Educational corner ( શૈક્ષણિક ) |
- Old HTAT News on Friends Demand
- TET Result Figure..
- ‘TET'ની પરીક્ષામાં મોટા ભાગના શિક્ષકો 'નાપાસ'
- મહિલા સામખ્ય જાહેરાત
- TET 2 Results are available now in new link
- Now Its our turn to Get 10 % DA
- પ્રથમ સત્રાંત પરિક્ષા કચ્છ -ભૂજ
- TET TET TET
- મધ્યાહન ભોજન અમલીકરણ બાબત
- CCC ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
- TET 2 Language and Social Science Result Available now
Old HTAT News on Friends Demand Posted: 21 Sep 2013 08:54 PM PDT Old News on Friends Demandસીધી ભરતીથી HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો............ |
Posted: 21 Sep 2013 08:23 PM PDT |
‘TET'ની પરીક્ષામાં મોટા ભાગના શિક્ષકો 'નાપાસ' Posted: 21 Sep 2013 08:29 PM PDT 'TET'ની પરીક્ષામાં મોટા ભાગના શિક્ષકો 'નાપાસ'રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટનું પરિણામ જાહેર ઃ વેબસાઇટ પણ હેન્ગ થઇઅમદાવાદ, શનિવાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૧લી સપ્ટેમ્બરે લેવાયેલી પ્રાથમિક ટીચરો માટેની પરીક્ષા 'ટેટ'નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ગત પરીક્ષાની જેમ આ વખતે પણ મોટાભાગના શિક્ષકો નાપાસ થયા છે. પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવ્યાની જાણકારી મળ્યા બાદ ઉમેદવારોએ વેબસાઇટ પર ચેક કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ વેબસાઇટ લાંબો સમય સુધી હેન્ગ થઇ જતા શિક્ષક રોષે ભરાયા હતા. ઓએમઆર પધ્ધતિથી પ્રાથમિક શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ લેવાઇ હતી. જેમાં ભાષા, મેથ્સ-સાયન્સ અને સોશ્યલ સાયન્સનો સમાવેશ થાય છે. આ અગાઉ ૧૯મીએ ટેટ-૨નું મેથ્સ-સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. પરંતુ ટેકનિકલ ક્ષતિને કારણે એક પ્રશ્નની આન્સર કીમાં સુધારો કરાયો હતો. જેને કારણે ઉમેદવારનાં પરિણામમાં સુધારો કે ફેરફાર થયો છે. આખરી સુધારેલા નિર્ણય મુજબની જ અધિકૃત માર્કશીટ કમ સર્ટીફીકેટ અપાશે. આ અગાઉ લેવાયેલી ટેટનું પરિણામ માત્ર ત્રણ ટકા જ આવ્યું હતું. આ વખતે પણ મોટાભાગનાં ઉમેદવારો નાપાસ થતાં પરિણામની ટકાવારી ખૂબ જ ઓછી જણાઇ રહી છે. સામાન્ય જાતિનાં ઉમેદવારોને પાસ થવા માટે ૧૫૦માંથી ૯૦ માર્કસ એટલે કે ૬૦ ટકા લાવવા પડે છે. જ્યારે અનામત કેટેગરીનાં ઉમેદવારોને પાસ થવા માટે ૮૨ ગુણ એટલે કે ૫૫ ટકા લાવવાના હોય છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાણવા માટે ઉમદેવારોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ કેટલોક સમય સુધી વેબસાઇટ હેન્ગ થઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પીટીસી બીએડની પરીક્ષામાં ૯૦ ટકા ગુણ લાવનારાં ઉમેદવારો જ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ટેટમાં ૯૦ ગુણ પણ લાવી શકતા નથી. રાજ્યભરમાંથી કુલ કેટલા ઉમેદવારોએ ટેટ આપી કેટલા પાસ અને નાપાસ થયા, રીઝલ્ટ કેટલા ટકા આવ્યું, રીઝલ્ટ કેમ ઓછું આવે છે ??? Gujarat Samachar news |
Posted: 21 Sep 2013 08:02 PM PDT |
TET 2 Results are available now in new link Posted: 21 Sep 2013 07:59 AM PDT TET 2 Results are available now in new linkClick here for result |
Now Its our turn to Get 10 % DA Posted: 21 Sep 2013 06:53 AM PDT |
પ્રથમ સત્રાંત પરિક્ષા કચ્છ -ભૂજ Posted: 21 Sep 2013 06:50 AM PDT |
Posted: 21 Sep 2013 06:35 AM PDT |
Posted: 21 Sep 2013 03:30 AM PDT |
CCC ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ Posted: 21 Sep 2013 06:54 AM PDT |
TET 2 Language and Social Science Result Available now Posted: 21 Sep 2013 07:58 AM PDT TET 2 Language and Social Science Results are Available nowClick here for Result |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો