મંગળવાર, 17 જૂન, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


રાજ્ય ના જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓની યાદી

Posted: 16 Jun 2014 08:44 AM PDT

પ્રતીક્ષા યાદી _ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી

Posted: 16 Jun 2014 08:35 AM PDT



પ્રતીક્ષા યાદી :
 
ઉમેદવારો માટેની સૂચના :
   (૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા.
      ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
   (૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર
      ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે.
   (૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર
      પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.

જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો