SATISHKUMAR PATEL |
- સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઑ યોજવા બાબતનો પરિપત્ર. ૧૨/૯/૨૦૧૬
- રાજ્ય સરકારે 33 સેવાઓ કરી ઓનલાઈન, હવે ઘરે બેઠા કઢાવો રેશનકાર્ડ અને આવકના દાખલા જેવી સુવિધાઓ
- Elementary -Intermediate drawing grade examination-NOTIFICATION 2016
સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઑ યોજવા બાબતનો પરિપત્ર. ૧૨/૯/૨૦૧૬ Posted: 12 Sep 2016 09:58 AM PDT |
રાજ્ય સરકારે 33 સેવાઓ કરી ઓનલાઈન, હવે ઘરે બેઠા કઢાવો રેશનકાર્ડ અને આવકના દાખલા જેવી સુવિધાઓ Posted: 12 Sep 2016 09:43 AM PDT
આ સમસ્યાને લઈ રાજ્ય સરકારે 1લી એપ્રિલથી એટીવીટીના દાખલા સહિત 33 સેવાને ઓનલાઈન કરી દીધી છે. પરંતુ ડિજીટલ ગુજરાત હેઠળની આ સેવાને ઓનલાઈન કર્યા બાદ તેનો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે. તાલુકામાં ગણ્યાગાંઠ્યા અરજદારોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરજદારોને લાઈનમાં ઉભા રહેવું નથી પરંતુ આજે પણ અનેક અરજદારોને આ બાબતની જાણ નથી, કેમ કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક પોસ્ટરો છપાવ્યા બાદ કોઈ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા નથી. જે લોકો જાણે છે તેમને ઓનલાઈનમાં કેટલીક મુશ્કેલી પડતી હોવાથી રજિસ્ટ્રેશન કરાવ્યા નથી એટલે કે સુવિધા છતાં એટીવીટી સેન્ટરો પર વારંવાર લાઈનો રોજરોજ જોવા મળે છે. આ તમામ કામો હવે ઓનલાઈન થઇ શકશે રેશનકાર્ડ સંબંધી, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, ડોમિલાઈન સર્ટિફિકેટ, લઘુમતિ સર્ટિફિકેટ, વિધવાનું સર્ટિફિકેટ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિનંલ પ્રમાણપત્ર, ઈબીસી સર્ટિફિકેટ, આવકનો દાખલો, ખેડૂતનો દાખલો, વારસાઈનું પ્રમાણપત્ર, હથિયાર લાયસન્સ રિન્યુ. આ રીતે ઓનલાઈન દાખલા મેળવી શકાય |
Elementary -Intermediate drawing grade examination-NOTIFICATION 2016 Posted: 12 Sep 2016 03:32 AM PDT |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો