બુધવાર, 5 જૂન, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


News Of UGVC Exams

Posted: 04 Jun 2013 09:36 PM PDT

List of Ex.Apprentice Lineman-for Physical Fitness & Oral Interview
 UGVCL Apprentice lineman Electrical Assistant Notification

જે ઉમેદવારો ૧૯/૦૫/૨૦૧૩ ના રોજ લેખિત પરિક્ષા મા બેઠેલ હતા તેમને શારીરિક કસોટી તેમજ મૌખિક કસોટી મા ૦૬/૦૬/૨૦૧૩ થી ૦૮/૦૬/૨૦૧૩ (૦૮:૦૦ થી ૧૧:૦૦) દરમિયાન હાજર રહેવુ.
  સ્થળ:
મ્યુંન્સિપલ ગ્રાઉંડ 
અર્બન ગલ્સ હાઇસ્કુલ મહેસાણા  
કસોટી ની તારિખ :   બેઠક નમ્બર 
 06/06/2013 : 1002 to 2409
07/06/2013 : 2411 to 4165
08/06/2013 : 4166 to 6390

Call letters have been send to candidates. (Those candidates does not receive call letters may have to collect it on 05/06/2013 from Main Office)


Click Here...  

તાલીમ આયોજન વાવ -બનાસકાંઠા

Posted: 04 Jun 2013 08:11 PM PDT

બી.આર.સી.કો.ઓર્ડિનેટર,
વાવ.
તા.૦૨/૦૬/૨૦૧૩
 પ્રતિ, સી.આર.સી.
 
તમામ,વિષય : સેવાકાલીન શિક્ષક તાલીમ તા.૦૫/૦૬/૨૦૧૩ થી. તા૦૮/૦૬/૧૩ ના આયોજન બાબત.
સંદર્ભ : (૧) મે.એસ.પી.ડી. સાહેબશ્રી એસ.એસ.એ. ગાંઘીનગરનો ૫રિ૫ત્ર ક્રમાંક એસ.એસ.એ.એમ./ ટીટી/૧૩/ ૧૮૫૩૪-૬૩૧ તા. ૩૦/૦૪/૨૦૧૩ (૨)
                    જીલ્લા સંકલન મીટીંગ ઉ૫રોકત વિષયે જણાવવાનું કે, સેવાકાલીન શિક્ષક તાલીમ બીન નિવાસી ૨૦૧૩/૧૪ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૮/૦૬/૨૦૧૩ દરમ્યાન યોજવાનું ઉ૫રોકત સંદર્ભ તળેના ૫રિ૫ત્ર અન્વયે સરકારશ્રીએ નકકી કરેલછે. અને સદર્ભ (૨) તળેની સૂચના અન્વયેથી નીચેપ્રમાણે આયોજન થયેલ છે. જેની જાણ તમારા કલસ્ટરની શાળાના તમામ શિક્ષકોને તમારી કક્ષાએથી કરવાનું રાખશો. જેથી તમામ તાલીમના સ્થળે સમયસર૫હોંચી શકે. તેમજ તાલીમના સ્થળે બાયસેગ ચાલુ ન હોય ત્યા વ્યવસ્થા માટેઆચાર્યને સાથે રાખી બાયસેગની વ્યવસ્થા કરાવવી.
વાવ વિભાગ : (સૂઇગામ વિભાગ સિવાયના કલસ્ટર્સ) 

ઘોરણ                        વિષય                   તાલીમનું સ્થળ                 તારીખ                          સમય 
૧/૨                       તમામ             વાવ પ્રા. શાળાનં. ૨         ૫/૬/૭/૮ જુન-૧૩                ૭.૦૦ થી ૧૨.૩૦
૩/૪                       તમામ              વાવ પ્રા. શાળાનં. ૧        ૫/૬/૭/૮ જુન-૧૩                ૭.૦૦ થી ૧૨.૩૦
 ૫                          તમામ              રાઠોડવાસ પ્રા. શાળા       ૫/૬/૭/૮ જુન-૧૩               ૭.૦૦ થી ૧૨.૩૦
 ૬ થી ૮               ભાષા તમામ      પોલીસ સ્ટેશન પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩               ૭.૦૦ થી ૧૨.૩૦
૬ થી ૮                ગણિત/વિજ્ઞાન    ગાયત્રી હાઇસ્કૂલ – વાવ   ૫/૬/૭/૮ જુન-૧૩               ૭.૦૦ થી ૧૨.૩૦
૬ થી ૮                સા. વિજ્ઞાન         સોલંકીવાસ વાવ શાળા    ૫/૬/૭/૮ જુન-૧૩               ૭.૦૦ થી ૧૨.૩૦
  ૧/૨                     પ્રજ્ઞા શિક્ષકોજૂના     વાંઢીયાવાસ વાવ શાળા      ૩/૪/૫ જૂન-૧૩         ૭.૦૦ થી ૧૨.૩૦
  ૧/૨                    પ્રજ્ઞા શિક્ષકો નવા      વાંઢીયાવાસ વાવ શાળા      ૬/૭/૮ જૂન-૧૩         ૭.૦૦ થી ૧૨.૩૦ સૂઇગામ વિભાગ ( સૂઇગામ, ઘ્રેચાણા, મોરવાડા, ભરડવા,જેલાણા, ઉચોસણ, બેણ૫, રડકા કલસ્ટર)

ઘોરણ                    વિષય                તાલીમનું સ્થળ                       તારીખ                        સમય 
૧/૫                       તમામ               સૂઇગામ પ્રા. શાળા             ૫/૬/૭/૮ જુન-૧૩            ૭.૦૦ થી

૧૨.૩૦
 ૬ થી ૮              ભાષા તમામ         સૂઇગામ હાઇસ્કૂલ               ૫/૬/૭/૮ જુન-૧૩            ૭.૦૦ થી ૧૨.૩૦
  ૬ થી ૮              ગણિત/વિજ્ઞાન      સૂઇગામ હાઇસ્કૂલ                ૫/૬/૭/૮ જુન-૧૩           ૭.૦૦ થી ૧૨.૩૦
 ૬ થી ૮              સા. વિજ્ઞાન           સૂઇગામ હાઇસ્કૂલ                ૫/૬/૭/૮ જુન-૧૩           ૭.૦૦ થી ૧૨.૩૦

નોંઘ:
 (૧) તાલીમના સ્થળે સુંદર આયોજન થાય તે માટે વર્ગ સંચાલકે તેમજ જે તે વિષય ઘોરણના સી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્ર ીએ પોતાની નૈતિક જવાબદારી સમજી સફાઇ, પાણી, પાથરણાની વ્યવસ્થા કરવા વિનંતી.
(૨) દરેક તાલીમઆર્થીને રીફ્રેસમેન્ટ ભોજન ૧૨.૩૦ કલાકે આ૫વામાં આવશે.
 (૩) દરેક તાલીમાર્થીએ ચો૫ડા-પેન તેમજ બેઝ પે૫ર સાથે આવવાનું રહેશે.
 (૪) તાલીમમાં ઉ૫સ્થિત રહેનાર શિક્ષકને રૂપિયા ૪૦ ની મહત્તમ મર્યાદામા ભાડું-ભથ્થું ચૂકવવાનુ રહેશે.
(૫) જે તે તજજ્ઞને ઘ્વની મેસેજથી આપેલ સંદેશામુજબ જે તે તાલીમ વર્ગમા વર્ગ સંચાલક તરીકે કામગીરી કરવાની રહેશે.
Info by pravin dabhani

Posted: 04 Jun 2013 07:24 PM PDT

Posted: 04 Jun 2013 07:15 PM PDT

    New-20-june.gif (11381 bytes)
શિક્ષક તાલીમ સૂચિત સમય પત્રક 2013 :પરિપત્ર ,૫જૂન ,૬જૂન ,૭જૂન ,૮જૂન

    Educational corner ( શૈક્ષણિક )

    Educational corner ( શૈક્ષણિક )


    On air Resource persons list in teacher training

    Posted: 04 Jun 2013 07:30 PM PDT

    Baiseg Studio Gandhinagar
    On air Resource persons list in teacher training



    TALIM AYOJAN KANKREJ

    Posted: 04 Jun 2013 05:55 AM PDT

    BK KANKREJ TALUKA NI TALIM NU AYOJAN DHORAN 1 & 2 - Shihori shala no. 2 DHORAN 3 & 4 - CHEKHALA DHORAN 5 - KUVARVA DHORAN 6 TO 8 MATE LANGUAGE - RATANPURA SOCIAL SCI. - BRC BHAVAN MATHS SCI. - AMBLIVAS PRAGNA TAMAM -UMBRI TIME - 7.00 TO 12.30 12.30 VAGE REFRESHMENT BHOJAN NU AYOJAN KAREL CHHE.

    અગત્યની સુચના - બિન સચિવાલય ક્લાર્ક નો ફાળવણી કાર્યક્રમ : જાહેરાત ક્રમાંક : જુન - ૨૦૧૩

    Posted: 04 Jun 2013 03:37 AM PDT



    અગત્યની સુચના - બિન સચિવાલય ક્લાર્ક નો ફાળવણી કાર્યક્રમ : જાહેરાત ક્રમાંક : જુન - ૨૦૧૩




    શિક્ષક સેવાકાલીન તાલીમનું સૂચિત સમય પત્રક -૨૦૧૩-૧૪

    Posted: 04 Jun 2013 02:00 AM PDT

     શિક્ષક સેવાકાલીન તાલીમનું સૂચિત સમય પત્રક -૨૦૧૩-૧૪






    www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

    www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


    UGVCL Apprentice Lineman Electrical Assistant (Vidyut Sahayak) Physical Test and Interview Schedule

    Posted: 03 Jun 2013 11:52 PM PDT

    Uttar Gujarat Vij Company Limited had issued notice under Apprentice Act, 1961, recruitment for the post of Apprentice Linemen Vidhyut Sahayak (Electrical Assistant).

    The vacancies were for candidates who have successfully completed their apprentice training in the districts Mahesana, Sabarmati, Himatnagar, Palanpur (O&M), Mahesana (T.R.) and Palanpur (T.R.). The condition is that candidate have to complete NCVT Trade Exam before 01/06/2011 and should not completed 35 years (40 years for reserved category candidates) on the date of written test. He/she must be presented in written test on 19/05/2013.

    Candidates, who fulfill above criteria, are informed that an advertisement is declared to be present at Physical Test and Oral Interview scheduled from 06/06/2013 to 08/06/2013. More details are given below.

    Date and Time to be present at Interview and Test:
    Candidates, fulfilling above criteria, may present for further process on following dates from 08.00 AM to 11.00 AM in the morning at below mentioned address.

    Time Table for Oral Interview and Physical Test:
    1) 6th June, 2013: - from Roll No. 1002 to 2409,
    2) 7th June 2013: - From Roll No. 2411 to 4165,
    3) 8th June 2013: - from Roll No. 4166 to 6390

    Venue for Physical Test and Oral Interview:
    Municipal Ground,
    URBAN Girls High school,
    Mahesana

    Official Notification:
    UGVCL Physical Test

    GPSC Interview Result of Veterinary Officer, Class-II, Advt. No. 01/2012-13

    Posted: 03 Jun 2013 11:17 PM PDT

    Gujarat public service commission had issued notification for recruitment for the post of Veterinary Officer, Class-II under Advt. No. 01/2012-13. The commission had conducted Personal Interview from 18/03/2013 to 30/05/2013.

    Candidates are glad to know that the result for the same is declared now. The result has been given as per the merit list (maximum mark obtained) and put on the website. Minimum qualifying marks to be obtained by the candidates are as below:
    • General candidate will treat as qualified if he/she obtains minimum 40 marks.
    • SEBC/ SC/ ST candidate will treat as qualified if he/she obtains minimum 25 marks.

    The original notification, list of qualified candidates (for appointment) and waiting list is given under below link:

    Check Here Interview Result of Veterinary Officer Class-II

    મંગળવાર, 4 જૂન, 2013

    hiteshbamania

    hiteshbamania


    The Largest Sharing and Social Data Platform. We Provide Twitter and Facebook Buttons, Custom Audience Targeting, and more. | AddThis

    Posted: 03 Jun 2013 10:41 PM PDT

    .: ચિત્ર શિક્ષકોને ૧૪૦૦ - ૨૬૦૦ પગાર ધોરણ બાબતે ( મહે...

    Posted: 03 Jun 2013 10:05 PM PDT

    .:
    ચિત્ર શિક્ષકોને ૧૪૦૦ - ૨૬૦૦ પગાર ધોરણ બાબતે ( મહે...
    : ચિત્ર શિક્ષકોને ૧૪૦૦ - ૨૬૦૦ પગાર ધોરણ બાબતે ( મહેસાણા )  પાણીની ટાંકીની સફાઈ અંતર્ગત પરિપત્ર ( મહેસાણા )  પડતર ...

    Updates MaruGujarat

    Updates MaruGujarat

    Link to Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::

    UGVCL Apprentice lineman Electrical Assistant Notification

    Posted: 03 Jun 2013 08:48 PM PDT

    UTTAR GUJARAT VIJ COMPANY LIMITED

    *Those candidates who have appeared written exam on 19/05/2013 have to appear in Physical Test-Oral Test from 06/06/2013 to 08/06/2013( 8.00am to 11.00am).

    Place :
    Municipal Ground,
    URBAN Girls Highschool, Mahesana.
    Date of Exam :   Seat Numbers
    06/06/2013 : 1002 to 2409
    07/06/2013 : 2411 to 4165
    08/06/2013 : 4166 to 6390

    Call letters have been send to candidates. (Those candidates does not receive call letters may have to collect it on 05/06/2013 from Main Office)

    Click Here....

    For List of candidates please visit :
    http://www.ugvcl.com/jobs/index.htm

    Stay connected with www.marugujarat.in for latest updates

    GPSC interview Result of Veterinary Officer & Answer key (Final) - Assistant Professor Accountancy

    Posted: 03 Jun 2013 08:59 AM PDT

    GUJARAT PUBLIC SERVICE COMMISSION

    *Result of Veterinary Officer, Class-II, Advt. No. 01/2012-13

    Result of the interview for the post of Veterinary Officer, Class-II, (Advt. No. 01/2012-13), held by the Commission from 18th March to 30th May, 2013 is declared as under :

    Minimum Qualifying Standard 
    General Candidate :- 40 Marks
    SEBC Candidate :- 25 Marks
    S.C. Candidate :- 25 Marks
    S.T. Candidate :- 25 Marks

    Download Result File :
    http://www.gpsc.gujarat.gov.in/pdf/Result_of_Veterinary_Officer_Class_II_Advt_No_%2001_2012-13.pdf

    (FILE CONTAINES TO BE RECOMMENDED TO GOVT. FOR APPOINTMENT, Merit No  E-No. M/F Caste Marks Birth date,  To be kept on waiting list for General Category , Marks obtained, in Viva-Voce, by the Unsuccessful Candidates.)

    (Note :- (1) 34 posts of S.T. category remained vacant, as no suitable candidates were  available for the same.)

    *Answer key (Final) Assistant Professor Accountancy, Advt No. 132/2011-12

    Download File :
    http://www.gpsc.gujarat.gov.in/pdf/Advt_No_132_%202011-12_Answer_key.pdf

    For more detailes please visit GPSC Website :
    http://www.gpsc.gujarat.gov.in/
    Stay connected with www.marugujarat.in for latest updates

    Std 8 Social science android mobile application click here

    Educational corner ( શૈક્ષણિક )

    Educational corner ( શૈક્ષણિક )


    Talim aayojan wav-banaskanth

    Posted: 03 Jun 2013 09:36 AM PDT

    Talim aayojan wav-banaskanth બી.આર.સી.કો.ઓર્ ડિનેટર,વાવ. તા.૦૨/૦૬/૨૦૧૩ પ્રતિ, સી.આર.સી. તમામ, વિષય : સેવાકાલીન શિક્ષક તાલીમ તા.૦૫/૦૬/૨૦૧૩ થી. તા૦૮/૦૬/૧૩ ના આયોજન બાબત. સંદર્ભ : (૧) મે.એસ.પી.ડી. સાહેબશ્રી એસ.એસ.એ. ગાંઘીનગરનો ૫રિ૫ત્ર ક્રમાંક એસ.એસ.એ.એમ./ ટીટી/૧૩/ ૧૮૫૩૪-૬૩૧ તા. ૩૦/૦૪/૨૦૧૩ (૨) જીલ્લા સંકલન મીટીંગ ઉ૫રોકત વિષયે જણાવવાનું કે, સેવાકાલીન શિક્ષક તાલીમ બીન નિવાસી ૨૦૧૩/૧૪ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૮/૦૬/૨૦૧૩ દરમ્યાન યોજવાનું ઉ૫રોકત સંદર્ભ તળેના ૫રિ૫ત્ર અન્વયે સરકારશ્રીએ નકકી કરેલછે. અને સદર્ભ (૨) તળેની સૂચના અન્વયેથી નીચેપ્રમાણે આયોજન થયેલ છે. જેની જાણ તમારા કલસ્ટરની શાળાના તમામ શિક્ષકોને તમારી કક્ષાએથી કરવાનું રાખશો. જેથી તમામ તાલીમના સ્થળે સમયસર૫હોંચી શકે. તેમજ તાલીમના સ્થળે બાયસેગ ચાલુ ન હોય ત્યા વ્યવસ્થા માટેઆચાર્યને સાથે રાખી બાયસેગની વ્યવસ્થા કરાવવી. વાવ વિભાગ : (સૂઇગામ વિભાગ સિવાયના કલસ્ટર્સ) ઘોરણ વિષય તાલીમનું સ્થળ તારીખ સમય ૧/૨ તમામ વાવ પ્રા. શાળાનં. ૨ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૩/૪ તમામ વાવ પ્રા. શાળાનં. ૧ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૫ તમામ રાઠોડવાસ પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ભાષા તમામ પોલીસ સ્ટેશન પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન ગાયત્રી હાઇસ્કૂલ – વાવ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ સા. વિજ્ઞાન સોલંકીવાસ વાવ શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૧/૨ પ્રજ્ઞા શિક્ષકો જૂના વાંઢીયાવાસ વાવ શાળા ૩/૪/૫ જૂન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૧/૨ પ્રજ્ઞા શિક્ષકો નવા વાંઢીયાવાસ વાવ શાળા ૬/૭/૮ જૂન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ સૂઇગામ વિભાગ ( સૂઇગામ, ઘ્રેચાણા, મોરવાડા, ભરડવા,જેલાણા, ઉચોસણ, બેણ૫, રડકા કલસ્ટર) ઘોરણ વિષય તાલીમનું સ્થળ તારીખ સમય ૧/૫ તમામ સૂઇગામ પ્રા. શાળા ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ભાષા તમામ સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ ગણિત/વિજ્ઞાન સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ ૬ થી ૮ સા. વિજ્ઞાન સૂઇગામ હાઇસ્કૂલ ૫/૬/૭/૮ જુન-૧૩ ૭.૦૦ થી ૧૨.૩૦ નોંઘ: (૧) તાલીમના સ્થળે સુંદર આયોજન થાય તે માટે વર્ગ સંચાલકે તેમજ જે તે વિષય ઘોરણના સી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્ર ીએ પોતાની નૈતિક જવાબદારી સમજી સફાઇ, પાણી, પાથરણાની વ્યવસ્થા કરવા વિનંતી. (૨) દરેક તાલીમઆર્થીને રીફ્રેસમેન્ટ ભોજન ૧૨.૩૦ કલાકે આ૫વામાં આવશે. (૩) દરેક તાલીમાર્થીએ ચો૫ડા-પેન તેમજ બેઝ પે૫ર સાથે આવવાનું રહેશે. (૪) તાલીમમાં ઉ૫સ્થિત રહેનાર શિક્ષકને રૂપિયા ૪૦ ની મહત્તમ મર્યાદામા ભાડું-ભથ્થું ચૂકવવાનુ રહેશે. (૫) જે તે તજજ્ઞને ઘ્વની મેસેજથી આપેલ સંદેશામુજબ જે તે તાલીમ વર્ગમા વર્ગ સંચાલક તરીકે કામગીરી કરવાની રહેશે.

    Educational News

    Posted: 02 Jun 2013 11:13 PM PDT

    Source : Ganpat Dabhani

    Source : Jitubhai Gozariya
    Source :Bhavesh Suthar




    કર્મચારીઓને બદલીમાં સીનીઓરીટીનો લાભ મળશે

    Posted: 02 Jun 2013 10:55 PM PDT

    કર્મચારીઓને બદલીમાં સીનીઓરીટીનો લાભ મળશે 

     Source : Divya Bhaskar news

    Standard 6 to 8 Textbooks

    Posted: 02 Jun 2013 11:29 PM PDT

    Standard 12 Result Declared

    Posted: 02 Jun 2013 10:25 PM PDT

    ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...