શિક્ષણ માહિતી બ્લોગ |
You are subscribed to email updates from RoNak PaTel (Gozariya) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
શિક્ષણ માહિતી બ્લોગ |
You are subscribed to email updates from RoNak PaTel (Gozariya) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
WI-FI EDUCATION IN GUJARAT |
સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં કારકુન અને પટાવાળા ની ભરતી ની હિલચાલ Posted: 06 Nov 2013 04:02 AM PST |
Posted: 06 Nov 2013 03:56 AM PST |
Posted: 06 Nov 2013 03:29 AM PST શાળા બહારના એટલે કે શાળાએ ન ગયેલા, શાળામાંથી ઉઠી ગયેલ, સ્થળાંતર કરતા, વિકલાંગ ૬ થી ૧૪ વર્ષના બાળકોની ઓળખ માટે સર્વે તા.૧૦/૧૧/૨૦૧૩ થી ૧૦/૧૨/૨૦૧૩ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન ધ્વારા થવાની છે. માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા/જિલ્લો/કોર્પોરેશન/એસ.એસ.એ. કચેરીને નોધવાની રહેશે. ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫ |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
શિક્ષણ પરિપત્રો |
Posted: 06 Nov 2013 08:19 AM PST |
You are subscribed to email updates from . To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
શિક્ષણ માહિતી બ્લોગ |
Posted: 06 Nov 2013 04:30 AM PST * CD - Compact Disk. * DVD - Digital Video Disk. * AM - Ante Meredian. * PM - Post Meredian. * AD - AnnoDomini. * BC - Before Christ . * FM - Frequency Modulation. * GPRS - General Packet Radio Service. * USB - Universal Serial Bus. * www - World Wide Web. * Http - Hypertext Transfer Protocol. * HTML - Hypertext Mark Language. * LAN - Local Area Network. * SIM - Subsciber Identity Module . * GSM - Global System for Mobile. * WLAN - Wireless Local Network. * SQL - Structured Query Language. * XSS/CSS - Cross Site Scripting * LFI - Link Fragmentation and Interleaving . 90% of Your Friends Dont know this plz Share . Add more in Comment Box if you have more.... | ||||||||||||
UGVCL Junior Assistant Call Letters Posted: 06 Nov 2013 02:56 AM PST
| ||||||||||||
Posted: 05 Nov 2013 11:16 PM PST » શિક્ષકો માટે ખાસ નોંધ » શાળા બહારના એટલે કે શાળાએ ન ગયેલા, શાળામાંથી ઉઠી ગયેલ, સ્થળાંતર કરતા, વિકલાંગ ૬ થી ૧૪ વર્ષના બાળકોની ઓળખ માટે સર્વે તા.૧૦/૧૧/૨૦૧૩ થી ૧૦/૧૨/૨૦૧૩ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન ધ્વારા થવાની છે. » માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા/જિલ્લો/કોર્પોરેશન/એસ.એસ.એ. કચેરીને નોધવાની રહેશે. » ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫ Info By Vipul Patel | ||||||||||||
Search Your Name In the Voter's List Posted: 05 Nov 2013 08:35 PM PST |
You are subscribed to email updates from RoNak PaTel (Gozariya) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
WI-FI EDUCATION IN GUJARAT |
Posted: 04 Nov 2013 09:47 PM PST |
Posted: 04 Nov 2013 09:31 PM PST |
Posted: 04 Nov 2013 09:29 PM PST |
શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય Posted: 04 Nov 2013 09:15 PM PST -શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય -શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળાએ હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો શિસ્તભંગ ગણશે નહીં ''અનુદાનિત શાળાઓમાં કરાની પ્રાર્થના ધાર્મિક હોવાતી અને પ્રાર્થનાઓ કોઈ શિક્ષકને પોતાના ધર્મ સંબંધી વિચારો સાથે સુસંગત કે અનુકુળ ન લાગે તો એ પ્રાર્થના ગવાતી હોય ત્યારે તેમને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય'' એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો હતો. એવી જ રીતે શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળા હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો તેમાં શિસ્તભંગ ગણશે નહીં, એમ પણ અદાલતે જણાવ્યું હતું. નાસિકની મહાત્મા ફૂલે સમાજ શિક્ષણ સંસ્થાના શિક્ષક સંજય આનંદા સાળવેની અરજીની સુનાવણીમાં ન્યા. રેવતી મોહિતે - ઢેરે તથા ત્યા. અભય ઓકની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો. ''બંધારણમાં નાગરિકોને ધર્મ-સંપ્રદાયમાં આસ્થાનું સ્વાતંત્ર્ય તથા વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય લેવાની છૂટ આપી છે. તેથી પ્રાર્થના ગાવા કે વાંચવા અથવા તેના ગાયન-પઠન વેળા હાથ જોડવાની શિક્ષકોને ફરજ પાડી નશકાય. જો એવી ફરજ પડાય તો એ બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોનો ભંગ ગણાશે.'' એમ તેમણે ચુકાદામાં જણાવ્યું હતું. |
Posted: 04 Nov 2013 09:04 PM PST |
સરકારી કર્મચારીઓને તમામ નિવૃત્તિ લાભ ઇ-ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં જમા અપાશે Posted: 04 Nov 2013 08:54 PM PST સરકારી કર્મચારીઓને તમામ નિવૃત્તિ લાભ ઇ-ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં જમા અપાશે નિવૃત્તિ લાભની ચુકવણીમાં થતા બિનજરૂરી વિલંબને નિવારવા યોગ્ય મિકેનિઝમ ગોઠવવા તમામ સરકારી વિભાગને આદેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે ટૂંક સમયમાં નિવૃત્તિ પહેલા લિવ એન્કેશમેન્ટની રકમ તેમના બેન્ક ખાતાઓમાં જમા મળી જશે. આ અંગે સંબંધિત વિભાગોના પગાર અને હિસાબ અધિકારીઓ સાથે પરામર્શ કરીને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. લિવ એન્કેશમેન્ટ ઉપરાંત સરકારી કર્મચારીઓને મળવાપાત્ર અન્ય તમામ નિવૃત્તિ લાભ પણ ઈ-ટ્રાન્સફર દ્વારા સંબંધિત કર્મચારીના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે અને નિવૃત્તિ લાભની ચુકવણીમાં થતા બિનજરૃરી વિલંબને નિવારવા માટે યોગ્ય મિકેનિઝમ ગોઠવવામાં આવશે. કેન્દ્ર સરકારના તમામ વિભાગોને કર્મચારીઓની રજાઓનો હિસાબ રાખવા અને રજાનું બેલેન્સ મહત્તમ ૩૧૫ રજાઓથી વધે નહીં તે જોવા સુચના આપવામાં આવી છે કે જેથી ભવિષ્યમાં રજાના બદલામાં વધારાની ચુકવણીના અભાવે કાનૂની દાવાદૂવી થાય નહીં.મહેકમ વિભાગના ધ્યાન પર એ વાત લાવવામાં આવી છે કે સરકારી કર્મચારી જયારે નિવૃત્ત થાય છે ત્યારે તેમને મળવાપાત્ર નિવૃત્તિ લાભની ચુકવણી તત્કાળ કરવામાં આવતી નથી. પરિણામે પાછળથીઆ અંગે કાનૂની દાવાઓ થાય છે અને અદાલત દ્વારા વિલંબિત ચુકવણી બદલ વ્યાજ ચૂકવવા માટે કેન્દ્ર સરકારને આદેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચુકવણીમાં થતો વિલંબ નિવારી શકાય તેમ હોય છે એવું મહેકમ મંત્રાલયના એક આદેશમાં જણાવ્યું હતું. સરકારી કર્મચારીની જમા રજાની ગણતરીમાં થતો વિલંબ કોઈ સંજોગોમાં સ્વીકાર્ય ગણી શકાય નહીં અને તેને વહીવટી ત્રુટી તરીકે ગણવામાં આવે છે. આથી નિવૃત્ત થતા તમામ સરકારી કર્મચારીઓને ચૂકવવાપાત્ર તમામ નિવૃત્તિ લાભ ચુકવવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં એવું મંત્રાલયે તાજેતરમાં જારી કરેલા આદેશમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે. આ આદેશના પગલે વહીવટી વિભાગો હવે ખાસ કરીને નિવૃત્ત થતા કર્મચારીઓના ખાતાઓમાં દર મહિનાની ૨૦મી તારીખે રજાઓ જમા થાય તે પ્રકારનું મિકેનિઝમ ગોઠવશે અને તેના આધારે નિવૃત્તિ સમયે ચૂકવવાપાત્ર લિવ એન્કેશમેન્ટ સીધું તેમના બેન્ક ખાતામાં જમા કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ માટે લિવ એન્કેશનમેન્ટનું હવે ઈ-ટ્રાન્સફર કરવામાં આવશે.પ્રત્યેક સરકારી વિભાગના પે એન્ડ એકાઉન્ટસ ઓફિસર્સ સાથે સલાહ-મસલત કરીને નિવૃત્તિ લાભની ચુકવણી ઈ-ટ્રાન્સફર મારફતે સંબંધિત કર્મચારીના બેન્ક ખાતામાં સીધી કરવામાં આવશે. |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News |
AERC Anand Vacancy for Research Officer/Assistant Professor in AERC Posted: 04 Nov 2013 04:27 AM PST The Agro-Economic Research Center RecruitmentThe Agro-Economic Research Center (AERC), Anand is a leading research organization and working as an Associate Institute of Sardar Patel University, Vallabh Vidhyanagar. It invites application for the post of Research Officer/Assistant Professor in AERC. Eligible & interested candidates may apply for the post by the prescribed time. For further information refer official notification.Job Description: Advt.No.AERC/RO/01/2013 Job Title: Research Officer/Assistant Professor in AERC Number of Vacancy: 01 Salary: Rs. 15600-39100/- and AGP Rs. 6000/- per month Educational Qualification: Candidate must obtained at least 55% marks at the Master's Degree level in Economics/Agricultural Economics from an Indian University or an equivalent degree from an accredited foreign university. Candidate must have cleared the NET/SLET/SET. Age Limit: not more than 45 years Application Fees: Rs. 250/- Dates to Remember: Last date for submit the application is 30/11/2013 How to Apply? Interested candidates are required to apply in the prescribed form. The application form can be obtained from the office on payment or downloaded from the website. For more details you can visit the website http://www.aercspu.ac.in/, http://www.spuvvn.edu/. Source Website: Read Official Notification and Check Application Form at Here: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
You are subscribed to email updates from www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
શિક્ષણ માહિતી બ્લોગ |
District Health Society,Surendranagar Vacancies Posted: 03 Nov 2013 10:04 PM PST Total No of Posts: 23 Name of the Posts: Education Qualification: See detailed advertisement. Important Date:
|
You are subscribed to email updates from RoNak PaTel (Gozariya) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
Educational corner ( શૈક્ષણિક ) |
રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળીની ભેટ: રૂ. અઢીથી પાંચ લાખનો ફાયદો થશે Posted: 02 Nov 2013 07:38 PM PDT રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળીની ભેટ: રૂ. અઢીથી પાંચ લાખનો ફાયદો થશેરાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના આશરે ૯૦ હજાર શિક્ષકોને મળતી ૩૦૦ રજાઓ તેઓ નિવૃત્ત થાય ત્યારે જેટલી રજા જમા હોય તેનો પગાર મળતો હતો. મહત્તમ ૩૦૦ રજાનો રોકડમાં લાભ થતો હતો. આથી નિવૃત્તિ સમયે શિક્ષકને જો એકપણ રજા ન વાપરે તો ૩૦૦ રજા લેખે આશરે રૂ. પાંચ લાખનો ફાયદો થતો હતો. જો રજા વપરાય તો પણ ઓછામાં ઓછા અઢીથી ત્રણ લાખ મોટાભાગના શિક્ષકોને મળે છે.