આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- SSA JOBS....
- LAST TET 2 EXAM ANSWER KEY.......!
- ડાંગ જિલ્લામાં વધ-ધટ તથા આંતરીક બદલી કેમ્પ ૬ ઓગષ્ટે યોજાશે
- TET પરીક્ષાની તૈયારી અંગેના વર્ગો શરૂ કરવા બાબત.
- Rashtriya Madhyamik Shiksha Abhiyan (RMSA), Model School Jobs
- Good News.....
Posted: 03 Aug 2013 10:16 PM PDT |
LAST TET 2 EXAM ANSWER KEY.......! Posted: 03 Aug 2013 10:04 AM PDT |
ડાંગ જિલ્લામાં વધ-ધટ તથા આંતરીક બદલી કેમ્પ ૬ ઓગષ્ટે યોજાશે Posted: 03 Aug 2013 08:18 AM PDT ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળના ધોરણ 1 થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં ફરજ બજાવતા શિક્ષકો તથા વિઘાસહાયકો માટે વધ-ધટ અને આંતરીક બદલી કેમ્પ તારીખ ૦૬/૦૮/૨૦૧૩ના રોજ યોજાનાર છે. આ આંતરીક બદલી કેમ્પ સરકારી માધ્યમિક શાળા આહવાના કોમન હોલ ખાતે સવારે ૯-૦૦ કલાકે વધ-ધટ બદલી કેમ્પ, બપોરે ૧૨-૦૦ કલાકે આંતરીક ફેરબદલી કેમ્પ (ધોરણ ૧થી ૫) અને બપોરે ૧૫- ૦૦ કલાકે આંતરીક ફેરબદલી કેમ્પ (ધોરણ ૬થી૮) રાખવામાં આવેલ છે. જેમાં તમામ તાબાની શાળાઓમાં વધ થયેલ શિક્ષકોને કેમ્પમાં હાજર રહેવા તથા કેન્દ્ર શિક્ષકોએ વધ થયેલ શિક્ષકોની સિનિયોરીટીની યાદી તા. ૦૫/૦૮/૨૦૧૩ના રોજ કચેરીમાં આપી જવી |
TET પરીક્ષાની તૈયારી અંગેના વર્ગો શરૂ કરવા બાબત. Posted: 03 Aug 2013 03:22 AM PDT હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદગાર્ડી ચેર દ્રારા TET ની પરીક્ષાની તૈયારી અંગે આગામી તા.૭/૮/૨૦૧૩ થી ૭/૯/૨૦૧૩ સુધી વર્ગો શરૂ કરવામાં આવનાર છે. TET ના ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ ૬/૮/૨૦૧૩ છે. આ વર્ગોમાં જોડવા માટે ફોર્મ ઓનલાઈન , www.gardichair.com ઉપર ભરવાના રહેશે. દરેક વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૦૦/ફી અને રૂ.૫૦૦/લાયબ્રેરીની ડીપોઝીટ પેટે લેવામાં આવશે. ડીપોઝીટ કોર્સના અંતે વિદ્યાર્થીને પરત આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે: ગાર્ડીચેર ઓફીસ રૂમ નં:- ૧૦૪, શીવાભાઈ ઉમેદભાઈ ગ્રંથાલય, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ રૂબરૂ અથવા ૯૪૨૯૦૫૨૭૫૩ અને ૦૨૭૬૬ ૨૨૦૯૩૨, Ext: ૩૪૦ કાઉન્સીલર ગાર્ડીચેરનો સંપર્ક કરવો. |
Rashtriya Madhyamik Shiksha Abhiyan (RMSA), Model School Jobs Posted: 03 Aug 2013 01:08 AM PDT |
Posted: 02 Aug 2013 11:39 PM PDT Najik Na Samay Ma HIGHER SECONDARY ma Shikshak sahayak ni jaherat aavi rahi Che. Lagbhag AUGUST maaj. Total 3000 jagya Aavvani Sambhavna Che. Info by : Bhavesh Suthar |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |