ગુરુવાર, 7 નવેમ્બર, 2013

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળાઓમાં કારકુન અને પટાવાળા ની ભરતી ની હિલચાલ

Posted: 06 Nov 2013 04:02 AM PST

 બિન સરકારી અને સરકારી શાળાઓમાં ઘણા સમય થી કારકુન ની જગ્યાઓ ભરાઈ નથી તે ને અનુસંગત સરકાર શ્રી દ્વારા ગુજરાત ની બધીજ માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણીક સ્ટાફ નાં આંકડા મગાવ્યા છે 
હવે એજ જોવાનું રહે છે કે સરકાર બીન - શૈક્ષણીક સ્ટાફ ની ભરતી ક્યારે કરે છે .....???????????



રજા રોકડ બિલો મંજુર કરવા બાબત

Posted: 06 Nov 2013 03:56 AM PST


શિક્ષકો માટે ખાસ નોંધ

Posted: 06 Nov 2013 03:29 AM PST



    શાળા બહારના એટલે કે શાળાએ ન ગયેલા, શાળામાંથી ઉઠી ગયેલ, સ્થળાંતર કરતા, 

વિકલાંગ ૬ થી ૧૪ વર્ષના બાળકોની ઓળખ માટે સર્વે તા.૧૦/૧૧/૨૦૧૩ થી 

૧૦/૧૨/૨૦૧૩ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન ધ્વારા થવાની છે.

 માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા/જિલ્લો/કોર્પોરેશન/એસ.એસ.એ. કચેરીને નોધવાની રહેશે.

 ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો