શનિવાર, 12 ડિસેમ્બર, 2020

NEW KBC GAME FOR MINIMUM 15 QUESTION

KBC ગેમ 15 થી 75 ઉમેરી બનાવી શકાય છે .આ માટે જો 15 સવાલ ની ગેમ બનાવવી હોય તો data15 excle શીટ માં સવાલ લખી data.xml save કરીને ગેમ રમી શકાય છે.FOR DOWNLOAD CLICK HERE

પ્રથમ kbc game.zip file ને unzip કરો 

ત્યારબાદ જો 15 સવાલ ની ગેમ બનાવવી હોય તો  data15 excle sheet માં માત્ર 15 સવાલ લખી data.xml તરીકે સેવ કરો.

આ જ રીતે 20,25,30,50 સવાલની ગેમ બનાવી શકાય છે 

2 ટિપ્પણીઓ: