English Std 10 Papers Posted: 04 Mar 2014 01:27 AM PST English Std 10 Papersશ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. તથા ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે. - Paper1
- Paper2
- Paper3
- Paper4
- Paper5
- Paper6
- Paper7
- Paper8
|
ધોરણ 10 અંગ્રેજી લેટર રાઈટીંગ અને ડિગ્રી Posted: 04 Mar 2014 01:29 AM PST Letter - Writing ( Std 10 ) and Degree ( Std 10 ) |
puzzle Posted: 04 Mar 2014 01:35 AM PST એક દેડકો એક 20 મીટર ઊંડા કૂવાના તળિયે છે.દરરોજ દેડકો 5 મીટર ઉપર ચડે છે અને 4 મીટર નીચે લપસી પડે છે. તો દેડ્કો કેટલા દિવસે કૂવાની ટોચ પર પહોંચશે ?
|
ચિંતન Posted: 03 Mar 2014 08:36 PM PST ચર્ચા - ચિંતન
મિત્રો - બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી ઝડપી થાય તેની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કયા કારણથી કાચબા ગતિએ ભરતી બોર્ડ કામગીરી કરી રહ્યું છે તે સમજાતું નથી. જાહેરાત ૬ માસથી પડી છે છતાં કમ્પ્યૂટરના આ વાઈબ્રંટ ગુજરાતમાં ભરતીમાં આટલો વિલંબ કેમ ? જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ માંગવાની જરૂર છે. શરૂઆતથી નિયમોનું અર્થઘટન ફૂલપ્રુફ થતુ નથી જેથી ભરતી વિલંબમાં પડે છે. એવા કયા કારણ છે કે ત્રણ તબક્કા જાહેર થયા પછી ભરતી અટકી ગઈ છે. ? પ્રથમ ત્રણ રાઉંડમાં પસંદ થયેલ ઉમેદવારને ઓર્ડર ક્યારે મળશે ? જો એક - બે દિવસમાં ભરતી જાહેર ન થાય તો ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ લાગશે તો હરિ હરિ. |
Pension - LTC - GPF - Passport NOC Forms Posted: 03 Mar 2014 08:20 PM PST |
ચોથા કર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગે Posted: 03 Mar 2014 07:46 PM PST ચોથા કર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગેના
પરિપત્ર માટે
|
ચોથા કર્ગના કર્મચારીઓને ગણવેશ માટે ધોલાઇ ભથ્થું Posted: 03 Mar 2014 07:51 PM PST ચોથા કર્ગના કર્મચારીઓને ગણવેશ માટે ધોલાઇ ભથ્થું આપવા બાબતના પરિપત્ર માટે
|
સી.સી.સી નવો પરિપત્ર Posted: 03 Mar 2014 10:06 AM PST કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનીકલ પરીક્ષા બોર્ડ,
ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબતના પરિપત્ર માટે
|
પોલીટેકનીક ડિપ્લોમા કોર્ષ - ધોરણ ૧૦-૧૨ સમકક્ષ Posted: 03 Mar 2014 10:03 AM PST ઔધોગિક તાલીમ સંસ્થામા કરેલ કોર્સ તથા પોલીટેકનીકમા કરેલ
ત્રણ વર્ષના ડીપ્લોમા કોર્સને સરકારી નોકરી માટે ધોરણ-૧૦ તથા ૧૨
|
Gunotsav 2013-14 Posted: 03 Mar 2014 09:53 AM PST Gunotsav 2013-14 સ્વમુલ્યાંકની પુસ્તીકાની Data entry તેમજ વિષયવાર ગુણાંકન પત્રકની ફાઇલો Download તેમજ Upload કરવાની સમય મર્યાદા તા. ૧૦-૦૩-૨૦૧૪ સુધી લંબાવવામાં આવે છે. આ સમયગાળા પછી કોઇપણ જાતની સમય મર્યાદાની છુટછાટ આપવામાં આવશે નહીં
|
S.S.C 2014 Internal Marks Data Entry Posted: 03 Mar 2014 09:47 AM PST S.S.C 2014 Internal Marks Data Entry
|