રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Old HTAT News on Friends Demand

Posted: 21 Sep 2013 08:54 PM PDT

Old News on Friends Demand

સીધી ભરતીથી HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો............
મહત્તમ વય મર્યાદા ૩૫ થી વધારી ૩૬ કરાઇ.............

TET Result Figure..

Posted: 21 Sep 2013 08:23 PM PDT

TET Result Figure..

Total Candidate-174695
Pass Candidate-44504
Maths/Science - 62.46%
Language- 19.25%
S.S.- 28.75%
(Divya_Bhaskar)


‘TET'ની પરીક્ષામાં મોટા ભાગના શિક્ષકો 'નાપાસ'

Posted: 21 Sep 2013 08:29 PM PDT

'TET'ની પરીક્ષામાં મોટા ભાગના શિક્ષકો 'નાપાસ'

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટનું પરિણામ જાહેર ઃ વેબસાઇટ પણ હેન્ગ થઇ
અમદાવાદ, શનિવાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૧લી સપ્ટેમ્બરે લેવાયેલી પ્રાથમિક ટીચરો માટેની પરીક્ષા 'ટેટ'નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ગત પરીક્ષાની જેમ આ વખતે પણ મોટાભાગના શિક્ષકો નાપાસ થયા છે. પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવ્યાની જાણકારી મળ્યા બાદ ઉમેદવારોએ વેબસાઇટ પર ચેક કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ વેબસાઇટ લાંબો સમય સુધી હેન્ગ થઇ જતા શિક્ષક રોષે ભરાયા હતા.
ઓએમઆર પધ્ધતિથી પ્રાથમિક શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ લેવાઇ હતી. જેમાં ભાષા, મેથ્સ-સાયન્સ અને સોશ્યલ સાયન્સનો સમાવેશ થાય છે. આ અગાઉ ૧૯મીએ ટેટ-૨નું મેથ્સ-સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. પરંતુ ટેકનિકલ ક્ષતિને કારણે એક પ્રશ્નની આન્સર કીમાં સુધારો કરાયો હતો. જેને કારણે ઉમેદવારનાં પરિણામમાં સુધારો કે ફેરફાર થયો છે. આખરી સુધારેલા નિર્ણય મુજબની જ અધિકૃત માર્કશીટ કમ સર્ટીફીકેટ અપાશે.
આ અગાઉ લેવાયેલી ટેટનું પરિણામ માત્ર ત્રણ ટકા જ આવ્યું હતું. આ વખતે પણ મોટાભાગનાં ઉમેદવારો નાપાસ થતાં પરિણામની ટકાવારી ખૂબ જ ઓછી જણાઇ રહી છે. સામાન્ય જાતિનાં ઉમેદવારોને પાસ થવા માટે ૧૫૦માંથી ૯૦ માર્કસ એટલે કે ૬૦ ટકા લાવવા પડે છે. જ્યારે અનામત કેટેગરીનાં ઉમેદવારોને પાસ થવા માટે ૮૨ ગુણ એટલે કે ૫૫ ટકા લાવવાના હોય છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાણવા માટે ઉમદેવારોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ કેટલોક સમય સુધી વેબસાઇટ હેન્ગ થઇ ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પીટીસી બીએડની પરીક્ષામાં ૯૦ ટકા ગુણ લાવનારાં ઉમેદવારો જ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ટેટમાં ૯૦ ગુણ પણ લાવી શકતા નથી. રાજ્યભરમાંથી કુલ કેટલા ઉમેદવારોએ ટેટ આપી કેટલા પાસ અને નાપાસ થયા, રીઝલ્ટ કેટલા ટકા આવ્યું, રીઝલ્ટ કેમ ઓછું આવે છે ???
Gujarat Samachar news

મહિલા સામખ્ય જાહેરાત

Posted: 21 Sep 2013 08:02 PM PDT

મહિલા સામખ્ય જાહેરાત 


TET 2 Results are available now in new link

Posted: 21 Sep 2013 07:59 AM PDT

TET 2 Results are available now in new link

Click here for result

Now Its our turn to Get 10 % DA

Posted: 21 Sep 2013 06:53 AM PDT

Now Its our turn to Get 10 % DA


પ્રથમ સત્રાંત પરિક્ષા કચ્છ -ભૂજ

Posted: 21 Sep 2013 06:50 AM PDT

પ્રથમ સત્રાંત પરિક્ષા કચ્છ -ભૂજ 

Source : Harisinh Jadeja

TET TET TET

Posted: 21 Sep 2013 06:35 AM PDT

server load na karne hal result jovama muskeli aavi rahi chhe. thoda j samaymafari result joi sakashe.

Maths Science na mitro potanu result farithi joi lejo. key ma 1 answer sudharvama aavyo chhe.


મધ્યાહન ભોજન અમલીકરણ બાબત

Posted: 21 Sep 2013 03:30 AM PDT

મધ્યાહન ભોજન અમલીકરણ બાબત 



CCC ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

Posted: 21 Sep 2013 06:54 AM PDT

પાલનપુર પોલીટેકનીક ખાતે CCC ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5/10/2013 છે. ત્યારબાદ 1 વર્ષ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.


TET 2 Language and Social Science Result Available now

Posted: 21 Sep 2013 07:58 AM PDT

TET 2 Language and Social Science Results are  Available now

Click here for Result

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો