શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


TET 2

Posted: 01 Aug 2013 09:11 PM PDT

TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ બપોરના ૧૪.૦૦ કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે. http:// ojas.guj.nic..in /

પાલનપુર પોલીટેકનીક નું 1/8/2013 નું CCC પરિણામ

Posted: 01 Aug 2013 06:59 AM PDT

પાલનપુર પોલીટેકનીક નું  1/8/2013 નું CCC પરિણામ 

Click here for CCC result 1/8/2013

GUNOTSAV 2013 RESULT

Posted: 01 Aug 2013 07:02 AM PDT

Gunotsav 2013 nu result gunotsav ni site par mukai gayu chhe. CRC na id ane password vade log in thava thi shala var mahiti joi sakase.
For Gunotsav result
1. www.gunotsav.org open the link
2. click on the Officer corner
3. Log in with your CRC ID/Password
4. choose your school

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Bai Aavabai High School, Valsad Recruitment for Teaching Posts

Posted: 01 Aug 2013 06:39 AM PDT

As advertisement dated 1/8/2013, Bai Aavabai High School (Laghumati School), Valsad invites application from qualified candidates who possess the degree of M.Com with B.Ed. and pass the examination of TAT. Interested candidate must send their application up to 10/08/2013 at below mention place by R.P.A.D. Candidates must bring photocopies of all required testimonials.

Address:
Bai Aavabai High School,
Halar road,
Valsad.
Pin code: 396001

Job Description:

1) Job Title: Sikshan Sahayak
Number of Vacancies: 2
Salary: 10000/-
Educational Qualification: Possess the degree of M.Com with B.Ed. and pass the examination of TAT.

2) Job Title: Sikshan Sahayak (for subject of social study)
Number of Vacancies: 1
Salary: 10000/-
Educational Qualification: Possess the degree of M.Com with B.Ed. and pass the examination of TAT.

Dates to Remember: send your application up to 10/08/2013

Read Original Notification at Here:
Valsad Teaching Jobs

Shree Aadarsh BCA/ Science College Teaching Staff Recruitment 2013

Posted: 01 Aug 2013 02:33 AM PDT

Here gives an advertisement to conduct an open interview for various posts of teaching staff in Shree Aadarsh BCA College and Shree Aadarsh Science College on 10/08/2013 10:00 am. Interested candidate must present at the interview place as address mention below at 10:00 AM. Candidates must carry their updated resume, original certificates and other required documents.

Address:
Aadarsh Vidhya Sankul,
Aadarsh road,
Radhanpur,
District: Patan

Job Description for Shree Aadarsh BCA College:

1) Principal
Number of Vacancies: 1
Educational Qualification: possess degree of Post Graduation with 55% from any recognized university and degree of PHD.
Experience: 10 years experience as Assistant Professor

2) Lecturer:
Number of Vacancies: 5
Educational Qualification: possess degree of Post Graduation with 55% from any recognized university OR possess degree of PHD/SLAT/NAT

Job Description for Shree Aadarsh Science College:

1) Principal
Number of Vacancies: 1
Educational Qualification: possess degree of Post Graduation with 55% from any recognized university and degree of PHD.
Experience: 10 years experience as Assistant Professor

2) Lecturer for Chemistry
Number of Vacancies: 2
Educational Qualification: possess degree of Post Graduation with 55% with special subject from any recognized university OR possess degree of PHD/SLAT/NAT

3) Lecturer for Micro Biology
Number of Vacancies: 2
Educational Qualification: possess degree of Post Graduation with 55% with special subject from any recognized university OR possess degree of PHD/SLAT/NAT

4) Lecturer for Mathematics
Number of Vacancies: 1
Educational Qualification: possess degree of Post Graduation with 55% with special subject from any recognized university OR possess degree of PHD/SLAT/NAT

5) Lecturer for Physics
Number of Vacancies: 2
Educational Qualification: possess degree of Post Graduation with 55% with special subject from any recognized university OR possess degree of PHD/SLAT/NAT

6) Lecturer for English
Number of Vacancies: 1
Educational Qualification: possess degree of Post Graduation with 55% with special subject from any recognized university OR possess degree of PHD/SLAT/NAT

Date of Interview: 10/08/2013

Read Original Notification at Here:
teaching jobs

ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Important Mahiti From Collector Office About Election...

Posted: 31 Jul 2013 10:42 PM PDT



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Sabarkantha Distrcit Ek tarafi Jilla fer camp ni yadi

Posted: 31 Jul 2013 09:59 PM PDT

Sabarkantha Jilla Ek tarfi camp 5/8/13 na Roj Rakhvama Aavel che.
Jilla Fer ma Aavnar sixako ni Yadi Subject Mujab.

  • Social Science:(1 thi 194 Sudhi ni Yadi): click here

Vidhyasahayak bharti Junagadh District Khali jagyao nu list.

Posted: 31 Jul 2013 09:55 PM PDT

https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-ash3/1013669_222642451221155_9565816_n.jpghttps://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-prn1/1010403_560128970717071_1155784856_n.jpg

પ્રાથમિક શિક્ષણાધિકારીઓની 225 જગ્યાઓ ઉભી કરાશે.

Posted: 31 Jul 2013 09:37 PM PDT

રાજ્યના 225 તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષણાધિકારીઓની વર્ગ 2ની 225 જગ્યાઓ ઉભી કરવામાં આવશે. આ જગ્યાઓ 50 ટકા પ્રમોશનથી અને 50 ટકા સીધી ભરતીથી ભરવામાં આવશે. 

Photo Of the day

Posted: 31 Jul 2013 09:26 PM PDT

loading...

TPEO (Taluka Sixanadikari -class 2) Jobs

Posted: 31 Jul 2013 10:44 AM PDT

TPEO(Taluka Sixanadikari -class 2) ni 225 jagya Gujarat 

Sarkar ae Manjur Kari che.


50 % Sidhi Bharti thi ane 50 % Promotion thi Bharti 


thase.Tunk Samay ma Aa Jaherat Aavse.

Sabarkantha District Ek tarafi Badali Camp 6 to 8

Posted: 31 Jul 2013 10:04 AM PDT

https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn2/q71/s720x720/1098468_404898932947598_1210534311_n.jpghttps://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-prn1/q71/s720x720/16587_404898836280941_1104297047_n.jpghttps://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/q71/s720x720/1098002_404898872947604_625578973_n.jpg

Download Gujarat Rojgar Samachar Date-31/7/2013

Posted: 31 Jul 2013 09:50 AM PDT

Gujarat Rojgar Samachar (31/07/2013)

Download Guajrat Rojgar Samachar

Kheda District ek tarfiTransfer Camp

Posted: 31 Jul 2013 09:49 AM PDT

Kheda jilla ma maths & science na jilla ek tarfi no camp 6-8-13 na roj yojase...

bhasa & samajik vignan no camp ni Date haju nakki thai nathi.

Gujarat Uni. B.ed Admission Second Round

Posted: 31 Jul 2013 01:34 AM PDT

loading...

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Download Gujarat Rojgar Samachar (31-07-2013)

Posted: 31 Jul 2013 08:37 AM PDT

મહેસાણા જીલ્લામાં જિલ્લાફેર કેમ્પ

Posted: 31 Jul 2013 08:26 AM PDT

મહેસાણા જીલ્લામાં જિલ્લાફેર થી જવા માંગતા માટે 6 થી 8 ના શિક્ષકોનો એકતરફી જિલ્લાફેર બદલી કેમ્પ તા. 3/8/2013 ના રોજ 10.00 કલાકે સુણોક  પ્રાથમિક શાળા તા. ઊંઝા ,જીલ્લો મહેસાણા ખાતે રાખેલ છે. તમામ મિત્રોને કોલ લેટર રવાના કરી દીધેલ છે.

Merit List of Guard Assistant and Forester Assistant

Posted: 31 Jul 2013 08:18 AM PDT

Merit List of Guard Assistant and Forester Assistant

Merit for Guard Assistant Valsad
Merit for Guard Assistant Vadodara
Merit for Guard Assistant TAPI(Vyara)
Merit for Guard Assistant Surendranagar
Merit for Guard Assistant Surat
Merit for Guard Assistant SK(Himmatnagar)
Merit for Guard Assistant PANCHMAHALS(Godhra)
Merit for Guard Assistant NAVSARI
Merit for Guard Assistant NARMADA(Rajpipla)
Merit for Guard Assistant KHEDA(Nadiad)
Merit for Guard Assistant KACHCHH(Bhuj)
Merit for Guard Assistant JUNAGADH
Merit for Guard Assistant Jamnagar
Merit for Guard Assistant Dangs Ahwa
Merit for Guard Assistant Dahod
Merit for Guard Assistant BanasKantha Palanpur
Merit for Guard Assistant Bhavnagar
Merit for Guard Assistant Bharuch
Merit for Guard Assistant Ahmedabad
Merit for Forester Assistant Vadodara Zone
Merit for Forester Assistant Surat Zone
Merit for Forester Assistant Gandhinagar Zone
Merit for Forester Assistant Junagadh Zone

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાશઓને મંજૂરી

Posted: 31 Jul 2013 07:41 AM PDT

225 તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાની દિશામાં મુખ્યરમંત્રીશ્રીનો સ્તુંત્યત નિર્ણય 

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાશઓને મંજૂરી

હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની તમામ રરપ જગ્યા્ઓ અપગ્રેડ થશે
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે તાલુકા સ્તગરે વિશેષ ધ્યાડન કેન્દ્રી ત કરવા માટેની શિક્ષણ મંત્રીશ્રીની ફલશ્રુતિ
મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અધ્યયક્ષસ્થાજને આજે મળેલી રાજ્યક મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગૂણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજા વર્ગની કર્મચારી શ્રેણીની રરપ જગ્યાુઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યોર હતો.
રાજ્યી સરકારના પ્રવકતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યજમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યા્ન કેન્દ્રી ત કર્યું છે તેમાં, પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સ વ અભિયાન અને ગૂણોત્સગવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તકર ઉંચે લાવવા સ્વામૂલ્યાં કન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્‍યા છે. રાજ્યરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાનપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણુંકો જેવા ક્રાંતિકારી કદમો ઉઠાવ્યા્ છે, જેના પરિણામે રાજ્ય માં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર ર.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રેસિંહજી ચૂડાસમાએ મુખ્યગમંત્રીશ્રી સમક્ષ, તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગૂણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યાી કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યઅના રરપ તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-ર માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી જેનો મુખ્યતમંત્રીશ્રીએ સ્વીઅકાર કર્યો હતો.
ગુજરાતમાં મુખ્યકમંત્રીશ્રીની પ્રેરણાથી ૅઆપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકોૅ(ATVT)ની સંકલ્પ ના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચVતર પ્રાથમિક શાળાઓનું વ્યાહપક ફલક વિકસ્યું છે ત્યાકરે તાલુકા સ્તનરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્‍યાન્હાભોજન યોજના, ગુણોત્સવવ, શાળા આરોગ્યટ ચિકિત્સાી, કન્યાત કેળવણી અને પ્રવેશોત્સીવ જેવા રાજ્યમકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)ની રરપ જગ્યાસઓ મંજૂર કરવામાં આવી છે. આ રરપ (વર્ગ-ર)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાષઓ પૈકી પ0 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા પ0 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું્ છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની જગ્યાાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યઅવસ્થિઇત ધોરણે થઇ શકશે, એમ પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યુંન હતું.
                                                                                     Source : Guru Chankya

જુલાઈ 2013 નું DA 10 ટકા વધવાની સંભાવના

Posted: 31 Jul 2013 06:55 AM PDT

જુલાઈ 2013 નું DA 10 ટકા વધવાની સંભાવના 

July DA 90% almost confirmed – AICPIN for May 2013 hiked by two more points
 
Expected DA from July 2013 : AICPIN for the month of May 2013
 
Expected Dearness Allowance and Dearness Relief from July 2013 : Central Government employees and Pensioners will get one more installment of additional DA and DR from July 2013 will be 10%, as per the release of AICPIN for the month of May 2013. Though the requirement of one more month of AICPIN for June to finalise the enhancement of Dearness allowance, there is possible to get 90% Dearness allowance and Dearness Relief from July 2013. The calculation table describes the steps as under…
Month / Year B.Y. 2001=100 Total of 
12 Months 12 Months 
Average % Increase 
over 115.763 App. DA DA %
Dec-12 219 2512 209.33 93.57 80.83 80
Jan-13 221 2535 211.25 95.49 82.49 82
Feb-13 223 2559 213.25 97.49 84.22 84
Mar-13 224 2582 215.17 99.41 85.87 85
Apr-13 226 2603 216.92 101.16 87.38 87
May-13 228 2625 218.75 102.99 88.97 88
Jun-13 Expected 90
 
Labour Bureau released the statistics number of Consumer Price Index for Industrial Workers (CPI-IW) for the month of May 2013 on its official portal , which is important factor to calculate additional DA and DR to CG employees and CG Pensioners and the same is reproduced here for your information…

Consumer Price Index for Industrial Workers (CPI-IW)-May, 2013
 
The All-India CPI-IW for May, 2013 rose by 2 points and pegged at 228 (two hundred and twenty eight). On 1-month percentage change, it increased by 0.88 per cent between April and May compared with 0.49 per cent between the same two months a year ago.
 
The largest upward contribution to the change in current index came from Food group which increased by 1.22 per cent, contributing 1.64 percentage points to the total change. At item level, Rice, Arhar Dal, Fish Fresh, Poultry (Chicken), Milk, Chillies Green, Garlic, Ginger, Tomato, Root & Green Vegetables, Tea Leaf, Tea (Readymade), Cigarette, Country Liquor, Electricity Charges, Medicine (Allopathic), Repair Charges, etc. are responsible for the rise in index. However, this was compensated by Petrol putting downward pressure on the index.
 
The year-on-year inflation measured by monthly CPI-IW stood at 10.68 per cent for May, 2013 as compared to 10.24 per cent for the previous month and 10.16 per cent during the corresponding month of the previous year. Similarly, the Food inflation stood at 13.24 per cent against 12.39 per cent of the previous month and 10.61 per cent during the corresponding month of the previous year.
 
At centre level, Chennai and Nagpur recorded the largest increase of 8 points each followed by Nasik (7 points) and Warrangal, Coonoor, Hubli Dharwar, Madurai and Tripura (6 points each). Among others, 5 points rise was registered in 2 centres, 4 points in 14 centres, 3 points in 6 centres, 2 points in 12 centres, and 1 point in 12 centres. On the contrary, a decline of 6 points was reported in Delhi, 5 points in Ghaziabad, 4 points in Srinagar, 3 points in 2 centres, 2 points in 2 centres and 1 point in 7 centres. Rest of the 10 centres' indices remained stationary.
 
The indices of 38 centres are above All-India Index and other 38 centres' indices are below national average. The index of Jabalpur and Haldia centres remained at par with all-India index.
                                                                                                              Source : CGEN.in

પ્રજ્ઞા તાલીમ પરિપત્ર અને આયોજન

Posted: 31 Jul 2013 06:46 AM PDT

પ્રજ્ઞા તાલીમ પરિપત્ર અને આયોજન 



ગણિત વિજ્ઞાન મંડળના હેતુઓ અને પ્રવૃતિઓ

Posted: 31 Jul 2013 06:38 AM PDT

ગણિત  વિજ્ઞાન મંડળના હેતુઓ અને પ્રવૃતિઓ 








સુરત જીલ્લાના બદલી કેમ્પની માહિતી

Posted: 31 Jul 2013 06:33 AM PDT

સુરત જીલ્લાના બદલી કેમ્પની માહિતી 

Info by Dipak Solanki


TPEO

Posted: 31 Jul 2013 06:39 AM PDT

(TPEO) Taluka sixanadikari ni 225 jagya manjur thai gai che. 50 % sidhi barti thi ane 50 % pramotion thi. class 2. info by gstv. 

                                                                                                              Source : BY Mahesh Chaudhary

ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃતિઓ અને દિન વિશેષ

Posted: 30 Jul 2013 09:44 PM PDT

ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃતિઓ અને દિન વિશેષ 




www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Forest Assistant and Guard Assistant Merit Declared

Posted: 31 Jul 2013 03:17 AM PDT

Now all the candidates, who were applied for post of Guard Assistant & Forest Assistant recruitment can check merit list of them. You can check this Merit List below as District wise.

Merit List for Guard Assistant for…
Merit List for Forester Assitant for…