શુક્રવાર, 17 જાન્યુઆરી, 2014

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૩-૧૪ કામચલાઉ મેરીટ

Posted: 17 Jan 2014 04:53 AM PST

શિક્ષણ પરિપત્રો

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


સળ્ંગ એકમ ૧૧-૧૨ નોંનગ્રાન્ટેડ શાળા ના કર્મચારીઓ ની માહીતી મોકલવા બાબત

Posted: 16 Jan 2014 08:26 PM PST


Posted: 16 Jan 2014 08:21 AM PST


www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Talati Bharti 2014 - Revenue Department Recruitment for 1500 Posts

Posted: 16 Jan 2014 03:05 AM PST

Revenue Talati  (Clerk) Class-3 Bharti 2014 - www.revenuedepartment.gujarat.gov.in

The Revenue Department, Gandhinagar invites applications for the post of Revenue Talathi Class-III. Interested candidates can apply online through Ojas website. All information regarding application, qualification and selection process are given at official notification. Other details are given below.

Job Description:

Job Title: Revenue Talati Class-III

Number of Vacancies: 1500

Salary: RS. 5300 per month for five years after that Rs. 5200-20200 (GP-1900)

What are the Eligibility Criteria to Apply for Revenue Talati Class-III?

Educational Qualification: Candidates must pass the HSC examination (12TH) and basic knowledge of Computer with certificate of computer course and knowledge of Hindi, English and Gujarati languages

Age Limit: 18 to 28 years

Age Relaxation: refer official notification

Application Fees: for General Category: Rs. 100 + postal charges and for SC/ST/SEBC: Rs. 50 + postal charges

Selection Process: refer official notification

Dates to Remember: Last date for submission of application is 30/01/2014

How to Apply for Revenue Talati Class-III Job?

Eligible candidates are required to apply online through the website http://ojas.guj.nic.in by the prescribed time. Please refer official notification before applying for the posts, all details regarding the post is given there.

Source Website:

Official Website:
  • www.revenuedepartment.gujarat.gov.in

ગુરુવાર, 16 જાન્યુઆરી, 2014

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


Higher Secondary Merit List (First Round) for Shikshan Sahayak /Old Teachers Declared

Posted: 16 Jan 2014 04:55 AM PST

Higher Secondary Merit List (First Round) for Shikshan Sahayak /old Teachers Declared

FOR MERIT LIST CLICK HERE http://www.gserb.org/

રેવન્યુ તલાટી જાહેરાત

Posted: 16 Jan 2014 04:08 AM PST

રેવન્યુ તલાટી ભરતીની વધુ માહિતી માટે તથા ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો. http://ojas1.guj.nic.in/AdvtList.aspx?type=curr

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


આનંદના સમાચાર

Posted: 15 Jan 2014 09:10 PM PST

હાયરની ભરતીનું મેરીટ આજ રોજ જાહેર થશે. નીચેની લિંક પર ક્લીક કરવાથી મેરીટ વેબસાઈટ ખુલશે. 
મેરીટ બપોર બાદ વેબસાઈટ પર ત્યારે જોઈ શકાશે. 


WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


હાશ...હાયર ની ભરતી ની જાહેરાત આવી ખરી ....

Posted: 15 Jan 2014 07:44 PM PST

       શિક્ષણમંત્રી   ભુપેંન્દ્રસિંહ ચડાસમા સાથે અધીકારી ઓ ની મીટીંગ ના અનુસંધાન માં હાયર ની ભરતી ચૂટણી ની આચારસંહીતા પહેલા પુર્ણ કરવાના આદેશ મળ્યા છે જેથી આગામી  મહીના મા ભરતી પ્રક્રીયા પુર્ણ થાય તેવી પ્રબળ શક્યતા દેખાઇ રહી છે 




તલાટી ની સીધી ભરતી

Posted: 15 Jan 2014 07:50 PM PST

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ સરકાર રોકડમાં ચુકવવા માંગ

Posted: 15 Jan 2014 07:41 AM PST

માંડવી
 સમગ્ર રાજ્યની સાથે પ્રથામિક શાળા તથા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ અગાઉ રોકડમાં ચુકવવામાં આવતી હતી.જો કે, રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગે જૂન ૨૦૧૩થી બેંક દ્વારા ચુકવવાનું નક્કી કર્યું હતું. જેને માંડવી ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું હતું અને તેમાં ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
Ÿ         જરૃરી દસ્તાવેજોના અભાવે અનેક વિદ્યાર્થીઓ બેંકમાં ખાતા ખોલાવી શક્યા નથી
 આ અંગે ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે, અનેક વાલીઓ પાસે બેંકમાં ખાતું ખોલાવવા માટે પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ નથી. જેનાં કારણે તેઓ બેંકમાં ખાતું ખોલાવી શક્યા નથી અને તેથી જ તેઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે. જેના કારણે શાળાઓને જૂન ૨૦૧૩માં શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવી હોવા છતાં પણ બેંકમાં ખાતા ન ખોલાવનારા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે. આ વર્ષ માટે જે વિદ્યાર્થીઓ કોઇ કારણોસર બેંકમાં ખાતા ખોલાવવા માટે નિષ્ફળ રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ રોકડમાં ચુકવી દેવાનો હુકમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આગામી ૨૦ માર્ચ સુધી વિદ્યાર્થીઓ બેંકમાં ખાતાં નહીં ખોલાવે તો સરકાર રોકડમાં ચુકવવાનો નિર્ણય નહીં લે તો શિક્ષકોએ બચતી રકમ માર્ચ માસ દરમિયાન સરકારમાં ના છુટકે જમા કરાવી દેવી પડશે અને બાકી રહેતા સરકાર લાભથી વંચિત રહી જશે. શિષ્યવૃત્તિની રકમ રૃ ૩૦૦ થી ૫૫૦ હોવાનું તેમણે જણાવ્યું હતું.

સામાજિક વિજ્ઞાાન વિષયની ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ

Posted: 15 Jan 2014 07:40 AM PST

રાજય સરકાર દ્વારા ટેટ પાસ ગણિત અને વિજ્ઞાાનના શિક્ષકોની ટૂંક સમયમાં ભરતી કરવામા આવશે. બીજી બાજુ સમાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે.ગણિત વિજ્ઞાાન વિષયના શિક્ષકની સરખામણીમાં સામાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારોની ભરતી નહિ કરવામા આવતા રાજ્યના શિક્ષણ વિભાગની એકને ગોળ અને બીજાને ખોળની નીતિની કેળવણીકારોમાં ટીકા થઈ રહી છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર સહિત રાજ્યભરમાં આશરે ૧૨૦૦૦ જેટલી સામાજિક વિજ્ઞાાન અને શાસ્ત્રની જગ્યાઓ ખાલી છે. ગત વર્ષે માત્ર એક જ વાર બે વખત ટેટ પાસ ઉમેદવારોને ભેગા કરીને ૩૩૦૦ શિક્ષકની ભરતી કરાઈ છે. ભાષામા પણ ઉમેદવારોની ઓછી ભરતી થઈ રહી છે. ભરતીમાં સરકાર દ્વારા એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવાઈ રહી છે.શુ ગણિત-વિજ્ઞાાન વિષયના શિક્ષકોની જરૃરીયાત છે તેટલી ભાષા કે શાસ્ત્ર ઉમેદવારની નહિ હોય.?તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકાર માથા પર ચૂંટણી આવે ત્યારે શાસ્ત્ર અન ભાષાના ૬૦ હજાર ટેટ પાસ ઉમેદવારોની ભરતી બહાર નહિ પાડીને ઉમેદવારોમાં અસંતોષના ઉમળતા ચરૃમાં આગ ચાપી છે.વળી હાઈકોર્ટે પણ દરેક વિષયને સમાન ગણાવીને મહત્વના ગણાવ્યા હોઈ સરકાર દ્વારા ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે

ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...