪મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ અંગે કોઈપણઉમેદવાર/ વાલી /નાગરિકને આ ભરતી પ્રર્કિયા સબંધે કોઈપણ પ્રકારની ગેરરીતી કે અનિયમિતતા અંગે ફરિયાદ હોય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણપસંદગી સમિતિ , સેકટર-૧૯ ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરવા વિનંતી કરવામાં આવે છે.

Head Teachers Aptitude Test (HTAT) for Primary School 2013

Posted: 20 Jul 2013 01:19 AM PDT

Head Teachers Aptitude Test (HTAT) for Primary School 2013

         Click here..............


For More Details Click here............


TET Exam Paper Syllbus Changes

Posted: 20 Jul 2013 01:07 AM PDT

TET Exam Paper Syllbus Changes

Syllbus Changes In TET Exam Paper....
English=20 Marks
Gujarati=20 Marks
Hindi = 20 Marks
Sanskrit= 15 Marks
DOWNLOAD PARIPATRA : click here
                                                                                            Source : Hitesh Patel

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો