| ||||||||||||||||||||
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017
Feel exhausted? Come back to life! Choose Viagra Soft.
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
જીલ્લાની આંતરિક બદલી વાળા પ્રાથમિક શિક્ષકોને છૂટા કરવા બાબતનો પરિપત્ર. 02/02/2017 Posted: 02 Feb 2017 04:36 AM PST |
તારીખ વીતી ગયા પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો ફરજિયાત દંડની જોગવાઈ. BY - NEWS Posted: 01 Feb 2017 08:44 PM PST તારીખ વીતી ગયા પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો ફરજિયાત દંડની જોગવાઈનો ઉલ્લેખ નાણાપ્રધાને પોતાના બજેટ ભાષણમાં કર્યો. પહેલીવાર આવું દબાણ ઊભું કરવાની કોશિશ કરવામાં આવી છે. હાલમાં આકારણી વર્ષની આખરી તારીખ સુધી કોઇ પ્રકારના દંડ વગર રિટર્ન ફાઇલ કરી શકાય છે, પરંતુ આકારણી વર્ષ 2018-19 (નાણાંકીય વર્ષ 2017-18ના રિટર્ન) ફરજિયાતપણે 31 જુલાઇ સુધીમાં ભરી દેવાના રહેશે, અન્યથા રૂપિયા 5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓએ રૂપિયા 5,000 ફી ભરવી પડશે અને જો 31 ડિસેમ્બર બાદ રિટર્ન દાખલ કરવામાં આવશે તો રૂપિયા 10,000 ફી ભરવી પડશે. ઉપરાંત, નાણાં પ્રધાને કરદાતાને રિફંડ પર મળતા વ્યાજની સમયમર્યાદા પર પણ તરાપ મારી છે નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, નાણા પ્રધાને આવકવેરા ધારામાં નવી કલમ 234(એફ)નો ઉમેરો કરીને આવકવેરાનું રિટર્ન મોડું ફાઇલ કરવા બદલ દંડ સ્વરૂપે ફી દાખલ કરી છે. આ ફીની રકમ આવકવેરા રિટર્નની સાથે કલમ 140(એ) મુજબ ચલણમાં જ ભરી દેવાની રહેશે. હાલની જોગવાઇ મુજબ, આવકવેરા રિટર્ન જે-તે આકારણી વર્ષની આખરી તારીખ સુધી દંડ કે ફી વગર ભરી શકાતું હતું અને ત્યાર બાદ જ કલમ 271(એફ) હેઠળ દંડની જોગવાઇ હતી. જોકે, હવે રિટર્ન ભરવાનો સમય 8 મહિના ઘટી ગયો છે. રૂપિયા 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાને જો કર ભરવાનો પણ ના થતો હોય તો પણ વિલંબિત રિટર્ન બદલ રૂપિયા 1,000ની ફી ભરવી પડશે. તેમણે કહ્યું હતું કે જેન્યુઇન કારણોસર કોઇ પ્રામાણિક કરદાતા પણ જો 31 જુલાઇ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરી શકે તો તેણે દંડ રૂપે ફી ભરવાની રહેશે તે અયોગ્ય છે. અત્યાર સુધી કરદાતા જો તેનું રિટર્ન સમયસર ભરે તો તેને પ્રાપ્ત થતા રિફંડ ઉપરનું વ્યાજ જે-તે નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી (એક એપ્રિલથી) ગણાતું હતું, પરંતુ નાણાં પ્રધાને કલમ 244(એ)ની વ્યાખ્યામાં ફેરફાર કરીને જણાવ્યું છે કે હવેથી જે તારીખે કરદાતાએ રિટર્ન ફાઇલ કર્યું હશે તે તારીખથી જ રિફંડ પરનું વ્યાજ ગણવામાં આવશે. By- news |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017
[New post] ONLINE BADLI CAMP CHUTA PARIPATRA 2-2-17
ડૉ. વિવેક યુ. જોશી posted: ""
|
મંગળવાર, 31 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
- શાળામાં અભ્યાસ કરતા બાળકોના આધારકાર્ડ ઍનરોલમેન્ટ તથા DBT ની કામગીરીને અગ્રતા આપવા બાબતનો પરિપત્ર. 31/01/2017
- શાળા પુસ્તકાલયના પુસ્તકોનું સુઆયોજન અને અમલીકરણ કરવા બાબતનો પરિપત્ર. 30/01/2017
- ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭ "માતૃભાષા દિવસ" ની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. 30/01/2017
- गुणोत्सव- 7 मा आवेल अधिकारीगण ना फोटोग्राफ तथा विडीयो, अहेवाल बाबत आजनो परिपत्र. 30-1-2017
Posted: 31 Jan 2017 04:32 AM PST |
શાળા પુસ્તકાલયના પુસ્તકોનું સુઆયોજન અને અમલીકરણ કરવા બાબતનો પરિપત્ર. 30/01/2017 Posted: 31 Jan 2017 03:52 AM PST |
૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭ "માતૃભાષા દિવસ" ની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. 30/01/2017 Posted: 30 Jan 2017 08:12 PM PST |
गुणोत्सव- 7 मा आवेल अधिकारीगण ना फोटोग्राफ तथा विडीयो, अहेवाल बाबत आजनो परिपत्र. 30-1-2017 Posted: 30 Jan 2017 07:31 PM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
GYANPATH SCHOOL
GYANPATH SCHOOL |
Posted: 30 Jan 2017 03:14 AM PST |
Posted: 30 Jan 2017 03:13 AM PST |
Posted: 30 Jan 2017 03:12 AM PST |
You are subscribed to email updates from GYANPATH SCHOOL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
સોમવાર, 30 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઑમાં વર્ષ - ૨૦૧૭ની જાહેર રજાઑ બાબતનો પરિપત્ર. 30/01/2017 Posted: 30 Jan 2017 04:10 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
Viagra Professional - not for everyone. Be a special.
| ||||||||||||||||||||
શુક્રવાર, 27 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
૩૦ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ શહીદોની યાદમાં મૌન ધારણ કરવા બાબતનો પરિપત્ર. 25/01/2017 Posted: 27 Jan 2017 03:02 AM PST |
Posted: 27 Jan 2017 02:39 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
ગુરુવાર, 26 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
વ્યાયામ, ચિત્રકામ અને સંગીતના શિક્ષકોની માહિતી આપવા બાબતનો પરિપત્ર. 25/01/2017 Posted: 26 Jan 2017 02:27 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
બુધવાર, 25 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
Posted: 25 Jan 2017 03:53 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
સોમવાર, 23 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
IFMS अंतर्गत पे-फिकशेषन मॉड्यूल मा ऑनलाइन इजाफा मंजूर करवा बाबतनो ऑफिसियल परिपत्र ता: 21-01-2017 Posted: 22 Jan 2017 08:43 PM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
રવિવાર, 22 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
राष्ट्रीय मतदाता दिवसनी उजवणी बाबत नियामक श्री नो परिपत्र. 21/01/2017 Posted: 21 Jan 2017 05:20 PM PST |
Posted: 21 Jan 2017 04:58 PM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
[New post] VIDYASAHAYAK – HTAT 2017 JAHERAT
ડૉ. વિવેક યુ. જોશી posted: ""
|
શનિવાર, 21 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
આવકવેરાનું ફોર્મ વર્ષ ૨૦૧૬-૧૭નું xls file. Posted: 21 Jan 2017 08:42 AM PST |