Educational corner ( શૈક્ષણિક ) |
Posted: 04 Sep 2013 08:37 PM PDT શિક્ષક દિન વિશેષ "'સર્વપલ્લી રાધાકૃષ્ણન''' જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫ મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ) ધર્મ = વેદાંત,હિંદુ જીવનસાથી = શિવકામ્મા સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર '''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. == જીવન == સર્વપલ્લી રાધાકૃષ્ણન સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ. |
TET 2 Provisional answer key Declared Posted: 04 Sep 2013 06:46 AM PDT TET 2 Provisional answer key DeclaredClick here for answer keyLanguage keyMaths Science keySocial Science keyGeneral key |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |