શુક્રવાર, 23 મે, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ

Posted: 22 May 2014 07:48 PM PDT

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી

Posted: 22 May 2014 10:34 AM PDT


ઉમેદવારો માટેની સૂચના :
  • પસંદગી યાદીમાં સમાવેશ થયેલ શિક્ષણ સહાયકો અને જુના શિક્ષકોને જિલ્લાની ફાળવણી થયેલ હોય તે ઉમેદવારોએ તા.૨૭/૦૫/૨૦૧૪ના રોજ શાળા પસંદગી કરવા માટે ફાળવવામાં આવેલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા રાખવામાં આવેલ કેમ્પમાં ગુણપત્રક/ અસલ પ્રમાણપત્રો તેમજ સોગંદનામા સાથે બિનચુક હાજર રહેવા જણાવવામાં આવે છે. 






પ્રાથમિક માં નવી ખાનગી શાળા, ક્રમિક વર્ગ અને વર્ગ વધારા માટે અરજી પત્રક.

Posted: 22 May 2014 03:29 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો