WI-FI EDUCATION IN GUJARAT |
ગુજરાતમાં ૧૨૦૦૦ કરતા વધુ પ્રાથમિકશિક્ષકોની ધટશિક્ષકોની ભરતી મુદ્દે વિવાદકોર્ટમાં પડત Posted: 13 Nov 2013 11:28 PM PST ગણા મિત્રો વેકેશન દરમિયાન પૂછતા હતા ભરતી ક્યારે આવશે ....ક્યારે આવશે .......???? પરતું મિત્રો સરકાર દ્વારા હંગામી શિક્ષકો ની ભરતી કરવા માટે ચક્રો ગતીમાન કરી દીધા છે જેના માટે થોડા ગણા અંશે વત્તા કે ઓછાપ્રમાણ માં આપણે પણ જવાબદાર છીએ .....કારણ કે સરકાર સામે ભરતી અતર્ગત એટલા બધા કોર્ટ કેસ ચાલે છે કે હાઈકોર્ટે હુકમ કરી દીધો છે કે હાલ ના તબક્કામાં કોઈ પણ સંજોગો માં ભરતી પ્રક્રિયા હાથ ધારી શકાય તેમ નથી હવે સમય જ બતાવશે કે ભરતી પરથી ક્યારે સ્ટે ઉઠે છે .જેની ગણા બધા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા .....તેમની ધીરજ ની કસોટી વધુ તીવ્ર બની રહે તેમ લાગે છે. હવે હંગામી નો મતલબ .......વિદ્યા .સહાયક થી પણ ભૂંડો ......કોન્ટ્રાક્ટ બેજ ભરતી .....એટલે કે ૧૧ મહિના માં છુટા .....ફરીથી એકડ ..એક ..થી ..નોકરી સરૂ ......સરકાર ને ખાધું બગાસું અને આવ્યું પતાસું જેવી પરિસ્થીતે બની છે ...સરકાર ને ફાયદો જ છે ...જ્યાં સુધી ભરતી પરથી સ્ટે ઉઠે નહિ ત્યાં સુધી .... .વિચારો મિત્રો ...વિચાર માગી લે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયુ છે ...... @@@@@@@@@@...................પ્રેસ નોટ .....................@@@@@@@@@@ |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો