નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
નમસ્કાર મને માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીમાં બાર વર્ષ થયાં છે હવે મને ગુજરાત સરકાર મા સારી જગ્યાએ નોકરી મળી જતાં શિક્ષક ની નોકરી માથી રાજીનામું આપુ છું તો મારી જમા થયેલી રજાઓ નો પગાર મળે કે નહીં ? હું એસ.ટી કેટેગરીમાં આવૂ છું તો નોટિસ પે કેટલો ભરવો પડે?
વિદ્યાસહાયક મટે રજાના નિયમો કયા કયા છે?
જવાબ આપોકાઢી નાખોનમસ્કાર
જવાબ આપોકાઢી નાખોમને માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીમાં બાર વર્ષ થયાં છે હવે મને ગુજરાત સરકાર મા સારી જગ્યાએ નોકરી મળી જતાં શિક્ષક ની નોકરી માથી રાજીનામું આપુ છું તો મારી જમા થયેલી રજાઓ નો પગાર મળે કે નહીં ? હું એસ.ટી કેટેગરીમાં આવૂ છું તો નોટિસ પે કેટલો ભરવો પડે?
આ બાબતે કોઈ ઠરાવો હોય તો મોકલવા વિનંતી
આભાર