શુક્રવાર, 15 નવેમ્બર, 2013

[New post] District Rural Development Agency Bharuch Various Vacancies

Tapan Patel posted: "District Rural Development Agency Bharuch Various Vacancies : DRDA Bharuch Antargat Khali Padeli Jagyao Par 11 Masna Karar Aadharit Jagya Bharva Mate Walk In Interview Rakhvama Aavel Chhe. Walk In Interview Date: 22/11/2013 Candidate Ae Potana Pramanpa"

[New post] Reserve Bank of India Important Notification About Currency Note

Tapan Patel posted: "Reserve Bank of India Important Notification About Currency Note : RBI Tarfthi Chalni Note Babte Jan Suchana. Tajetarma RBI NE Janva Malel Chhe Ke Ketla Ekmoae Currency Note Upar Tena Sr. Number Tatha Levad-Devad Karnarni Vigato Vagere Lakhvani Pratha Ch"

[New post] MEGA Metro Rail Assistant Company Secretary Recruitment 2013

Tapan Patel posted: "MEGA Metro Rail Assistant Company Secretary Recruitment 2013 : Mega Metrolink Express Gandhinagar & Ahmedabad Compny LTD. Assistant Company Secretary Recruitment 2013. Read Full Notification: Click Here Apply: Click Here"

[New post] BISAG Project Scientist Computer Engineering Recruitment 2013

Tapan Patel posted: "BISAG Project Scientist Computer Engineering Recruitment 2013 : Bhaskaracharya Institute For Space Applications & Geo Informatics Invites Application 4 Project Scientist Computer Engineering Contractual Basis Post. Post Name: Computer Engineering Sd"

[New post] ONGC Retired Employees Scheme 2013

Tapan Patel posted: "ONGC Retired Employees Scheme 2013 : Oil and Natural Gas Corporation Ltd Ahmedabad 'Aasha Kiran' Scheme For Retired ONGS Employees. Date: 01/01/2007 Pahela Nivrut Thayela ONGC Na Purv Karmchario Mate Temni Aaksmik Jaruriyat Samye Sambhar Leva Mate Vista"

Emailing: ok

The message is ready to be sent with the following file or link attachments:

ok

[New post] Swarnim Gujarat Sports University Recruitment 2013

Tapan Patel posted: "Swarnim Gujarat Sports University Teaching And Administrative Post Vacancies 2013. Post Department: SGSU (Swarnim Gujarat Sports University) Apply Last Date: 26/11/2013 SGSU Email: info.sgsu@gmail.com Contact Number: 079 23230091 Post Name & Deta"

[New post] DRDA Gandhinagar Various Vacancies 2013

Tapan Patel posted: "Kamishnar Gram Vikas Ni Kacheri CCDU Mirmal Bharat Abhiyan Gandhinagar Mate 11 Month Na Karar Aadharit Khali Jagyao Bharva Tatha Pratiksha Yadi Taiyar Karva Mate Yogy Umedvaro Pasethi Arjio Mangavvama Aave Chhe. DRDA Gandhinagar Various Vacancies 2013 :"

ગુરુવાર, 14 નવેમ્બર, 2013

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


State Bank of Patiala ,Ushmanpura,Ahemedabad Reruitment 2013

Posted: 14 Nov 2013 08:13 AM PST

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જા.ક્ર.૨૫/૨૦૧૩અને જા.ક્ર.૨૬/૨૦૧૩ રીચેકીંગ બાબતે અગત્યની સુચના

Posted: 14 Nov 2013 12:12 AM PST

Shree Somnath Sanskrits University Recruitments Of Teaching Staff

Posted: 13 Nov 2013 11:31 PM PST

MORE DETAIL CLICK HERE http://shreesomnathsanskrituniversity.info/req_teaching.php

LAST DATE : 09/12/2013

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫/૧૧/૨૦૧૩ની જગ્યાએ તારીખ : ૨૯/૧૧/૨૦૧૩ કરવામાં આવી છે.

Posted: 13 Nov 2013 07:27 PM PST

[New post] GNFC Assistant Company Secretary Recruitment

Tapan Patel posted: " GNFC Assistant Company Secretary Recruitment : Department Of Post: GNFC Post Name: Assistant Company Secretary Education Qualification: CS + Law/MBA Degree And Be A Member Of ICSI Age Limit: Around 35-40 More Detail: As Per Advertisement Official Site:"

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


ગુજરાતમાં ૧૨૦૦૦ કરતા વધુ પ્રાથમિકશિક્ષકોની ધટશિક્ષકોની ભરતી મુદ્દે વિવાદકોર્ટમાં પડત

Posted: 13 Nov 2013 11:28 PM PST

ગણા મિત્રો વેકેશન દરમિયાન પૂછતા હતા ભરતી ક્યારે આવશે ....ક્યારે આવશે .......????

                                           પરતું મિત્રો સરકાર દ્વારા હંગામી શિક્ષકો ની ભરતી કરવા માટે ચક્રો ગતીમાન

                   કરી દીધા  છે જેના માટે થોડા ગણા અંશે  વત્તા કે ઓછાપ્રમાણ માં  આપણે પણ જવાબદાર

 છીએ .....કારણ કે સરકાર સામે ભરતી અતર્ગત એટલા બધા કોર્ટ કેસ ચાલે છે કે હાઈકોર્ટે હુકમ કરી દીધો છે 

કે હાલ ના તબક્કામાં કોઈ પણ સંજોગો માં ભરતી પ્રક્રિયા હાથ ધારી શકાય તેમ નથી  હવે સમય જ 

બતાવશે કે ભરતી પરથી ક્યારે સ્ટે ઉઠે છે .જેની ગણા બધા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા .....તેમની

 ધીરજ ની કસોટી વધુ તીવ્ર બની રહે તેમ લાગે છે. 

હવે હંગામી નો મતલબ .......વિદ્યા .સહાયક થી પણ ભૂંડો ......કોન્ટ્રાક્ટ બેજ ભરતી .....એટલે કે ૧૧ મહિના માં

 છુટા .....ફરીથી એકડ ..એક ..થી ..નોકરી સરૂ  ......સરકાર ને ખાધું બગાસું અને આવ્યું પતાસું જેવી 

પરિસ્થીતે બની છે ...સરકાર ને ફાયદો જ છે ...જ્યાં સુધી ભરતી પરથી સ્ટે ઉઠે નહિ ત્યાં સુધી ....

.વિચારો મિત્રો ...વિચાર માગી લે તેવી પરિસ્થિતિ નું 

નિર્માણ થયુ છે ......

@@@@@@@@@@...................પ્રેસ નોટ .....................@@@@@@@@@@

  રાજ્યમાં સરકારી પ્રાથમિકશાળાઓમાં શિક્ષકોની ધટપુરવા હંગામી શિક્ષકોની નિમણુંકકરવાની પ્રક્રિયા શરૂ અમદાવાદ,તા.૧૩,રાજ્યની સરાકરી પ્રાથમિકશાળાઓમાં શિક્ષકોની ધટએકવિકટપ્રશ્નબન્યો છે.શિક્ષકોની ભરતી મુદ્દેનો વિવાદઅત્યારેહાઈકોર્ટમાં પડતરહોવાથી નવા શિક્ષકોની ભરતી કરી શકાયતેમનથી.જ્યારેબીજી બાજુશિક્ષકોની ધટના કારણેરાજ્યમાં શિક્ષકની ગુણવત્તા સાથેચેડા થઈ રહ્યા છે જેના પગલે ટુંકસમયમાં હંગામી ધોરણે શિક્ષકોનીનિમણુંકકરાઈ શિક્ષકોની ધટ પુરવામાં આવેતેવી શક્યતા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબરાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકશિક્ષણની ગુણવત્તા સુધારવા માટેપ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારેબીજી બાજુ સરકાર પ્રાથમિકશાળાઓમાં મોટાપાયે શિક્ષકોની ધટહોવાથી શિક્ષણ વિભાગના તમામપ્રયત્નો નિષ્ફળ સાબીત થઈ રહ્યા છે.શિક્ષકોની ભરતી મુદ્દે વિવાદસર્જાતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે. અનેકોર્ટે શિક્ષકોની ભરતી ઉપર સ્ટેમુકી દીધો છે જેના કારણે રાજ્ય સરકારઈચ્છતી હોવા છતાં શિક્ષકોની ભરતી કરી શકેતેમ નથી. 
જેના કારણ...
રાજ્ય સરકારઈચ્છતી હોવા છતાં શિક્ષકોની ભરતી કરી શકેતેમ નથી. જેના કારણે શિક્ષણ ક્ષેત્રે ગંભીરસમસ્યા ઉત્પન્્ના થઈ છે. આ સ્થિતિનેનિવારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગદ્વારા હંગામી ધોરણેશિક્ષકોની ભરતી કરવાનો નિર્ણયકરાયો હોવાનું જાણવા મળ્યું છે.શિક્ષણવિભાગના વિશ્વાસુ સુત્રો દ્વારા પ્રાપ્તથતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ તમામજિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓનેતેમના હસ્તકની સરકારી પ્રાથમિકશાળાઓમાં હંગામી ધોરણેશિક્ષકોની નિમણુંકકરવા સુચના આપી દીધી છે. જે મુજબજિલ્લા પંચાયતો અનેનગરપાલિકા દ્વારા સ્પોર્ટીંગ એજ્યુકેશનસિસ્ટમ અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝીક ઉપરનહીં નફો નહીં નુકશાનના ધોરણે જે જગ્યાએશિક્ષકોની ભરતી કરવામાં આવશે.જ્યાં સુધી કોર્ટમાંથી સ્ટે દુર થાય નહીં અનેકાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવેનહીં ત્યાં સુધી આ હંગામી શિક્ષકોની મદદલેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારેઅંદાજે ૧૨૦૦૦ જેટલા શિક્ષકોની ધટ છેજેને સરભર કરવા માટે ટેટ પરીક્ષામાં જેશિક્ષકો સફળ થયા છેતેમની યાદી આગામી દિવસોમાં બહારપાડવામાં આવશે. જે તમામને જિલ્લા દીઠએકત્રિત કરી તેમની ઈચ્છા મુજબના સ્થળેઅને શાળામાં ભરતી કરવા માટે કેમ્પયોજાશે અને શક્ય બને તેટલી જગ્યાઓઉપર હંગામી શિક્ષકોની નિમણુંકકરી શિક્ષકોની ધટ પુરાવાનો પ્રયત્નકરવામાંઆવશ




GSEB PRESS NOTE