સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ |
Fwd: માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના - 2015 - 16 અંતર્ગત હેલ્પ સેન્ટર ની કામગીરી બાબત Posted: 30 Jul 2015 04:34 AM PDT પ્રતિ, આચાર્યશ્રી / કો - ઓર્ડીનેટરશ્રી માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના - 2015 - 16 અંતર્ગત ઓનલાઇન અરજીઓ સ્ંભવીત તારીખ 01/08/2015 થી મંગાવવામાં આવનાર છે. આથી આપની સંસ્થા ખાતેના હેલ્પ સેન્ટર ની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા આથી જણાવવામાં આવે છે. આ સાથે શિષ્યવૃત્તિ યોજનાનો ઠરાવ, FAQ, AFFIDAVIT FORMAT તથા હેલ્પ સેન્ટરની માહીતી સામેલ છે. માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજનાની web site link Team CMSS-- -- Thanks & regards, District Education Officer, Surendranagar |
You are subscribed to email updates from સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો