WI-FI EDUCATION IN GUJARAT |
Posted: 19 Dec 2013 07:52 PM PST |
Posted: 19 Dec 2013 07:26 AM PST સરકારે તાત્કાલિક ૯૮ પછીના જે સહાયક મિત્રો ની ભરતી કરવામાં આવી છે તેની માહિતી મંગાવી છે હવે તો સમય જ બતાવશે કે સરકાર આ માહિતી નો ઉપયોગ સુપ્રીમ કોર્ટ માં બધાને પુરા પગાર ,માં સમાવા માં આવેતો કેટલો આર્થિક બજો પડે છે તે માટે માગી છે ??? કે ખરેખર સરકાર બધાને ફૂલ પગાર આપવાના મૂડ માં છે ??? તે હવે સમય જ બતાવશે .... ભગવાન તેમને સદબુદ્ધિ આપે તો સારું છે |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો