Police Constable / Lok Rakshak -final result Declare.! Posted: 13 Aug 2013 10:19 PM PDT |
Important Announcement For Sub registar Exam Result..... Posted: 13 Aug 2013 10:11 PM PDT |
Central Govt Employe age Releted....! Posted: 13 Aug 2013 10:08 PM PDT |
New Map of Gujarat by newly announced District..... Posted: 13 Aug 2013 10:05 PM PDT Happy becose my City announced as District place :
District place Modasa  |
Ghandhinagar District Ek tarafi (6 to 8) Badli Camp Final List ......! Posted: 13 Aug 2013 09:15 PM PDT |
Vikalp Case Status......! Posted: 13 Aug 2013 06:59 AM PDT - Vikalp Case ma Aaje Pan date Padi che.Je Jilla ma Camp Pahela Rit Karel hati te Mitro ne Order Aapi Devama Aavse,Ane Je Jilla ma Camp Pachi Rit Dakhal Kari Hati Temne Next Date-23/8/2013 Che.
 |
Fix Pay Case Next Date- 21/8/2013 Posted: 13 Aug 2013 07:04 AM PDT ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારે નોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે. Online Case Status Check Karva Mate Ni Link. Click Here...
- jema Niche Mujab Screen Khulse Tema Image Ma Aapel
- Mahiti Mujab Mahiti Api Sumbit Karvu.
 |
Sub Registrar (SSIGR) Provisional Result Declare....! Posted: 13 Aug 2013 05:15 AM PDT |
Ful pay ange news.........! Posted: 13 Aug 2013 03:59 AM PDT - Aapano 69 number hato aaje,hearing ni taiyari..Fix pay matter ma 2 year pachi ni naukari ganase,arias nai male,aris apay to 1 abaj jetli rakam badhane mali chukavavani thay to ema guj.gov.taiyar nathi...
- jo supreme court na judge aama mohar marase to upar mujab chukado aavse last news from Supreme court news by good one...
- Ane aa chukado nai guj.sarakar tarafi vakil dwra btaveli taiyari che...have ek j prasn arias chee jema sarakar ne vadhare aarthik bojo padase..
- Aa news chukado nai fakt jan mate Che... Kem ke chukado to court dawra male ej final..
 |