શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

hiteshbamania

hiteshbamania


kedarnath's 150 years old picture dowenload

Posted: 09 Aug 2013 09:39 AM PDT






વર્ષ 1882-1883 દરમિયાન કેદારનાથ પહોંચવા માટે પહાડોની વચ્ચે બનાવવામાં આવેલી સાંકડી કેડી ઉપર જોખમી પદયાત્રા કરવી પડતી હતી. ઉંચા અને સીધા ચઢાણોમાં પદયાત્રા કરવી અત્યંત કષ્ટદાયક હતી. ઉંચાઈને કારણે અહીં ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછુ રહેતુ હતુ. જેને કારણે લોકો રસ્તામાં બેહોશ થઈને ઢળી પડતા હતા.


શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 08 Aug 2013 08:51 PM PDT


મિત્રો હમણાંજ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ વા શ્રી આર.પી.પટેલ શિક્ષક સંવર્ગમાંથી વિજેતા થયેલા છે. ભૂતકાળમાં તેમના અથાગ પ્રયત્નો દ્વારા શિક્ષક સમાજના 
સળગતા એવા કેટલાયે પ્રશ્નો રજૂઆતના 
અંતે ઉકેલી શકાયા છે. અને બોર્ડના સભ્ય બન્યા પછી પણ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા
તથા રજૂઆતના કારણે અમદાવાદ ના  ફાજલ શિક્ષકોના પગાર તેમજ
બદલી અંતર્ગત હેરાનગતિના પ્રશ્નો શિક્ષણમંત્રી - કમિશ્નર અને અગ્રસચિવને  આજ રોજ ધારદાર રજૂઆતના કારણે તાત્કાલિક પ્રશ્ન ના હકારાત્મક પરિણામ મળેલ છે. 
પ્રસંગે મને ધ્યાન દોરવું ગમશે કે શ્રી આર.પી.પટેલ શિક્ષક સંઘના કોઈ માન્ય ઉમેદવાર નથી. છતાં તેમની ધારદાર રજૂઆતના કારણે જે પ્રશ્નો શિક્ષક સંઘ દ્વારા વર્ષાથી ઉકેલાતા નથી તેવા પ્રશ્નો - જેમકે ૧૯૯૮ પછી નિમણૂક પામેલાને ફાજલનું રક્ષણ - ૩૦૦ રૂપિયા મેડીકલ ભથ્થુ જેવા પ્રશ્નો ને શિક્ષણમંત્રી - કમિશ્નરશ્રી - અગ્રસચિવશ્રી વગેરેને અસરકારક રજૂઆત કરેલ છે. નજીકના સમયમાં પ્રશ્નોના હકારાત્મક પરિણામ મળી શકે છે. શ્રી આર.પી.પટેલ સારસ્વત મિત્રોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ છે. એમનો મોબાઈલ નંબર  9537883951 છે. જેના પર આપ એમનો સંપર્ક કરી શકો છો.  

શ્રી આર.પી.પટેલને મારી અંગત રજૂઆત છે કે કેટલીયે શિક્ષણની 
ઓફિસોમાં બની બેઠેલા દલાલો અને  કર્મયોગીઓ  દ્વારા શિક્ષકો - કારકુન કે પટાવાળા અને આચાર્યશ્રી ના હક્કના કામો માટે નાણા 

પડાવવામાં આવે છે જેમકે - (1) પાંચ વર્ષ થયા પછી ફૂલ પગાર માટે ફાઈલ દબાવી રાખી રૂપિયા માગવા 

(2) પોતાના જ જી.પી.એફના પૈસાનો ચેક મેળવવા કર્મચારી પાસે નાણાની માગણી 

(3) ૯/૨૦/૩૧ પગાર ધોરણનો લાભ મેળવવા નાણાની માગણી
(4) એલ.ટી.સી કે મેડીકલ બિલના ચૂકવેલ નાણા મેળવવા નાણાની માગણી

(5) સ્ટીકર મેળવવા કે એરિયર્સ માટે

શ્રી આર.પી.પટેલ આ અંગે ધારદાર રજૂઆત કરી હકારાત્મક પરિણામ માટે  પ્રયત્ને કરે તેવી   લોકલાગણી છે. 








Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


LANGUAGE SECOND ROUND

Posted: 08 Aug 2013 07:48 AM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત અંગ્રેજી૬૭.૮૪ (૧) અલ્પ દ્રષ્ટી (૨) અસ્થિવિષયક--- ૬૨.૭૧ ૫૯.૪૯ ૬૬.૪૬--- ૬૬.૦૬--- ૬૫.૮૧ ગુજરાતી૬૮.૦૪ હિન્દી૬૭.૨૩ સંસ્ક્રુત૬૭.૬૯

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


District Water Shed Development Unit, Dahod – Contract Base Recruitment

Posted: 08 Aug 2013 04:33 AM PDT

District Water Shed Development Unit, Dahod has published an advertisement walk in interview. This recruitment for 11 month contract base, interested candidates have to come on following time and address. Candidates have to come with original degree certificate, bio-data, related field experience certificate and latest 2 photographs on own expense.

Place of Interview: District Water Shed Development Unit, District Rural Development Agency Bhavan,
Meeting Hall, Zalod Road, Chhapari, Dahod

District Level Field Staff
No
Place Name
Qualification
Numbers
Possibility Vacancies
Salary
Date
Time

1


MDT Civil
B.E(civil) or B.Tech (Agri/Engineering) or Diploma in civil eng, Minimum 2 yers Exp.



1



0


15000-18500


21/08/2013


At 10:00 am





Taluka/PIA Level (WDT) Field Staff

1


Civil Engineer

Diploma in civil eng

3

3


8000-12000

21/08/2013

At 10:00 am

2
WDT
Agri Specialist

B.Sc
(Agri/forestry)or
B.R.S(Agri)

0

3

8000-12000

21/08/2013

At 10:00 am

3
Social Organizer
B.R.S or B.S.W or B.Sc (Home science) OR B.A (Sociology/scycology)

0

2

8000-12000

21/08/2013

At 10:00 am


District level Administrative Staff

1


M.D.T
Accountant



B.com/M.com Or Inter CA Or CA Cost Accountant


1



0



8000-18000


22/08/2013


At 10:00 am

Taluka/PIA level (WDT) Administrative Staff

1


Accountant

B.com with Computer Knowledge


3


5


7000-15000



22/08/2013


At 10:00 am


2


Data Entry Operator

Graduate with Diploma IN Computer Application



5


5


5000-7000


22/08/2013


At 10:00   am


Note:
1) Candidate's age on 31.07.2013, should not be less than 18 years and not more than 33 years. To the Experienced Person should be given total 40 years age limit.
2) Candidates have to register between 10:00 to 12:00 am.

SEBI invites Applications to fill Grade-A Vacancies of 75 Officers (General Stream)

Posted: 07 Aug 2013 11:51 PM PDT

The Securities and Exchange Board of India is the regulator for the securities market in India. The SEBI was constituted as the regulator of capital markets in India under a resolution of the Government of India. SEBI has recently required Indian Citizens the post of Officer Grade A.

Job Description:

Job Title: Officer Grade A (General Stream)

Number of Vacancies: 75 Officers

Salary: Salary of Pay scale is Rs. 17100-1000(11)-28100-EB-1000(4)-32100-1100(1)-33200. Presently, SEBI has included Grade, Special, Dearness, Family and Local Allowances. And with all these allowances, salary is Rs.65, 000/- per month without and 45,000/- per month with accommodation.

What are the Eligibility Criteria to apply for Officer Grade  A (General Stream):

Educational qualification as on 31/07/2013:
Candidates have completed Masters Degree in Economics/ Commerce/ MBA/ Post Graduate Degree in Management/ Post Graduate Diploma in Management and their marks should be minimum 55% (50% for SC/ST/ PWD) with Reputed University, CA/CFA/CS/ICWA and having knowledge of computer application.

Age limit: Candidate should not above 27 years as on 31/07/2013.

Age Relaxation: 10 years for PWD candidates, 5 years for SC/ST candidates and 3 years for OBC candidates) and there is no age limit mandatory for internal candidates.

Application Fees:
For SC/ST/PWD Candidate:  Rs. 50/- plus bank charges.
And GEN/OBC:  Rs. 500/- plus bank charges.

Selection Process: Candidate's selection depends on Online Exam and Interview.

Dates to Remember:
For On line Application: 12/08/2013 to 26/08/2013
Payment of fee On-Line: 12/08/2013 to 26/08/2013
Payment of Fee Off-Line: 14/08/2013 to 30/08/2013
Availability of Call Letters on SEBI website (for Online Examination): 07/09/2013 (tentative)
Date of On-Line Examination: 15/09/2013 (tentative)

How to Apply for SEBI Officer Grade A (General Stream) Job:

Candidates have to go to SEBI's website 'www.sebi.gov.in' and open the link "Careers". Then after, open the Recruitment Notification entitled "SEBI RECRUITMENT EXERCISE-2013".

Source Website:
Read Official Notification at Here:

Official Website: http://www.sebi.gov.in

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 07 Aug 2013 10:35 AM PDT

ખૂબજ નજીકના સમયમાં હાયર સેકંડરી શિક્ષક ભરતી આવવાની છે. આ અંતર્ગત  શ્રી નિલેષભાઈ જોષી એ નીચેની બે ફાઈલ મોકલી છે.  M.Phil  થયેલ ઉમેદવારોએ નોંધ લઈ વાંચવી.