સોમવાર, 17 જૂન, 2013

EduSafar

EduSafar

Link to Edusafar.com

Narshi Mehta નરસિંહ મહેતા

Posted: 16 Jun 2013 10:21 AM PDT

                     નરસિંહ મહેતા

જન્મ           ઇ.સ ૧૪૧૪ – ૧૪૮૦ ની આસપાસ

જન્મસ્થળ       તળાજા (ભાવનગર)

જ્ઞાતિ           વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિ

વતન           જુનાગઢ

દાદા           વિષ્ણુંપ્રસાદ

પિતા           કૃષ્ણદાસ

માતા           દયાકોર

પત્નિ           માણેકબાઇ

પુત્રી            કુંવરબાઇ

પુત્ર            શામળ

ગોત્ર            કાશ્યપ-યજુર્વેદ-માધ્યાંદિની શાખ

ઉપનામ        આદિકવિ

કૃતિઓ         શૃંગારમાળા/ગોવિંદગમન/રાસસહસ્ત્રપદી/ સુદામાચરિત્ર/ ચતુરીઓ/ હિંડોળાપદ/ ઝારી/

વસંતનાપદ/ કૃષ્ણલીલાનાપદ/ ભક્તિબોધનાપદ/ હાર/ હારમાળા/ મોસાળું/ શ્રાધ્ધ/ હુંડી/ શામળશાનો વિવાહ/ ભક્તિજ્ઞાનપદો/ નરસિંહ મહેતાની કવ્ય કૃતિઓ/ દાણ લીલા/ રાસહસ્ય પટી/ શ્રી કૃષ્ણ જન્મ સમયના પદો/  શ્રી કૃષ્ણ જન્મ વધાઇનાં પદો/ બાળલીલાના પદો/ સુરત સંગ્રામ/ પ્રભાતિયા

નોંધ            આખ્યાનનાં બીજ વાવનાર કવિ

અખિલ બ્રહ્માંડમાં એક તું 

અમે મહિયારા રે             

આ શેરી વળાવી              

આજ મારાં નયણાં સફળ થયાં                                        

આજ વૃંદાવન આનંદસાગર                                           

આજની ઘડી રળિયામણી 

આશા ભર્યા તે અમે આવિયાં                                          

ઊંચી મેડી તે મારા સંતની                                             

એવા રે અમો એવા         

 

કાનજી તારી મા કહેશે     

કેસરભીના કાનજી           

ગિરી તળેટી ને કુંડ દામોદર                                          

ગોરી તારાં નેપુર            

ગોરી તારે ત્રાજૂડે            

ચાંદની રાત કેસરિયા તારા                                            

ચાલ રમીએ સહિ            

જળકમળ છાંડી જાને બાળા                                            

જશોદા તારા કાનુડાને     

જાગને જાદવા                

જાગીને જોઉં તો              

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો