ગુરુવાર, 27 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


પ્રોવિઝનલ મેરીટ યાદી તા. ૨૭/૬/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોવા મળશે.

Posted: 26 Jun 2013 09:06 PM PDT

પ્રોવિઝનલ મેરીટ યાદી તા. ૨૭/૬/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોવા મળશે.


ગુણોત્સવ મા Online entry

Posted: 26 Jun 2013 05:23 AM PDT

ગુણોત્સવ મા Online entry ચાલુ થઇ ગઇ છે. 

વર્ષ ૨૦૧૨-૧૩ ના શિક્ષકોની માહિતી
૨૦૧૨-૧૩ વર્ષમાં કયા શિક્ષકોએ કયા ધોરણો અને વર્ગો લીધા

ઉપરની માહિતી ની entry કરવાની છે. 
( Log in with your CRC ID and Password )

બનાસકાંઠા જીલ્લામાં સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે રૂબરૂ મુલાકાત બાબતનો પરિપત્ર ., સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે ઉમેદવારોની યાદી

Posted: 26 Jun 2013 05:17 AM PDT

બનાસકાંઠા જીલ્લામાં સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે રૂબરૂ મુલાકાત બાબતનો પરિપત્ર .
 સી.આર.સી. બી.આર.સી. ભરતી માટે ઉમેદવારોની યાદી



સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી

Posted: 26 Jun 2013 05:01 AM PDT

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી


ઉમેદવારો માટે અગત્યની સૂચના

1. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જિલ્લાની ફાળવણી

2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક


DEO Details

મેરીટ યાદી

પ્રતીક્ષા યાદી (Waiting list)

સુચના:
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના
  જીલ્લાના ક્રમ મુજબ હવે પછી સુચના મુજબ અચુક ભરી લેવો. ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  /  અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. 27.6.2013 ના રોજ જિલ્લા
  શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કરવાની કાર્યવાહીની રૂપરેખા

ખાલી જગ્યાની યાદી

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Narmada, Water Resources, Water Supply and Kalpsar Department Recruitment for Assistant Engineer (Civil) – 400 Posts

Posted: 25 Jun 2013 11:56 PM PDT

The main mission of the Narmada, Water Resources and Water Supply Department of the Government of Gujarat is to manage, develop, conserve and protect water and related resources in an environmentally and economically sound manner in the interest of the public of Gujarat. Recently the mentioned department published a notification to inviting applications to fill Assistant Civil Engineers posts on contract basis (11months).

Job Description:

Job Title: Assistant Civil Engineers

Number of vacancies: 400 Posts

Salary: Rs.16, 500/- Fix

Educational Qualification: Candidate should have completed B.E in Civil Engineering from recognized University/ Institute.

Age Limit: Not more than 30 Years (as on 12/07/2013)

Dates to Remember: Last date 12/07/2013 (05:00pm)

How to Apply for Narmada, Water Resources, Water Supply and Kalpsar Department Recruitment 2013 for Assistant Civil Engineer:

Eligible and interested candidates can send application form in below given format in Gujarati language. Before apply, read below given official advertisement carefully.

Official Website: http://guj-nwrws.gujarat.gov.in

Read Original Notification and Check Application Format at Here:
Assistant Civil Engineers Job

બુધવાર, 26 જૂન, 2013

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨

Posted: 26 Jun 2013 06:25 AM PDT

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨નું પ્રોવિઝનલ મેરીટ યાદી તાઃ ૨૭/૦૬/૨૦૧૩ના રોજ ૧૦:૦૦ કલાકે વેબસાઇટ ઉપર મુકાશે.

CLICK HERE http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx

Updates MaruGujarat

Updates MaruGujarat

Link to Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::

NWRWS Assistant Engineers (Civil) 400 -Vacancies

Posted: 25 Jun 2013 10:40 PM PDT

NWRWS Assistant Engineers (Civil) 400 -Vacancies :
Click Here





Stay connected with www.marugujarat.in for latest updates

RMSA English Stenographer Posts

Posted: 25 Jun 2013 10:40 PM PDT

RMSA English Stenographer Posts : Click Here




Stay connected with www.marugujarat.in for latest updates

Gujarat Highcourt Driver - Peon Vacancies

Posted: 25 Jun 2013 10:41 PM PDT

Gujarat Highcourt Driver - Peon Vacancies : Click Here




Stay connected with www.marugujarat.in for latest updates

Gujarat Highcourt Dy.Section Officer Vacancies

Posted: 25 Jun 2013 10:41 PM PDT

Gujarat Highcourt Dy.Section Officer Vacancies : Click Here




Stay connected with www.marugujarat.in for latest updates

EduSafar

EduSafar

Link to Edusafar.comBal Gandharva  –

Bal Gandharva

Posted: 25 Jun 2013 01:56 PM PDT

Bal GandharvaMarathi theater actor Bal Gandharva was born on 26/6/1888 Pune. It was the full name of Narayan Shripad Rajhans. Lokmanya Tilak Narain music heard and was glad the ‘ Bal Gandharva ‘ nickname of speech. Bal Gandharva revived his drama company in 1937, and soon formed an infamous association with Gohar Karnataki known as Gauhar Bai who joined the company in April 1938. The story of his rise to fame and his relationship with his mother, his wife, his co-actors and other women are all part of his celebrated life. "Balgandharva" provides an unflinching portrait of Narayans’ musical genius as he overcomes all hurdles while transforming into one of this country’s most-beloved performers.

Bal Gandharva Bal Gandharva Bal Gandharva

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં પ્રથમ વર્ષ 2013/2014 ફાઈનલ મેરીટ યાદી તથા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત ..

Posted: 25 Jun 2013 10:25 AM PDT

For More Detail VISIT : http://www.ptcgujarat.org/


બદલી કેમ્પ ૨૦મીજુલાઇ સુધી પુરા કરવા આદેશ.

Posted: 25 Jun 2013 02:47 AM PDT


ખુશ ખબર.......  ખુશ ખબર .....
બદલી કેમ્પ ની શિક્ષક સંઘની રજુઆત ને શિક્ષક સંઘે માન્ય રાખી છે,આજે સાંજે પરીપત્ર પણ જાહેર થાય તેવી શક્યતાઓ છે...... કેમ્પ ની તારીખ ૦૧-૦૭-૨૦૧૩ થી ૨૦-૦૭-૨૦૧૩ સુધીની રહેશે..... આ સમય દરમિયાન તમામ પ્રકાર ના કેમ્પ થશે.....વિકલ્પ ને પહેલુ પ્રધાન્ય આપવા મા આવશે..... 

૧૫ ઓગસ્ટથી નવા જિલ્લા-તાલુકા કાર્યરત

Posted: 24 Jun 2013 11:06 PM PDT

૧૫ ઓગસ્ટથી નવા જિલ્લા-તાલુકા કાર્યરત ગાંધીનગર, તા.૨૪ ચૂંટણી પુર્વે ૭ નવા જિલ્લા અને ૨૨ તાલુકાઓની રચના કરીને ૨૬મી જાન્યુઆરી- ૨૦૧૩થી તેના અમલ માટે મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ જાહેરાતોકરી હતી. કલેક્ટરો મોકલાવેલા રિપોર્ટના આધારે સોમવારે મંત્રીઓની સબકમિટિએ ૮ કલાક સુધી સુનવણી કમ પરામર્શ બેઠક યોજીને આખરી અહેવાલ તૈયાર કર્યો છે. *.વિભાજનના વિરોધની સ્થિતિ સામાજિક વૈમનસ્ય સર્જી શકે તેવી ગંભીર હોવાથી મંત્રીઓની સબકમિટિએ જે વિભાજન ઈચ્છતાનથીત્યાં મારી મચેડીને નિર્ણય નહી કરવાનો સિધ્ધાંત સ્વિકારાયો છે. જેથી ૮ તાલુકાઓને પડતા મૂકાશે. *.ભાગલા પાડો ને રાજ કરોના સ્થાનિક રાજકારણમાં સમાજ,જ્ઞાતિવાદની પક્કડ ઢિલીકરવા માટે આ પ્રકારે વિભાજન કરાઈ રહ્યુ છે. તે અમલમાં આવે તો રાજકિય રીતે નાના કદના આગેવાનો માટે નવા પદો વધશે. અલગથી બજેટને કારણે વિકાસલક્ષી કાર્યક્રમો ઝડપથી પુર્ણ થશે. જે મંગળવારે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા બાદ બુધવારે કેબિનેટમાં મુકાશે. ત્યારબાદ ૧૫મી ઓગસ્ટ સુધીમાં સુચિત ૭ જિલ્લા,૨૨ તાલુકાઓનો અલગથી વહિવટ શરૂ થશે. મહેસૂલ વિભાગે ગત ફેબ્રુઆરી મહિનામાં ૭ નવા જિલ્લાઅને ૨૨ નવા તાલુકાઓના વિભાજનની ફોર્મ્યુલા જાહેર કરી હતી. કલેક્ટરો દ્વારા રાજ્યના મુખ્ય સચિવ વરેશ સિન્હાની કમિટીને મોકલાયેલા રિપોર્ટને નાણામંત્રી નીતિન પટેલના અધ્યક્ષપદે રચાયેલી મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ,પંચાયત મંત્રી ભુપેન્દ્ર સિહ ચૂડાસમા અને આયોજન મંત્રી સૌરભ પટેલની સબકમિટીને આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવ્યા હતો. તેના આધારે સોમવારે ર્સ્વિણમ સંકુલ- ૧માં લગભગ ૮ કલાક સુધી સૂનવણી યોજીનેજનપ્રતિનિધિઓ,અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં ૭ જિલ્લાઓની રચના સંદર્ભે માર્ગ મોકળો બન્યો છે. જ્યારે ૨૨માંથી મહેસાણા, ખેડા, જૂનાગઢ, જામનગર,વડોદરા જિલ્લાઓના સુચિત તાલુકાઓ સંદર્ભે લોકોનો વિરોધ યથાવત રહ્યો છે. ૭ નવા સૂચિત જિલ્લા,૨૨ તાલુકા સાબરકાંઠામાંથી અરાવલી જિલ્લો રચીને તેમાંખેડબ્રહ્મા,ભિલોડા, વડાલી, વિજયનગર અને સુચિત પોશીનાને તાલુકો બનાવવો જૂનાગઢમાંથી ગીરસોમનાથ રચીને તેમાં વેરાવળ,કોડીનાર,સુત્રાપાડા, તલાલા, ઉના, સુચિત ગીર ગઢડાને તાલુકો બનાવવો અમદાવાદ, ભાવનગર બે જિલ્લામાંથી બોટાદ જિલ્લો બનાવી તેમાં બોટાદ, બરવાળા, રાણપુર તાલુકાને સમાવવાની દરખાસ્ત વડોદરામાંથી છોટાઉદેપુર માટે છોટાઉદેપુર,જેતપુર-પાવી, કવાંટ, નસવાડી, સંખડા, સુચિત બોડેલીને તાલુકાને સમાવાશે ખેડા, પંચમહાલમાંથી મહિસાગર જિલ્લો બનાવવા લુણાવાડા, કડાણા, ખાનપુર, વિરપુર, સંતરામપુર,બાલાસિનોરને સમાવવા રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર ત્રણ જિલ્લામાંથી મોરબીને જિલ્લો બનાવવા મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદને સમાવવા જામનગરમાંથી દેવભૂમિ દ્વારિકાને નવો જિલ્લો બનાવવામાં ખંભાળિયા,ઓખામંડળ, ભાણવડ, કલ્યાણપુર તાલુકાને સમાવવા આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ તાલુકો,વલસાડમાંવાપી, મહેસાણામાં ગોઝારિયા, જોટાણા, ભરૂચમાં નેત્રંગ, નવસારીમાં ખેંરગાંવ,સુરેન્દ્રનગરમાંથનાગઢ અને રાજકોટમાં વિંછિંયાને નવા તાલુકા ધોષિત થયા હતા.

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં પ્રથમ વર્ષ 2013/2014 ફાઈનલ મેરીટ યાદી તથા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત ..

Posted: 25 Jun 2013 07:25 AM PDT

પ્રાથમિક શિક્ષણ ડીપ્લોમાં પ્રથમ વર્ષ 2013/2014 ફાઈનલ મેરીટ યાદી તથા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત ..

http://www.ptcgujarat.org/


શિક્ષકો / વિદ્યા સહાયકો માટેના બદલી કેમ્પ યોજવા બાબત

Posted: 25 Jun 2013 07:18 AM PDT

શિક્ષકો / વિદ્યા સહાયકો માટેના બદલી કેમ્પ યોજવા બાબત 


Info : Vivek Joshi




CCC news from Visnagar ITI

Posted: 25 Jun 2013 05:18 AM PDT

CCC news from Visnagar ITI


ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૩ બાબત ,એક સાથે ૮ (આઠ ) C L કેજ્યુઅલ રજા ભોગવવા બાબત,અનુ સુચિત જાતિના બાળકો માટે શિસ્યવ્રુતિ સહાય બાબત

Posted: 25 Jun 2013 05:08 AM PDT

ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૩ બાબત 

એક સાથે ૮ (આઠ ) C L કેજ્યુઅલ રજા ભોગવવા બાબત .............


અનુ સુચિત જાતિના બાળકો માટે શિસ્યવ્રુતિ સહાય બાબત .....


                                                               Email send by - Mr Mahesh Chaudhary




BADALI CAMP 20 MI SUDHI PURA KARVA AADESH

Posted: 25 Jun 2013 12:06 AM PDT

Good news...good news Badli kemp ni sixak sangh ni rajuvat ne sixak sangh many rakhai se...aaj sanje pripatr pan jaher thay tevi sakytao se.....kemp ni date 1-7-2013 to 20-7-2013 sudhi ni rahese... Aa tarikho ma tamam prakasr na kemp thase.... Vikalkemp ne pahelu pradhany aapva ma aavse... News by-adharbut sutro

MERIT YADI ANGE

Posted: 24 Jun 2013 11:44 PM PDT

BREAKING NEWS..@@@MERIT ANGE@@@@@@ MDTI MAHITI MUJAB MERIT AAJE AVVANU HTU PN KOY KARANSAR NTHI AAVYU. HJU 2 DIVAS JETLO VDHU SAMAY LAGSE ANE AAKHO KARYKRAM NEWSPAPER MA AAVSE... > NOTE: AME KOY NO MJAK KRTA NTHI ANE KHOTI MAHITI PN AAPTA NTHI.JE AMNE NEWS MDE CHE TE 100% SACHA J HOY CHE.AA AGAV PN AAVU J BNYU HTU PURAK JAHERAT VISHE TYARE PN AME 100% SACHA J NIKDYA HTA.AMARO AASHAY GUJARAT NA KHUNA NA GAMDE BETHEL TET PASS CANDIDATE NE SACHI MAHITI ANE JRURI MARGDARSHAN MDE AEJ AMARO HETU CHE ANE KAYAM MATEREHSEJ. BY : Bhavesh suthar & ADMIN PANNEL

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Saurashtra University Recruitment for Assi. Prof. in Bio.Sc.,Statistics, Home Sc, Education, Physics, Philosophy, Law and Chemistry

Posted: 25 Jun 2013 06:49 AM PDT

Saurashtra University is situated in Rajkot city of Gujarat State. The University invites applications for filling the following posts. The jurisdiction of them includes Amreli, Jamnagar, Junagadh, Porbandar, Rajkot and Surendra Nagar districts. Right now total 320 colleges affiliated with it.

No
Post Name
Department
No. of Post
Category
Pay Scale in Rs.
1
Assi. Professor
Bio Science
01
ST
15600-39100+6000 AGP
2
Assi. Professor
Statistics
01
ST
15600-39100+6000 AGP
3
Assi. Professor
Home Science
01
ST
15600-39100+6000 AGP
4
Assi. Professor
Education
01
ST
15600-39100+6000 AGP
5
Assi. Professor
Bio Science
01
SEBC
15600-39100+6000 AGP
6
Assi. Professor
Physics
01
SEBC
15600-39100+6000 AGP
7
Assi. Professor
Philosophy
01
SEBC
15600-39100+6000 AGP
8
Assi. Professor
Law
01
SEBC
15600-39100+6000 AGP
9
Assi. Professor
Chemistry
01
PH
15600-39100+6000 AGP

Job Title: Assistant Professor

Employment Notice No. Esta / A / 270 /'13

Number of vacancies: 09 Posts

Educational Qualification: Given in below given link

Age Limit: It should not above 55 years as on the last date of submission of application

Dates to Remember: Last Date 23/07/2013

Application Fees: Rs.700/- (Rs.300/- for SC/ST)

How to Apply for Saurashtra University Recruitment of Assistant Professor Job:

Qualified citizens of India can apply through offline mode. Application form is available for download on official website at www.saurashtrauniversity.edu. The duly filled application in 11 copies with required testimonials should reach personally or by RPAd to the below given address on or before 23 July, 2013.

The address:
Registrar, Establishment Section-A,
Saurashtra University,
Rajkot - 360005

NOTE: Pay attention those candidates who have applied for notice No. Esta/A/515/12, date-13/09/2012 need not to apply again, they can submit details pertaining to their qualifications and experience and etc. if so, in addition to their earlier submission.

Source Website:
Official Website: www.saurashtrauniversity.edu

Apply for Executive and Technical Branches of the Indian Navy under University Entry Scheme (UES), for Course June 2014

Posted: 25 Jun 2013 05:05 AM PDT

Recently the Indian Navy published an advertisement to invites final year engineering students to join as short service commissioned officers under university entry scheme (UES) course commencing June 2014. Eligible and unmarried candidates can apply for the same. Interested candidates can check other details at below.

Require Educational Qualification: For this course candidates should be studying in the final year (4th year) in a recognized university with one of the specified disciplines and should have obtained a minimum of 60% aggregate marks (till VI Sem).

Age Limit: 19 to 24 Years (Born between 02/07/1990 to 01/07/1995)

Dates to Remember: Last Date 27 July 2013

How to Apply for Executive and Technical Branches of the Indian Navy under UES for Course June 2014

Eligible candidates can apply through online mode only. Interested candidates make e-application from 22/06/2013 to 27/07/2013 by visiting www.nausena-bharti.nic.in, then click on 'Officer Entry' button under the option 'Apply Online' on the Home page. Fill up online registration form with care.

Source Website:

મંગળવાર, 25 જૂન, 2013

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


બદલી કેમ્પ અંગેનો પરીપત્ર

Posted: 25 Jun 2013 08:58 AM PDT

Duravrti Shixan Karyakram 2013-14

Posted: 24 Jun 2013 10:45 PM PDT