સોમવાર, 8 જુલાઈ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


VADODARA JILLA NI KHALI JGYA NI YADI

Posted: 07 Jul 2013 11:13 AM PDT

કોલ-લેટર મેળવવા..............

Posted: 07 Jul 2013 11:02 AM PDT

વિદ્યાસહાયક ભરતી કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

VIDHYASAHAYK BAHRTI CALL LATTER MERIT &CALL LATTER DOWNLOAD NOW START

Posted: 07 Jul 2013 01:36 AM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લાપસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. કેટેગરીગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન અલ્પદ્રષ્ટિ૫૮.૪૭૫૫.૫૮ હલનચલન (OH)૫૪.૫૧૬૩.૭૩ પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. (5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનાવિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Porbandar dates

Posted: 07 Jul 2013 08:39 AM PDT

CCC માટેંની ગુજરાતી

Posted: 07 Jul 2013 07:17 AM PDT

CCC માટેંની ગુજરાતી બુક 

ખુબ જ ઉપયોગી પુસ્તક ૧૮૮ પેજ 

ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો.

બદલી કેમ્પ સાબરકાંઠા

Posted: 07 Jul 2013 06:07 AM PDT

વધ-ઘટ બદલી કેમ્પ સાબરકાંઠા 

૧૬ જુલાઈ હિંમતનગર,ઇડર,વડાલી ,ખેડબ્રહ્મા,વિજયનગર ,ભિલોડા,પ્રાંતિજ
૧૭ જુલાઈ મોડાસા, તલોદ,ધનસુરા,બાયડ ,માલપુર,મેધરજ

માંગણી બદલી કેમ્પ ... 

૨૦ જુલાઈ હિમતનગર,પ્રાંતિજ ,,તલોદ
 ૨૨ જુલાઈ બાયડ,મોડાસા,ધનસુરા ,માલપુર
૨૩ જુલાઈ ઇડર,વડાલી,ખેડબ્રહ્મા,
૨૪ જુલાઈ ભિલોડા ,વિજયનગર ,મેધરજ,શામળાજી
૨૭ જનરલ માંગણી બદલી કેમ્પ
૨૯ જુલાઈ સહકારી જીન પાસે,હિંમતનગર  અરસ  પરસ બદલી 

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

Posted: 07 Jul 2013 06:01 AM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લાપસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. કેટેગરીગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન અલ્પદ્રષ્ટિ૫૮.૪૭૫૫.૫૮ હલનચલન (OH)૫૪.૫૧૬૩.૭૩ પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. (5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનનાવિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી


www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Indian Air Force Recruitment Test for Group 'X' (Technical) Trades at Mahesana (Gujarat)

Posted: 06 Jul 2013 09:30 PM PDT

Indian Air Force published notification to the recruitment for the airman. The candidate must be from the designated districts of State of Gujarat and UTs of Daman &Diu, Dadra and Nagar Haveli. The recruitment is only for unmarried male candidates. The recruitment test will be taken for the group 'X' (technical) trades. The Venue for the recruitment test is Police Parade Ground, Police HQ, Raj Mahal Road, Mahesana (Gujarat). The candidates who will report up to 10 AM are only eligible for the recruitment rally.

The candidates for the Group 'X' (Technical) Trades are required for the following different positions:
  • Automobile Fitter
  • Electronics Fitter
  • Mechanical System Fitter
  • Structures Fitter
  • Propulsion Fitter
  • Workshop Fitter (Smith)
  • Workshop Fitter (Mechanical)
  • Weapon Fitter
Job Title: Recruitment for the airman in Indian Air force.

Salary:
A stipend of Rs. 8,850/- per month will be provided to the candidate during the training period. After the successful completion of training, the starting gross salary will be approximately Rs. 22,410/- per month including DA, later on which may be rise up to Rs. 39,546/-per month.

Educational Qualification:
The candidate should have Passed Intermediate / 10+2 / equivalent examination with Mathematics, Physics and English, with aggregate of minimum 50 % marks and 50% marks in English.
OR

The candidate should have done the Diploma Course in Engineering (Mechanical / Electrical / Electronics / Automobile / Computer Science / Instrumentation Technology /Information Technology) from a Government recognized Polytechnic Institute with aggregate of minimum 50 % marks and 50% marks in English in Diploma. If English subject is not available in diploma then minimum 50% marks in English should be scored in Intermediate/Matriculation.

Age Limit: The date of birth of the candidate must be in between 01 May 1993 to 30 November 1996 (both days inclusive). Upper age limit should be 21 years on date of enrollment.

Dates to Remember:
The recruitment test will be taken from 14 July 2013 to 17July 2013.

Application Fees: No fee for the recruitment rally.

Selection Process:
Selection process consists of following stages:
  • VERIFICATION OF ELIGIBILITY
  • WRITTEN TEST
  • PHYSICAL FITNESS TEST (PFT)
  • INTERVIEW
  • MEDICAL EXAMINATION
  • PUBLISHING OF ALL INDIA SELECT LIST (AISL)

How to Apply for Indian Air Force Recruitment Test for Group 'X' (Technical) Trades:

The candidates have to report up to 10 AM at the Rally venue on 14 July 2013. After reporting the recruitment test will be started.

The address:
Police Parade Ground,
Police HQ,
Raj Mahal Road,
Mahesana (Gujarat)

Candidates are requested to visit the following website for detailed information:

Read Original Notification at Here:

રવિવાર, 7 જુલાઈ, 2013

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Posted: 07 Jul 2013 06:26 AM PDT

Download Hall ticket for HSC/SSC July exam 2013 from www.gseb.org.It is to be signed by Student &Principal otherwise entry in Exam Hall will not be allowed.(H.B.VAGHELA,nagnesh)

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


VIDHYASAHAYK BAHRTI CALL LATTER

Posted: 07 Jul 2013 12:35 AM PDT

VIDHYASAHAYK BAHRTI CALL LATTER MERIT & CALL LATTER DOWNLOAD NOW START

CLICK HERE http://www.vidyasahayakgujarat.org/vsahayak2012/Default.aspx#

SSC & HSC REPETAR EXAM JULY 2013 HALL TICKET

Posted: 07 Jul 2013 12:19 AM PDT

SSC & HSC REPETAR EXAM JULY 2013 DOWNLOAD YOUR HALL TICKET ONLINE

CLICK HERE http://gseb.org/

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


add

Posted: 06 Jul 2013 10:20 PM PDT

વર્ગ વધારા

Posted: 06 Jul 2013 10:08 PM PDT

પુરક પરીક્ષા ૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી રસીદ ) ૮ મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ


પ્રિન્ટ માટે અહિ ક્લીક કરો 


રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ – 9 થી 12 ના ક્રમિક / વધારાના વર્ગો શરૂ કરવા બાબત




EduSafar

EduSafar

Link to Edusafar.comMadame Marie Curie  –

Madame Marie Curie

Posted: 06 Jul 2013 01:29 PM PDT

Madame Marie CurieMadame Marie Curie was born in Warsaw on November 7, 1867, the daughter of a secondary-school teacher. She received a general education in local schools and some scientific training from her father. Their mutual passion for science brought them increasingly closer, and they began to develop feelings for one another. Eventually Pierre proposed marriage, but at first Marie did not accept as she was still planning to go back to her native country. 

1 2 3

 

Punch Line / Tag Line various company

Posted: 06 Jul 2013 08:33 AM PDT

The post of the country and the world famous company logos, The company, which area of the company, and its formula is I have been interested in knowing if you click on the Download button.

Download

This posting includes an audio/video/photo media file: Download Now

ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...