સોમવાર, 10 નવેમ્બર, 2014

Kishor Parmar

Kishor Parmar


HTAT.

Posted: 09 Nov 2014 05:50 AM PST

વહિવટી HTAT મુખ્ય શિક્ષકની શાળામાં કરવાની વહીવટી કામગીરી ➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C. રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ ➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર કરવી ➢ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ૪ સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષાઅને પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ ➢ શિક્ષક હાજરી પત્રક માસ

SOCIAL SCIENCE BHARTI MATE 18 NOVEMBER A ANDOLAN.

Posted: 09 Nov 2014 05:48 AM PST

વિદ્યાસહાયકની ભરતીમાં થઇ રહેલા અન્યાય અંગે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોએ શનિવારે કોંગ્રેસના નેતાઓને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં આગામી 18મીએ ગાંધીનગર ખાતે રેલી યોજવામાં આવનાર છે. તેમાં શક્ય સહકાર આપવાની નેતાઓએ ખાત્રી આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યસહાયકની ભરતીમાં અન્યાય થતો હોવાની ફરીયાદ સાથે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના અરજદારો શનિવારે પાટણ આવેલ કોંગ્રેસના

SHALA AAROGY KARYKRAM NU LIVE TELECAST TAMAM SCHOOL MA BATAVVA PARIPATRA.

Posted: 09 Nov 2014 12:29 AM PST

FIX PAY CASE NEW DATE IS 25/11/2014

Posted: 09 Nov 2014 12:27 AM PST

GRANTED SECONDARY & HIGHER SECONDARY SCHOOL MA PEON NI BHARTI KARVA BABAT PARIPATRA.

Posted: 09 Nov 2014 12:23 AM PST

KUTCH:-OVER SETUP CAMP MA GAMDA NE ANYAY.

Posted: 08 Nov 2014 08:43 PM PST

શિક્ષકોના ઓવર સેટઅપ સરભરના નામે ગામડા`ને અન્યાય ભુજ : શિક્ષકો માટે ઓવર સેટઅપ સરભર કરવામા` આવતા` ગ્રામ્ય વિસ્તારને શિક્ષકોના મુદ્દે વધુ એક અન્યાય કરાયો હોવાની લાગણી વ્યકત થઇ છે. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ઓવર સેટઅપ કેમ્પનુ` આયોજન કરાયુ` છે, જેમા` ઓવર સેટઅપમા` આવતા શિક્ષકોને જે-તે શાળા કે ગ્રુપમા` જ સમાવી લઇ ઓવર સેટઅપ સરભર કરાતા` ગ્રામ્ય વિસ્તારોને શિક્ષકો મળવાની આશા ઠગારી નીવડી છે. એક બાજુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો