બુધવાર, 28 ઑગસ્ટ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


સંઘ ની સરકાર સામે લડત....................!

Posted: 27 Aug 2013 10:38 PM PDT

  • હજુ થોડાજ સમય પહેલા સરકાર શ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા જે સહાયક મિત્રો ની નિમણૂક ૨૦૦૬ ના રોજ  થઇ હતી તેવા ૧૫૦  મિત્રો ને દર મહિના ના ૫00 લેખે હજારો ની પગાર તફાવતની રકમ પરત માગી હતી જે ના સામે માધ્યમિક  સંઘનો  ઉગ્ર વિરોધ કરતા સરકાર સાથે તા.૬/૯/૨૦૧૩ ના રોજ બેઠક છે.જે માં સફળતા મળે તેવી ૧૦૦% શક્યતા દેખાઇ રહી છે..માધ્યમિક શિક્ષકોના આ સળગતા પ્રશ્ન મા પણ સંઘ ઉગ્ર રજુઆત કરે.
  • હજુ બીજો સાળગતો પ્રશ્ન એ છેકે જેમાં  કેટલાક શિક્ષક મિત્રો માધ્યમિક માથી ૨૦૧૨ મા H-TAT ની પરિક્ષા આપી ને પ્રાથમિકમાં આચાર્ય  ( મુખ્ય શિક્ષક ) માં જોડાયા છે. જેમાં કેટલાક શિક્ષક મિત્રો ૧૨ વર્ષ નો અનુભવ હોવા છતાં તેમને સરકાર શ્રી ના મનઘડત નિયમો ને કારણે તેમનો પગાર ધોરણમાં એક ઇજાફા નો વધારો મળવો જોઇએ તેના બદલે  તેવાં મિત્રોના પગાર ૯૩૦૦ + ૪૨૦૦ થી ચાલુ કર્યા છે જેમાં માધ્યમિક માથી મુખ્ય સિક્ષક મા આવનાર શિક્ષકો ને માસિક ૩૦૦૦ થી ૪૦૦૦ નુ નુકશાન જાય છે.તેના સામે બધા માધ્યમિક શિક્ષકો કે જે મુખ્ય શિક્ષકોમાં જવા માગતા હોય તેઓની સંઘ ના હોદ્દેદારો ને નમ્ર અપીલ છે કે તેઓ શિક્ષણ વિભાગમાં  સરકારશ્રી ને ગળે એ વાત ઉતારેકે માધ્યમિક માથી જે મિત્રો મુખ્યશિક્ષકમાં જવા માગે છે તેમને તેમના ચાલુ પાગરનુ રક્ષણ આપી ને તેજ સવર્ગ મા એક ઇજાફો આપે જે સરકારશ્રીનો જુનો નિયમ છે. તેમાં સરકારશ્રી ને થનારા ફાયદા.
  1. સરકારના નાણા વિભાગમાં કોઇ આર્થિક બોજો પડતો નથી 
  2. તેના સામે માદ્યમિકમાં તે શિક્ષક ની જગ્યા ઉભી થાય જ છે
  3. માદ્યમિક ના કુશળ અને અનુભવી શિક્ષકો પ્રાથમિક આચાર્ય મા સારી કામગીરી કરી શકે છે.
  4. પ્રાથમિક ના મિત્રો ઘણા રાજીનામુ મુકિ ને પાછા જતા રહ્યા છે.જે થી જ્ગ્યા ભરાતી નથી.
  • ઉપરોક્ત બધાજ  મુદ્દાઓ ની એવી  ઉગ્ર રજુઆત કરોકે આ સળગતા પ્રશ્ન નો તાત્કાલીક ધોરણે એટલે કે ૨૦૧૩ ની મુખ્ય શિક્ષકો ની ભરતી થાય તે પહેલાં ઉકેલ લાવી શકે તેવી લોક લાગણી છે.અને પ્રભુ ને એવી પ્રાર્થના કરી એ કે આમાં પણ સંઘ ને ૧૦૦ % સફળતા મળે તેજ  અભ્યર્થના.......
  • આવા જે મિત્રો હોય જે મુખ્ય શિક્ષકમાં જોડાયા હોય કે જોડાવા માગતા હોય તેમેન બધાએ  ૭૮૭૪૩ ૯૬૩૮૩  પર સંપર્ક કરવો જેથી સરકાર શ્રી ને રજુઆત કરી શકાય

ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે ......!

Posted: 27 Aug 2013 08:58 PM PDT

ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે 
સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આગામી ઓકટોબર માસના અંત સુધી પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરી દેવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો આરંભી દીધા છેતેવી માહિતી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહચૂડાસમાએ કચ્છના સાંસદને આપી હોવાનુંનાયબ માહિતી નિયામકને પત્ર પાઠવી જણાવ્યું હતું. તાજેતરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરતાં પૂનમબેન જાટ સમક્ષ પ્રાથમિક શાળામાં શિક્ષકોની વણપૂરાયેલી જગ્યાનો પ્રશ્ર્ન ભારે ચર્ચાયો હતો. ત્યારેબે દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ તેમની સમક્ષ કચ્છના પ્રાથમિક શિક્ષણને કનડતી શિક્ષકોની ઘટનો મુદો રજૂ કર્યો હતો. પૂનમબેને જણાવ્યું કે, સરકારના અથાગ પ્રયત્નો છતાં પ્રાથમિકશિક્ષણનું સ્તર કથળતી સ્થિતિમાં મૂકાઇ રહ્યું છે તે બાબત ચિંંતા ઉપજાવે તેવી છે. તે બાબતે શ્રી ચૂડાસમાએ એકરાર કરી કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 8000 જેટલા શિક્ષકોની ઘટ છે. તો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અન્યો દ્વારા તેમની સમક્ષ ઘટ પૂરવા રજૂઆત આવી છે ત્યારે આગામી ઓકટોબર માસ સુધી કચ્છ સહિત રાજ્યમાં ખાલી પડેલી જગ્યા પૂરી દેવાની ખાતરી અપાઇ હતી

Jel sipahi (mahila) bharti exam call latter download now start.......!

Posted: 27 Aug 2013 08:51 PM PDT

For download click here


loading...

Inportanat announcement.......!

Posted: 27 Aug 2013 08:47 PM PDT

loading...

Banks Jobs................!

Posted: 27 Aug 2013 08:43 PM PDT

  • Canara Bank Manager / Sr Manager Vacancies

Gujarat Highcourt Driver Written Test Result...........!

Posted: 27 Aug 2013 08:38 PM PDT

List showing the Name of Candidates who have secured minimum 50% passing marks (General Category) and 45% passing marks (Reserved Category – SC/ST/SEBC/PH) in the Written Examination (Objective Type) 
held on 25/08/2013 for recruitment to the posts of DRIVER (Class-III) on the establishment of the High Court of Gujarat.

To View Result-click here

VIDHAYASAHAYAK BHATI SABARKANTHA JILLA NI BHASA NI JAGYAO........UPDATED.......!

Posted: 27 Aug 2013 08:41 PM PDT

https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1000950_574163072646994_1430393827_n.jpg

Vidhyasahayak bharti Porbandar Bhasha List.........!

Posted: 27 Aug 2013 05:52 AM PDT



Sanitary Inspector Exam Call Latter Download ..........!

Posted: 27 Aug 2013 12:37 AM PDT

Download Call Latter -click here

Download Hall Ticket of intelligence Bureau ACIO

Posted: 27 Aug 2013 12:35 AM PDT

Downlaod Hall ticket- click here

Exam Date- 15/9/2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે

Posted: 27 Aug 2013 08:51 PM PDT

ઓકટોબર અંત સુધી રાજ્યમાં 8000 શિક્ષકોની ઘટ પૂરાશે ગાંધીધામ, તા.27 : સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આગામી ઓકટોબર માસના અંત સુધી પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરી દેવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો આરંભી દીધા છેતેવી માહિતી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહચૂડાસમાએ કચ્છના સાંસદને આપી હોવાનુંનાયબ માહિતી નિયામકને પત્ર પાઠવી જણાવ્યું હતું. તાજેતરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરતાં પૂનમબેન જાટ સમક્ષ પ્રાથમિક શાળામાં શિક્ષકોની વણપૂરાયેલી જગ્યાનો પ્રશ્ર્ન ભારે ચર્ચાયો હતો. ત્યારેબે દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ તેમની સમક્ષ કચ્છના પ્રાથમિક શિક્ષણને કનડતી શિક્ષકોની ઘટનો મુદો રજૂ કર્યો હતો. પૂનમબેને જણાવ્યું કે, સરકારના અથાગ પ્રયત્નો છતાં પ્રાથમિકશિક્ષણનું સ્તર કથળતી સ્થિતિમાં મૂકાઇ રહ્યું છે તે બાબત ચિંંતા ઉપજાવે તેવી છે. તે બાબતે શ્રી ચૂડાસમાએ એકરાર કરી કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 8000 જેટલા શિક્ષકોની ઘટ છે. તો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અન્યો દ્વારા તેમની સમક્ષ ઘટ પૂરવા રજૂઆત આવી છે ત્યારે આગામી ઓકટોબર માસ સુધી કચ્છ સહિત રાજ્યમાં ખાલી પડેલી જગ્યા પૂરી દેવાની ખાતરી અપાઇ હતી

પોરબંદર જીલ્લાની ભાષાની જગ્યાઓ

Posted: 27 Aug 2013 01:38 AM PDT

પોરબંદર જીલ્લાની ભાષાની  જગ્યાઓ 


વ્યાખ્યાતા ની નિમણુક અંગેની જાહેરાત

Posted: 27 Aug 2013 12:38 AM PDT

વ્યાખ્યાતા ની નિમણુક અંગેની જાહેરાત 


www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


National Institute of Occupational Health (NIOH) – Research Assistant Vacancy

Posted: 27 Aug 2013 03:16 AM PDT

NIOH – Research Assistant Recruitment

National Institute of Occupational Health recruitment
National Institute of Occupational Health (NIOH), Ahmedabad published an advertisement for the post of Research Assistant for research project entitled "Lead (Pb) induced nephrotoxicity and role of δ-Aminolevulinic acid dehydratase (ALAD) gene polymorphism".

This post is purely on contractual basis for 6 months only. The walk in interview will be conducted on 03/09/2013 at 2:00 pm at below mention address. Interested candidates have to submit their applications with all required information & educational qualification at the time of reporting for interview.

Address:
National Institute of Occupational Health,
Meghaninagar,
Ahmedabad-380016

Job Description:

Job Title: Research Assistant

Number of Vacancies: 1

Salary: 22120/-

What are the Eligibility Criteria to Apply for NIOH Research Assistant?

Educational Qualification: M. SC in Life Science, Bio Technology, Human Genetics, Moleculor Biology, Microbiology, Bio Chemistry with good academic record

Age Limit: 28 years

Dates to Remember: Date for walk in interview is 03/09/2013 at 2:00 PM

Source Website:
Read Official Notification at Here:

Find more job notifications on www.ojas.guj.nic.in

મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

SATISHKUMAR PATEL

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Teacher day

Posted: 27 Aug 2013 03:48 AM PDT