બનાસકાંઠા ધોરણ-1 થી 5 જિલ્લાફેર કેમ્પ બાબતે મુળ બનાસકાંઠાના વતની અન્ય જિલ્લામાં નોકરી કરતા કરતા શિક્ષકોને અન્યાય છેલ્લા પાંચ વર્ષથી અન્યાય થાય છે..
આ વર્ષે બનાસકાંઠા ડીપીઓ સાહેબને લેખિત અને મૌખિક રજુઆતને અંતે નિરાશાનજક પરિણામ લાગે છે...
યુધ્ધ એજ કલ્યાણ....
બનાસકાંઠા જિલાફેરની આતુરતાથી રાહ જોતા મિત્રોને એક થવાની જરૂર છે.
જે તે જિલ્લામાં દરેક મિત્રો જો આ વખતે ચુકી ગયા તો ક્યારેય મેળ નહિ મળે.703 જગ્યાઓની સામે 280 જિલ્લાફેર આપણો હક છે.
બનાસકાંઠામાં અરજી કરેલ મિત્રો પોતાનુ નામ,નોકરીનો જીલ્લો અને મોબાઇલ નંબર 9737659604 પર મેસેજ કરે.. -ગણપત ડાભાણી (વોટ્સએપમાં મેસેજ કરશો તો પણ ચાલશે ) -અત્યારે કોઇએ કોલ કરવો નહિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો