Educational corner ( શૈક્ષણિક ) |
- Download Gujarat Rojgar Samachar (29-05-2013),Download Call letter of Fisheries Department Enumerator Exam Download Call letter of Sub-Registrar Exam
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ
- HNGU ADVT.
- EVM (ELECTRONIC VOTING MACHINE ) ની સમજ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
- મતદાનનાં આગલા દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહી,EVM મશીનને પેપર સીલ કેવી રીતે લગાવશો.
Posted: 29 May 2013 03:11 AM PDT |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ Posted: 29 May 2013 02:46 AM PDT |
Posted: 28 May 2013 11:02 PM PDT |
EVM (ELECTRONIC VOTING MACHINE ) ની સમજ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Posted: 28 May 2013 10:03 PM PDT |
Posted: 28 May 2013 11:22 PM PDT મતદાનનાં આગલા દિવસે પ્રીસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરને કરવાની કાર્યવાહીClick here .............Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની PO 2 17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે. PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી ) ચુંટણી ફરજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
પ્રોક્ષી મત એટલે શું ?
સુપ્રત કરેલ મત એટલે શું ?
EVM મશીનને પેપર સીલ કેવી રીતે લગાવશો. |
You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |