શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Jilla fer thi Amadavad jilla ma Aavva Mangta Sikshako ni Bhasha,Maths-Science,Social Science nu Senority List..!

Posted: 13 Sep 2013 10:59 PM PDT

Language nu Seniority List



MATHS-SCIENCE SENORITY LIST

SOCIAL SCIENCE SENIORITY LIST

Matdar yadi sudharana karyakram-2014............!

Posted: 13 Sep 2013 10:48 PM PDT

Entry Level Pay Scale - Mehsana Data Collection Circular

Posted: 13 Sep 2013 08:12 AM PDT



Deo exam 2013 answer key..........!

Posted: 13 Sep 2013 07:27 AM PDT

Call Letter - Forest Surveyor Exam now available........!

Posted: 13 Sep 2013 03:53 AM PDT

Call letters are available to download for Forest Department of Gujarat Surveyor Exam. 

દિલ્હી ગેંગ રેપ કેસના ચારેય આરોપીઓને ફાંસીની સજા

Posted: 13 Sep 2013 03:18 AM PDT

દિલ્હી ગેંગરેપ: 'દામિની'ના 4 આરોપીઓને સજા-એ-મોત           દિલ્હી ગેંગરેપ કેસના ચારે દોષીતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટ ચારે દોષીતોને સજા ફટકારી છે. જ્જ યોગેશ ખન્નાએ ચારેય આરોપીઓને સજા આપી છે. કેસના છ આરોપીઓમાં એક રામસિંહે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે સગીર આરોપીને ત્રણ વર્ષ માટે સ્પેશ્યલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે.ત્યારે બાકીના ચાર આરોપીઓને આજે સજા સંભળાવામાં આવી. પીડીતાનો પરિવાર ચારે દોષીતોને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યો હતો.તેમનું કહેવું છે, હતું કે જે દોષીતોએ જે પ્રકારનો ગુનો કર્યો છે તેની સજા  આજીવન કેદ ન હોઈ શકે. 
માનવતાની તમામ હદો નેવે મુકી દિલ્હીમાં ચાલુ બસમાં એક નિર્દોષ યુવતી પર પાશવી સામૂહિક બળાત્કાર કરનારા તમામ ચાર નરાધમોને દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે. આખા દેશમાંથી ચારેય દુષ્ટોને ફાંસીની સજા કરવાની માગ ઉઠી  હતી. કોર્ટે ચારેય પર વિવિધ કલમો હેઠળ  દોષિતોને ફાંસીની સજા આપી છે.  

દિલ્હીમાં ગયા વર્ષે 16 ડિસેમ્બર 2012ની અડધી રાત્રે ચાલુ બસે એક નિર્દોષ યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારની. નવ મહિનાના લાંબા સમયગાળા બાદ આખરે દેશની ધીરજનો અંત આવ્યો છે, અને દીલ્હી કોર્ટે તમામ ચારેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સાકેત કોર્ટના વિશેષ જજ યોગેશ ખન્નાએ ચારેય આરોપીઓ પર કલમ 302,376,377,394,395,396,365,412 અને 201 સહિત કુલ 11 કલમ લગાડી છે. આરોપીઓ પર જે કલમ લગાડાઈ છે તેની વાત કરીયે તો, કલમ 302 એટલે કે આરોપીઓ પર યુવતીની હત્યાનો આરોપ લગાડાયો છે. કલમ 307 મતલબ કે યુવતીના મિત્રની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ... કલમ 365 એટલે કે યુવતીનું અપહરણ કરવાનો આરોપ...કલમ 375 મતલબ કે યુવતી પર ગેંગરેપ કરવાનો આરોપ. કલમ 201 મતલબ કે પુરાવા નષ્ટ કરવાનો આરોપ. ઉપરાંત કલમ  377 એટલે કે અપ્રાકૃતિક સેક્સનો આરોપ પણ ચારેય પર લગાડાયો છે.જે અંતર્ગત તેમને ફાંસીની સજા આપવામાં આવી છે.... 

આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે કોર્ટમાં પુરાવા તરીકે યુવતીના મર્યા પહેલાનું નિવેદન, ઘટના બની તે બસની વિગતો, આરોપીઓની બસના સીસીટીવી ફૂટેજ, ગેંગરેપના આરોપીઓના લોહીવાળા કપડા, ડીએનએ સેંપલ, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો