રાજકોટ ના SOS સ્કૂલ ના પ્રિન્સિપાલે બનાવી અનોખી એપ્લિકેશન...ધોરણ ૬ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રેકટીશ માટે ઘર બેઠા પરીક્ષા આપી સક્સે...આ એપ્લિકેશન માં ધોરણ વાઇસ પ્રશ્ન પત્રો મુકવામાં આવ્યા છે...પ્રશ્ન નો જવાબ પણ તુરંત ઓનલાઇન મળી જશે...ગુજરાત માં એવી પેહલી એપ્લિકેશન હશે કે વિદ્યાર્થી પોતાના મોબાઈલ થી આ એપ મારફતે ગમે તે સ્થળે થી પરીક્ષા આપી અભ્યાસ કરી સક્સે...આ એપ ફ્રિ માં છે ગુજરાત ભર માં કોઈ પણ વિદ્યાર્થી આ એપ પોતાના મોબાઈલ માં ડાઉનલોડ કરી સક્સે...આ એપ નું નામ SOS GSEB માસિક છે...આ એપ નું લોન્ચિંગ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ના હાથે કરવામાં આવ્યું.
CLICK HERE TO DOWNLOAD APP
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો