☀સામાન્ય જ્ઞાન ☀
1. ક્યા ગ્રહને સુર્યની પ્રદક્ષિણા કરતાં સૌથી ઓછો સમય લાગે છે? - બુધ
2. પૃથ્વી સુર્યની સૌથી નજીક ક્યારે હોય છે? - ૩ જાન્યુઆરી
3. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? - એન્ડીઝ
4. વિશ્વનું સૌથી મોટું પાણીનું સરોવર કયું છે? - સુપીરીયર
5.  હિંદ મહાસાગરનું કયું બંદર પુરવઠા બંદર તરીકે વિકસ્યુ છે? - કોલંબા
6. આફ્રિકાનો કયો દેશ વિશ્વની શિકારી ભૂમિ તરીકે ઓળખાય છે? - કેન્યા
7. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની કઈ છે? - અબુધાબી
8. કયો દેશ આફ્રિકાના સ્વીત્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે? - મલાવી
9.  ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે? -  NH-20  
10. ભારતની સરહદ કેટલા દેશોની સરહદ સાથે જોડાયેલી છે?- 7
🌸સામાન્ય જ્ઞાનની તૈયારી કરવા માટે અહીં  ક્લિક કરો :
http://kachhua.com/marketyard/MarketItems/view?id=38&ref=1974&data=wa
🌸TET-TAT-HTAT, Bank Exam, GPSC વગેરે માટે અહીં ક્લિક કરો :
http://kachhua.com/marketyard/MarketItems/view?id=43&ref=1974&data=wa

🙏Share this👍