રવિવાર, 18 ઑગસ્ટ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


New governor of RBI........!

Posted: 17 Aug 2013 10:30 PM PDT

http://www.hindustantimes.com/Images/Popup/2013/8/rajangraphic.jpg

વિદ્યાસહાયકના ૧૨૪૧ ઉમેદવારો જિલ્લાની પસંદગી કરવાથી દૂર રહ્યા.!

Posted: 17 Aug 2013 09:11 PM PDT

રાજ્યભરની અપર પ્રાયમરી (ધોરણ-૬થી ૮)માં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી રહી છે. તેમાં જિલ્લા પસંદગીની કાર્યવાહીમાં ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના ૧૨૪૧ ઉમેદવારોએ જિલ્લાની પસંદગી કરી નથી. જેને લીધે રાજ્યની અપર પ્રાયમરીમાં ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ઘટ રહેશે. આથી લોઅર પ્રાયમરીના શિક્ષકોની મદદ લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
વિદ્યાસહાયકની ભરતીમાં જિલ્લા પસંદગીમાં જ જગ્યાઓ ખાલી

સામાજિક વિજ્ઞાન અને ગણિત-વિજ્ઞાન વિષયની જગ્યાઓ ખાલી રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અપર પ્રાયમરી (ધોરણ-૬થી ૮)માં ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ ભાષા વિષયની ખાલી પડેલી જગ્યોં ભરવામાં આવી રહી છે. જેમાં રાજ્યભરની તમામ અપર પ્રાયમરીમાં ગણિત-વિજ્ઞાન વિષયની ૨૯૨૫ તથા સામાજિક વિજ્ઞાનની ૩૩૫૫ જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યોં માટે આવેલી અરજીઓના આધારે જિલ્
લાની પસંદગીની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં ગણિત-વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાન વિષયના આવેલા ઉમેદવારોમાંથી ૫૦૩૯એ જિલ્લાની પસંદગી કરતા તેમને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જિલ્લાની પસંદગી બાદ જિલ્લા કક્ષાએ શાળાની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ગણિત-વિજ્ઞાન વિષયની ૨૯૨૫ જગ્યાઓમાંથી માત્ર ૨૦૪૭ ઉમેદવારોએ જિલ્લાની પસંદગી કરી છે. જેથી રાજ્યની અપર પ્રાયમરીમાં ૮૮૦ જગ્યાઓ ખાલી રહેવા પામી છે. સામાજિક વિજ્ઞાન વિષયની ૩૩૫૫ જગ્યાઓમાંથી ૨૯૯૪ જગ્યાઓના જિલ્લાઓ ઉપર ઉમેદવારોએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. આથી સામાજિક વિજ્ઞાનની ૩૬૧ જગ્યાઓ ખાલી રહેવા પામી છે. રાજ્યની અપર પ્રાયમરીમાં જિલ્લા પસંદગી દરમિયાન જ જગ્યાઓ ખાલી રહેવા પામતા વિદ્યાસહાયકની નોકરીમાં શિક્ષિત બેરોજગારોને રસ નથી અથવા નિયત લાયકાત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે.

Best of luck for HTAT exam................!

Posted: 17 Aug 2013 09:00 PM PDT

Wish u all the best for htat exam, be confident and be positive .


All is well , All is well .


Admin: Hitesh patel

Vidhyasahayak nimnuk patro enayat karavana karyakram mateno paripatra..........!

Posted: 17 Aug 2013 10:31 PM PDT

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Best Of Luck for HTAT EXAM

Posted: 17 Aug 2013 08:28 AM PDT

આવતી કાલે HTAT પરિક્ષા આપવા જનાર તમામ મિત્રોને મારી ખુબ ખુબ શુભેચ્છાઓ। 

New Vegetable puzzels for Pc

Posted: 17 Aug 2013 07:55 AM PDT

New Vegetable puzzels for Pc

Click here..........

news for new vidyasahayak BK

Posted: 17 Aug 2013 07:49 AM PDT

બનાસકાંઠા માં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વાળા નવા વિદ્યાસહાયક મિત્રોને તારીખ 23/8/2013 ના રોજ કાનુભાઇ મહેતા હોલ વિદ્યામંદિર પાલનપુર ખાતે ઓર્ડર લેવા બોલાવેલ છે.

ધોરણ 1 અને 2 માટે ઉપયોગી સાહિત્ય

Posted: 17 Aug 2013 07:22 AM PDT

ધોરણ 1 અને 2 માટે ઉપયોગી સાહિત્ય 

Click here for Download file (Zip)

Source : Tikar Parmar , Muli Pay centre school

CPED/DPED પ્રવેશ જાહેરાત

Posted: 17 Aug 2013 07:05 AM PDT

CPED/DPED પ્રવેશ જાહેરાત 


ગુજરાત મુલ્કી સેવાના નિયમો

Posted: 17 Aug 2013 07:01 AM PDT

ગુજરાત મુલ્કી સેવાના નિયમો 

Click here to Download Zip file.


Posted: 17 Aug 2013 06:56 AM PDT


એક તરફી તાલુકા /જિલ્લાફેર બદલી વાળા શિક્ષકોને છુટા કરવા બાબતનો વડોદરા જીલ્લાનો પરિપત્ર

Posted: 17 Aug 2013 07:13 AM PDT

એક તરફી તાલુકા /જિલ્લાફેર બદલી વાળા શિક્ષકોને છુટા કરવા બાબતનો વડોદરા જીલ્લાનો પરિપત્ર 

                                                                     Info by : Guru Chankya

લોકરક્ષક ની ભરતીનું આખરી પરિણામ અને સુચના

Posted: 17 Aug 2013 05:13 AM PDT

લોકરક્ષક ની ભરતીનું આખરી પરિણામ અને સુચના

http://ojas.guj.nic.in/AdvtDetailFiles/Note_Aug_13_constable.pdf


સરકારી ડીગ્રી/ડીપ્લોમા ઇજનેરી સંસ્થાઓ ખાતે સહાયક પ્રા./વ્યાખ્યાતાની જ્ગ્યા માટે અરજી કરવા માટે ભરતી નિયમો

Posted: 17 Aug 2013 05:10 AM PDT

સરકારી ડીગ્રી/ડીપ્લોમા ઇજનેરી સંસ્થાઓ ખાતે સહાયક પ્રા./વ્યાખ્યાતાની જ્ગ્યા માટે અરજી કરવા માટે ભરતી નિયમો

Click here for pdf



ગાંધીનગર એક તરફી જિલ્લાફેર કેમ્પ

Posted: 17 Aug 2013 04:57 AM PDT

ગાંધીનગર એક તરફી જિલ્લાફેર કેમ્પ