વર્ષોથી ચાલી આવતી પ્રથામાં રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓએ અને ઓડિટના અધિકારીઓએ અર્થઘટન કરવામાં ગુજરાતી કહેવત અનુસાર ધકેલ પંચા દોઢસો કરતા શિક્ષકોના લાભમાં નુકસાન ચાલુ થયું હતું. શિક્ષણ વિભાગના તા. ૩ ઓકટોબર, ૨૦૧૦ના પરિપત્રથી અર્થઘટનમાં ભૂલ થઇ હતી. જે ગઇ વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપતા સુધરી હતી અને સુધારેલો પરિપત્ર તા. ૨૬ માર્ચ, ૨૦૧૩ના રોજ કરવામાં આવ્યો હતો. આ પરિપત્રની ઓડિટ વિભાગે કવેરી કાઢતા મામલો પાછો ગૂંચવાયો હતો. અંતે આજે તા. ૨ નવેમ્બરે, ગુજરાત સરકારે સ્પષ્ટતા સાથેનો પરિપત્ર કરતા હવે શિક્ષકોને નિવૃત્તિ સમયે અઢીથી પાંચ લાખનો ફાયદો થશે તેવું માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું. કેટલાક જિલ્લાઓ સાચું અર્થઘટન કરતા અને કેટલાક નહીં ખુદ રાજ્ય સરકારના પરિપત્રનું તુંડે તુંડે મતિ ભિન્ના જેવી સ્થિતિ હતી. શિક્ષકોને નિવૃત્તિ સમયે ૩૦૦ને બદલે અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ૧પ૦ રજાઓનું ખોટું અર્થઘટન થતું હતું. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર પાટણ જેવા જિલ્લાઓ ૩૦૦ રજા ગણતા હતા. સરકારના વહીવટીતંત્રમા પણ એકસૂત્રતા ન હોવાથી કેટલાય શિક્ષકોની એકથી દોઢ લાખની રકમ ટલ્લે ચડી હતી. રાજ્ય સરકારે માગણી સ્વીકારી છે માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરતા પરિપત્રનુ ખોટું અર્થઘટન કરવાથી સર્જાયેલી સ્થિતિને સુધારવામાં આવી છે. આજે સુધારેલો પરિપત્ર કરતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંઘ આભાર માને છે. હા, હવે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર થશે શિક્ષકોની માગણીને ધ્યાનમાં રાખીને ૧પ૦ રજાનું ૩૦૦ રજાનું અર્થઘટન સુધારવામાં આવ્યું છે. અને સુધારેલો પરિપત્ર જાહેર કરાયો છે. સી.વી.સોમ, કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગર પટ્ટાવાળાઓને બોનસ ન મળતાં દિવાળી બગડી ગ્રાન્ટેડ સ્કૂલોના પટ્ટાવાળાઓ ચોથા વર્ગના કર્મચારી કહેવાતા હોવાથી તેમને દર વર્ષે રૂ. ૩૪૧૨નું દિવાળી બોનસ આપવામાં આવે છે. રાજ્યની આશરે ગ્રાન્ટેડ ૮પ૦૦ સ્કૂલોના ૧૨ હજાર પટ્ટાવાળાઓને દર વર્ષે બોનસ આપવામાં આવતું હતું. પણ, સ્કૂલોના પટ્ટાવાળાઓને બોનસ આપવામાં ન આવતા તેમની દિવાળી બગડી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આજે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર કરવાનો પરિપત્ર કર્યો છે. બીજી બાજુ આવી ગ્રાન્ટેડ સ્કૂલોના જ પટ્ટાવાળાઓ બોનસથી વંચિત છે. |
Result - Jail Sipahi Written Exam (Male & Female) - Exam Dt. 27/10/2013 Posted: 02 Nov 2013 07:34 PM PDT Result - Jail Sipahi Written Exam (Male & Female) - Exam Dt. 27/10/2013Police Recruitment Board (PRB), Gujarat, published result of Jail Sipahi Written Exam (Male & Female) |
KGBV સ્ટાફ માટે મહેનતાણાના નવા દર Posted: 02 Nov 2013 06:28 AM PDT |
ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે એચટાટ પાસ કરવી ફરિજયાત છે. તે બાબતનો પરિપત્ર Posted: 02 Nov 2013 06:21 AM PDT |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
SATISHKUMAR PATEL |
State Bank of India Recruitment of Technical Officer Posted: 01 Nov 2013 09:24 PM PDT |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
WI-FI EDUCATION IN GUJARAT |
Posted: 01 Nov 2013 11:52 PM PDT |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |