બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો ..............!

Posted: 10 Sep 2013 10:57 PM PDT

બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો -

    My Photo
  •  ગુજરાતની બધીજ પે-સેન્ટર  પ્રાથમિક શાળામાં લેપટોપ  ઈન્ટરનેટ સાથે ક્લાર્કની ભરતી કરવી જોઈએ. જેથી શિક્ષકો તથા આચાર્યનું  પેપરવર્ક ઘટશે.અને વર્ગમાં શિક્ષકો  અસરકારક શિક્ષણકાર્ય પાછળ સમય આપી શક્શે.
  • બેકાર ગ્રેજ્યુએટ યુવાનોને કામ મળી રહેશે. અને સરકારની વાહ વાહ પણ થશે. 

  • આશા રાખીએ કે  નજીકના સમયમાં પ્રાથમિકમાં ક્લાર્કની ભરતી માટે સરકારશ્રી હકારાત્મક વિચારણા કરે. 
ઘણા શિક્ષકો પૂછે છે કે શાળામાં શિક્ષકોને કેવા પ્રકારની શિક્ષા થઈ શકે  ?

 મિત્રો વિનિમય ૨૭ અ () મુજબ નીચેના કોઈ કારણસર શિક્ષક શિક્ષાને પાત્ર બને છે.
(1) ગેરવર્તણૂક  (2) નૈતિક :પતન  (3) બિનકાર્યક્ષમતા  (4) જાહેર પરીક્ષામાં ગેરરીતિનું આચરણ  (5) ખાનગી ટ્યુશન  

  • ઉપરોક્ત કારણોસર વિનિમય ૨૭ (૨) માં બે પ્રકારની શિક્ષાની જોગવાઈ છે.
( 1) નાની શિક્ષા - જેમાં ચેતવણી( ઠપકો ) - એક વર્ષથી વધુ નહિ તેવા સમય માટે ભવિષ્યમાં અસર કરે તેમજ અસર કરે તેમ ઈજાફાની રૂકાવટ  - શાળાને થયેલ આર્થિક નુક્શાન માટે  પગારમાંથી વસુલાત -

(2) મોટી શિક્ષા -  પાયરીઉતાર - નોકરીમાંથી બરતરફ - ફરજિયાત નિવૃતિ   

Ref : Jitubhai gojaria

Guj Highcourt deputy section officer exam notification..........!

Posted: 10 Sep 2013 10:21 PM PDT


Important announcement for dahej pratibandhak officer exam....!

Posted: 10 Sep 2013 10:14 PM PDT


North Guj uni B.A. SEM.-II Result declare...............!

Posted: 10 Sep 2013 04:53 AM PDT

To view result Click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો