WI-FI EDUCATION IN GUJARAT |
Posted: 19 Jan 2014 01:28 AM PST કોર્ટ નબર ૧૨માં ૨૪ મો કસે નબર છે મિત્રો - ફિક્સ પગાર કેસ અંતર્ગત સુપ્રિમ કોર્ટમાં તા. ૨૧/૦૧/૨૦૧૪ ના રોજ કેસ હિયરીંગ છે. હું જાણું છું ત્યાં સુધી તા. ૨૧/૦૧/૨૦૧૪ ના રોજ ચુકાદાનું લાસ્ટ જજમેંટ નથી. તેથી હજી એકાદ બે મુદત પડવાની સંભાવના વિચારી શકાય. ખોટી અફવાઓથી દોરાતા નહિ. સૌથી વધુ અફવાઓ શિક્ષણ જગતમાંથી જ શિક્ષિત લોકો દ્વારા ફેલાય છે. લગભગ ઓછામાં ઓછી બે મુદત આવી શકે છે. કદાચ ચુકાદા પહેલાં ચૂંટણી પહેલાં સરકાર સમાધાનકારી રસ્તો અપનાવી અમુક માંગણી સ્વીકારી પણ શકે. ગમે તે થાય લાડવા કર્મચારીઓના હાથમાંજ આવવાના છે. અત્રે ખાસ નોંધ લે જો કે સુપ્રિમમાં સરકાર સામે ફિક્સ પગાર માટે કોઈ શિક્ષક સંઘ કે કર્મચારી સંઘ લડતો નથી પરંતુ યોગક્ષેમ નામની સંસ્થા કેસ લડે છે . તેનો આભાર માનો એટલો ઓછો છે. |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |