મંગળવાર, 20 મે, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


નિયામક સાહેબની અધ્યક્ષતામાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓશ્રી ની મિટિંગ બોલાવવામાં આવી છે

Posted: 19 May 2014 06:19 AM PDT

        ➜.આ મીટીંગમાં નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવશે..
➱ પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )
 ➱ વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત
 ➱ પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.
 ➱ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.
 ➱ અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.
 ➱ પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.
 ➱ મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.
 ➱ મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.
 ➱ રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,
 ➱ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.
 ➱ વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...

1 ટિપ્પણી:

  1. 31-05-2014 ના રોજ નિવૃત થતા ધોરણ 1 થી 5 ના શિક્ષકોની ખાલી જગ્યાઓ નો સમાવેશ ચાલુ ભરતી(2000 જગ્યાઓ )માં કરવો જોઈએ. કારણ કે 2000 જગ્યાઓ ખુબજ અંતરિયાળ વિસ્તાર ની છે. અમુક જીલ્લામાં તો જગ્યાઓ જ નથી. TET-1 પાસ (ફક્ત 3 %પરિણામ ) હોશિયાર ઉમેદવારો ને દૂર દૂર નોકરી માટે જવું પડશે.

    જવાબ આપોકાઢી નાખો