ગુરુવાર, 18 એપ્રિલ, 2013

Helpline

TAT Std. 11-12 ma taklif hoy to aa suchna vancho....

ઈમેલ રીસેટ કરવા માટે સંપર્ક કરો - ૦૭૯ ૨૩૨૫૬૫૯૨, ૯૩,૯૪ .
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.

Terafont varun gujarati font

Clik here

શનિવાર, 6 એપ્રિલ, 2013

teacher bharti

ઉચ્ચત્તર સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 
૪૯૮ જગ્યાઓની ભરતી તા. ૦૮/૦૪/૨૦૧૩ થી ૨૨/૦૪/૨૦૧૩ દરમ્યાન અરજી સ્વીકારવામાં 
આવશે. www.gserb.org

FIX PAY NEXT DATE: 01/05/2013

સોમવાર, 4 માર્ચ, 2013

રાજ્યની તમામ
શાળાઓનાં સમયમાં નવા સત્રથી ફેરફાર
થશે. સવારે. ૭.૩૦
થી શાળાઓ શરૂ થશે.
વિદ્યાર્થીનીઓની
સુરક્ષા માટે લેવાયેલ
નિર્ણય

ધોરણ ૧૦ વિજ્ઞાન

🏆 KBC ક્વિઝ - આપણું પર્યાવરણ 🏆 આગળનો પ્રશ્ન ➡