શનિવાર, 31 ઑગસ્ટ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


પ્રાઇમરી ટીચર્સ માટેની TET-2માં મોટાપાયે 'ગોઠવણો' ની ફરિયાદ......!

Posted: 30 Aug 2013 10:04 PM PDT

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે આગામી રવિવારે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી અંદાજે ૧ લાખ ૭૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે ૨૬ જિલ્લાઓ અને જરૃર પડે ત્યાં તાલુકા કક્ષાએ પણ પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવાની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. જરૃરયાત ઉભી થાય તેવા સ્થળોએ વિડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આમછતાં કેટલાક જિલ્લાઓમાં શાળા કક્ષાએ સેટિંગ શરૃ થયાની ફરિયાદ બહાર આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં શિક્ષક માટે અગાઉ ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. હવે ટેટ-૨ની પરીક્ષા આગામી રવિવારે લેવામાં આવશે. પરીક્ષાના આયોજન માટે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સૂત્રો કહે છે આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી બી.એડ થયેલા ઉમેદવારો ઉપરાંત પીટીસી અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. વિદ્યાસહાયકની ભરતીમાં આ પરીક્ષાનું વેઇટેજ ૫૦ ટકા અને ૫૦ ટકા વેઇટેજ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગણીને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. જેના કારણે ઉમેદવારો ટેટની પરીક્ષામાં વધુમા વધુ માર્કસ મળે તે માટે પ્રયાસો કરતાં હોય છે.બોર્ડ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર સ્કવોડ ગોઠવવા ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર કલાસવન અધિકારીને ઓબ્ઝર્વર તરીક મુકવાનું નક્કી કરાયું છે.સંવેદનશીલ ગણાતા અથવા તો જરૃરયાત ઉભી થાય તેવા કેન્દ્રો પર વિડિયોગ્રાફી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત એ કે પરીક્ષાની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સોંપવા માં આવી છે. સૂત્રો કહે છે હાલ જે શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાંના પ્રિન્સીપાલ અથવા તો સંચાલકો સાથે ગોઠવણ કરીને પરીક્ષામાં વધુમા વધુ ગુણ આવે તેવા પ્રયાસો કેટલાક ઉમેદવારો દ્વારા શરૃ કરાયા છે. અમરેલી, વલસાડ, દાહોદ, પંચમહાલ,આણંદ,ખેડા અને પાટણ જેવા વિસ્તારોમાં પરીક્ષા પહેલા જ ગોઠવણો શરૃ થયાની ફરિયાદો પણ બહાર આવી રહી છે.

TET NA 6 PARIKSHA KENDRO MA FERFAR.....................!

Posted: 30 Aug 2013 09:57 PM PDT

Badhti ni tako Nivarva Sixako ne Higher pay scale Manjur krva babat Sixak Sangh ni Rajuaat.........!

Posted: 30 Aug 2013 09:15 PM PDT


VIKALP CASE NEWS..................!

Posted: 30 Aug 2013 09:14 PM PDT

BADALI CAMP PAHELA WRIT KARELI ANE CAMP ORDER NA AAPYA HOY ATHAVA CHUTTA NA KARATA HOY ENA MATE DPEO SAHEB NE AA ORDER NI NAKAL RAJU KARI SAKASO. THANKS -GGS 


INFO BY BAVESH SUTHAR

Latest TET 2 CIRCULAR................

Posted: 30 Aug 2013 10:00 PM PDT

  • Haju Pan Ghana Mitro ne Gersamaj ke mahiti nathi aa Babat ni TET ni kayi Marksheet Valid ganase.teva Mitro aa Circular Read kre..
  • Ane have total 60% marks etle ke 90 marks par pass thavashe ane other category ma 82 marks lavava farajiyat chhe....


NICL Assistant Exam Result declare.............!

Posted: 30 Aug 2013 09:02 AM PDT


IIM Ahmedabad jobs...........

Posted: 30 Aug 2013 09:00 AM PDT


ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?

Posted: 30 Aug 2013 05:13 AM PDT

  • ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?  ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે. 
  • આ અંતર્ગત ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે. 

info by jitubhai....

5 sept 2013 na roj morning school rakhava babat no paripata......!

Posted: 30 Aug 2013 01:41 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો