N.t.m.mano 4/6/13 no pagarkemp election hovathi rad mani rutinmujab deo ofic ma pagarbil jama karavo.[d.e.o.su.nagar]
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
શનિવાર, 25 મે, 2013
શુક્રવાર, 24 મે, 2013
Educational corner ( શૈક્ષણિક )
Educational corner ( શૈક્ષણિક ) |
- 8 % DA PARIPATRA
- Fix Pay Case
- સાબરકાંઠા જિલ્લાની અનેક પ્રા.શાળાઓમાં હાજરી પુરવા બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ
Posted: 23 May 2013 11:11 AM PDT http://financedepartment.gujarat.gov.in/gr/ch_branch_pdf/23_05_2013.PDF |
Posted: 23 May 2013 12:30 AM PDT |
સાબરકાંઠા જિલ્લાની અનેક પ્રા.શાળાઓમાં હાજરી પુરવા બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ Posted: 23 May 2013 12:02 AM PDT સાબરકાંઠા જિલ્લાની અનેક પ્રા.શાળાઓમાં હાજરી પુરવા બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ સાબરકાંઠાની અનેક સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની અનિયમિતતાની ગંભીર ફરિયાદો ઉઠતી હોય છે. રાજ્ય સરકાર સર્વશિક્ષા અભિયાન હેઠળ બાયોમેટ્રીક સીસ્ટમ હેઠળ જિલ્લાના ૪ આદિવાસી તાલુકાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી પૂરવાના સારા પરિણામોથી પ્રોત્સાહીત થઈ આગામી ૧૦ જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી પૂરવા બાયોમેટ્રીક સીસ્ટમ અમલી બની રહ્યાનું જાણવા મળ્યું છે. રાજ્યની ૩ર,૦૦૦થી પણ વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં હાજરી પૂરવા બાયોમેટ્રીક સીસ્ટમનો અમલ થનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતાની ફરિયાદો ઊઠયા બાદ સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા સત્રથી અમલ..!! રાજ્યના આદિવાસી જિલ્લા અને તાલુકાઓમાં અનેક શિક્ષકો અનિયમિત રીતે ફરજ બજાવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠયા પછી આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે થંમ્બ મશીન (બાયોમેટ્રીક સીસ્ટમ)નો અમલ કરવાનો નિર્ણય કરાતાં પ્રારંભમાંતેનો વિરોધ થયો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા અને મેઘરજ તાલુકામાં પસંદગીની શાળાઓમાં બાયોમેટ્રીક સીસ્ટમથી હાજરી પૂરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા પછી તેનાં સારાં પરિણામોથી સરકારનો શિક્ષણ વિભાગ હરખાઈ ઉઠયો છે. કેટલાક કિસ્સાઓમાં ભૂતિયાં બાળકો ચલાવે રાખીશિક્ષકોની વધ પાડવામાં આવતી નથી તેવી ગંભીર ફરિયાદો ઉઠયા પછી તપાસમાં ઠીક ઠીક તથ્ય જણાઈ આવ્યું હતું. તેમજ અનેક શિક્ષકો ફરજ બજાવવાના બદલે પોતાના ધંધાઓમાં રચ્યા પચ્યા રહી શાળાઓમાં અનિયમિત રહેતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી અને ઓચિંતિ તપાસમાં વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું હતું. જો કે રાજ્ય સરકારે રાજ્યની તમામે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી નવા સત્રથી શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી પૂરવા બાયોમેટ્રીક સીસ્ટમનો અમલ કરાવવાનો નિર્ણય લીધાનું જાણવા મળેલ છે. જ્યારેસરકારી પ્રાથમિક શાળાઓ સાથે ખાનગી પ્રાથમિક શાળાઓ પણ તેનો અમલ કરે તે માટે ખાનગી શાળાના સંચાલકો અને આચાર્યાને પણ આ અંગેની સૂચનાઓ જારી કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના જવાબદાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ગુરુવાર, 23 મે, 2013
72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને 80 ટકા થશ
રાજ્ય
સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામ
ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 1
લી જાન્યુઆરી 2013થી અમલ કરાયો છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને
મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય
લેવાયો છે. કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થુ
રોકડમાં ચૂકવવામાં આવશે. રાજ્ય
સરકારના કર્મચારીઓને કેન્દ્ર
સરકારના કર્મચારીઓની સમકક્ષ
મોંઘવારી ભથ્થુ મળતું થશે. ગુજરાત
રાજ્યના સરકારી કર્મચારીઓને
હાલમાં મળતું 72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને
80 ટકા થશે. જેમાં અંદાજે 4.86 લાખ
કર્મચારીઓને તથા સેવામાંથી નિવૃત
થયેલા 3.77 લાખ પેન્શનરોને
મોંઘવારી ભથ્થામાં 8
ટકાના વધારાનો લાભ મળશે. જેના પરિણામે
રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક 1036
કરોડ રુપિયાનો વધારાનો નાણાકિય બોજ
પડશે.
રવિવાર, 12 મે, 2013
Download it
ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...
-
Bhavesh suthar Fix Pay Case New Date Update:26-08-2014 circular-Praveshotsav 2014 Porbandar District ...
-
ધોરણ ૧૦ ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રોગ્રામ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.. Video link https://youtu.be/PuiI9-TXSeA
-
Tapan Patel posted: "Raja Mangani Nu Form Gujarat Primary School Ma Faraj Bajavta Shikshako/Vidhyasahayako Ne Hak Ra...