શુક્રવાર, 27 જૂન, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


વિધ્યાર્થીઓ જાય તેલ લેવા.- અધિકારીઓ અને સ્વનિર્ભર કોલેજોની સાંઠગાંઠના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

Posted: 26 Jun 2014 11:31 AM PDT


માથા પર બિંદી હોય તે મહિલાને વિધવા પેન્શન નહિ.

Posted: 26 Jun 2014 11:36 AM PDT

Medical Provisional Merit List 2014-15 and HSC Recheking Data

Posted: 26 Jun 2014 11:21 AM PDT



QUERY explain

જરૂરી સૂચનાઓ
  • શારીરીક ખોડખાપણ ( Physically Handicape )નુ મેરીટ લીસ્ટ હવે પછીથી ટુંક સમયમાં આ વેબસાઈટ પર પ્રસીધ કરવામાં આવશે.

  • મેરીટ લીસ્ટમાં કોઇ પણ ભૂલ જણાય તો તાત્કાલીક બે ત્રણ દીવસમાં કમીટીનો સંપર્ક સાધવો
  • પ્રથમ પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ કોલલેટર મોકલવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થી તથા વાલીએ નોંધ લેવી.
  • પ્રવેશ પ્રક્રિયા માટે વિધ્યાર્થી તથા એક વાલીએ તેમના મેરીટ નંબર મુજબ બોલાવેલ તારીખ અને સમયે એડમિશન કમીટી બી.જે. મેડીકલ, કોલેજ ખાતે હાજર રહેવાનું રહેશે. જો વિધ્યાર્થી હાજર ન રહી શકે તેવા સંજોગોમાં કમિટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ ઓથોરીટી લેટર માં જરૂરી વિગતો ભરી જે તે વ્યક્તિ હાજર રહી સકશે.
  • પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન અસલ પમાણ પત્રો લાવવા જરૂરી છે તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ.
  • ફાર્મસી અને મેડીકલની પ્રવેશ સમિતિ સંપૂર્ણપણે અલગ રીતે કાર્યવાહી કરે છે ફાર્મસી માં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થી ની ફી મેડીકલ કમિટીમાં સરભર કરવામાં આવતી નથી.
  • ફાર્મસી, બે.એસસી કે અન્ય વિદ્યાશાખામાં ( મેડીકલ કમીટી સિવાય ) પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં અસલ પમાણપત્રો લાવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી ની રહેશે .તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ.
  • બી. એસસી કોલેજમાં પ્રવેશ મેળવેલ હોય તો પ્રવેશ નો હુકમ તથા ફી ભર્યા ની પહોંચ લઈને આવવાનું રહેશે.



Model-Question-paper-of-english (FL & SL ) Std 10 - Preapared By Dipak Parikh(Principal) Baroda

Posted: 26 Jun 2014 07:33 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો