શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


SSC_HSC_ONLINE REGISTRATION

Posted: 17 Oct 2013 09:23 PM PDT

સૌ પ્રથમ શાળા નું રજીસ્ટ્રેશન કરવાનું છે સપૂર્ણ વિગતો ભર્યા પછીજ કન્ફર્મ સેવ આપવાનું છે.

જે નાં માટે અહી ક્લિક કરો 


શાળા નું રજીસ્ટ્રેશન થાય  ત્યાર બાદજ  શિક્ષકોનુ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે તેના માટે અહી ક્લિક કરો 


શાળા નું રજીસ્ટ્રેશન માં કન્ફર્મ સેવ આપ્યા બાદ શિક્ષકોનુ રજીસ્ટ્રેશન કરવાનું છે તેમાં પણ કનફર્મ સેવ 

આપ્યા બાદ જ વિદ્યાર્થીઓ નાં ઓનલાઈન આવેદન પત્રો ભરવામાંતે ની વેબસાઈટ માં લોગીન થશે જો 

વિગતો અધુરી હશે કે કન્ફર્મ સેવ બાકી હશે તો લોગીન થશે નહી 




ગણા મિત્રો નાં ફોન આવે છે કે શાળા નાં રજીસ્ટ્રેશન કરતી વખતે ઝાંખા  અક્ષરોમાં લખેલી વિગતો માં કોઈ 

ફેરફાર થતો નથી પણ મિત્રો મારું માનવું છે કે જે ઝાંખા અક્ષરો માં માહિતી ભરેલી છે તેમાં ફેરફાર કરવાનો 

હક આપણા જીલ્લાની ડી.ઈ.ઓ. ઓફીસ ને છે તેમના પાસે પણ અલગ થી યુઝર આડી અને પાસવર્ડ 

આપેલ છે તેથી કેટલીક વિગતો માં સુધારો ત્યાંથી થઇ શકેછે. ભલે કન્ફર્મ સેવ આપી દીધું હોય તો પણ 

વધારો ઘટાડો થઇ શકે છે 


education news

Posted: 17 Oct 2013 09:01 AM PDT

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 17 Oct 2013 09:35 AM PDT

Posted: 17 Oct 2013 09:27 AM PDT

Posted: 17 Oct 2013 09:40 AM PDT

અગાઉ બોર્ડ દ્વારા મેન્યુઅલી ફોર્મ ભરાતા હતા. બોર્ડ જાતે કમ્પ્યૂટરમાં ડેટા નંખાવતી હતી. ત્યારે અસંખ્ય ભૂલો આવતી હતી.જ્યારે આજે ઓનલાઈન ફોર્મ શાળાઓ દ્વારા ભરવામાં આવે છે. જેથી ભૂલોનું પ્રમાણ ઘટ્યું છે. અને બોર્ડનું કામ ખૂબજ સરળ બન્યુ છે. પરંતુ નીચેના મુદ્દા વિશે બોર્ડના અધિકારીઓએ  વિચારવાની જરૂર છે.

0.   ધોરણ - 10 તથા ધોરણ 12 માટે ઝોનવાઈઝ  કે જિલાવાઈઝ સર્વર બનાવવા જોઈએ જેથી ટ્રાફિક વહેંચાઈ જાય અને ફોર્મ ભરવામાં ખૂબજ ઝડપ આવે .  અત્યારે અડધા કલાકે એક થી બે ફોર્મ ભરાય છે. સમય તથા વીજળીનો વ્યય થાય છે. ટૂંકમાં મોબાઈલ ઈન્ટરનેટ દ્વારા પણ ઝડપી ફોર્મ ભરી શકાય તેવા સર્વર બનાવવા જોઈએ.



1. અગાઉ બોર્ડ આવેદનપત્ર ભરાવતી હતી ત્યારે ડેટા કમ્યૂટરમાં નંખાવવાની જરૂરી ફી આવેદનપત્ર સ્વરૂપે લેવામાં આવતી હતી તે સ્વાભાવિક હતી અને બોર્ડને પણ તે ફી કમ્પ્યૂટર ડેટા નંખાવવા માટે ચૂકવવી પડતી હશે . પરંતુ હવે જ્યારે શાળાઓ દ્વારા જ્યારે ફોર્મ ભરાય છે ત્યારે વિદ્યાર્થીદીઠ લેવામાં આવતી ૧૫ રૂપિયા આવેદનપત્ર ફી શાળાઓને આપવી જોઈએ. કારણકે શાળાઓ દ્વારા ફોર્મ ભરાવાથી ચોક્સાઈ આવે છે અને બોર્ડનું કામ પણ સરળ થયું છે. શાળાઓને પણ ફોર્મ ભરતી વખતે ખર્ચ થાય છે તે અધિકારીઓએ યાદ રાખવું જોઈએ. 

2. શાળાઓમાં બ્રોડબેંડ કનેક્શન તથા ડેટા સર્ફિગ ચાર્જ આવેદનપત્રની ફી માંથી વાપરી શકાય તેવી વ્યવસ્થા કરવી.

3.  ઘણી શાળાઓ  ફોર્મ બજારમાં સાયબર કાફેમાં ભરાવે છે
તો તે માટેના ખર્ચનું શું ?

 4. બોર્ડ નરો-વા-કુંજરો વા જેવી વાતો કરે છે. ફોર્મ ભરવાની જવાબદારી  આચાર્ય- શિક્ષક- ક્લાર્ક બધાની છે તે વાત કરે છે.  પરંતુ શિક્ષક શાળામાં ફોર્મ ભરવા બેસે તો અભાસક્રમનું શું ? ફ્રી તાસમાં ફોર્મ ભરવા બેસે તો એકાદ તાસમાં 2 થી વધુ ફોર્મ ભરી શકાતા નથી.

5. બોર્ડ દ્વારા શાળામાં ચિત્ર - શા.શિ ના જેમ કમ્યૂટર શિક્ષકની ભરતી થવી જોઈએ  જેથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સરળતા રહે. 

6. મોટાભાગના શિક્ષકો પાસે  CCC  ની ડીગ્રી છે પરંતુ શાળામાં સમયપત્રકમાં કમ્પ્યૂટર તાસના અભાવે તેઓ  કમ્પ્યૂટર
નોલેજથી જાણતા હોવા છતાં અજાણ છે. 

Posted: 17 Oct 2013 05:05 AM PDT



અત્યારે ગુજરાતની મોટાભાગની શાળાઓમાં ધોરણ 10 તથા 12 ના બોર્ડના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મારા મિત્ર શ્રી  બાબુભાઈ પટેલ - જડીયા હાઈસ્કૂલ - જિ. બનાસકાંઠા દ્વારા એક વિડીયો બનાવેલ છે.

વિડીયો આપના કમ્પ્યૂટરમાં જોશો તો ફોર્મ ભરતી વખતે જોવા મળતી મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળશે. અગાઉ આ જ બ્લોગ ઉપર તેમના દ્વારા બનાવેલ સહી અને ફોટાની સાઈઝ માટેનો વિડીયો મૂકેલ હતો. આશા રાખીએ આ વિડીયો આપ સૌને ઉપયોગી થશે. 


Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


10 % DA may be hike on 23/10/2013

Posted: 17 Oct 2013 08:37 AM PDT


teleconference.

Posted: 17 Oct 2013 07:59 AM PDT

Tamam brc co. , crc co. h.m. ane smc members mate 19.10.13 na roj 10.00 thi 11.00 vage teleconference.

                                                                                                  Source : Guru Chankya

મોબાઇલ પર 2G ઇન્‍ટરનેટ સેવા મોંઘી થઇ

Posted: 17 Oct 2013 07:52 AM PDT

મોબાઇલ પર 2G ઇન્‍ટરનેટ સેવા મોંઘી થઇ

એરટેલ, આઇડિયા અને વોડાફોને પાછલા બારણેથી ભાવ વધારો કર્યોઃ ડેટા ડાઉનલોડની માત્રા ઘટાડીઃ ગ્રાહકે ૧-જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે રપ ટકા વધુ ચુકવવા પડશેઃ એક વર્ષની અંદર બીજી વખત ભાવ વધારોઃ વિવિધ પેકેજ હેઠળ ઇન્‍ટરનેટ ડાઉનલોડ માત્રા તથા વેલીડીટીના સમયગાળા ઘટાડયો

 મોબાઇલ પર 2G ઇન્‍ટરનેટ સેવા મોંઘી થઇ

      નવી દિલ્‍હી તા.૧૬ : મોબાઇલ ઇન્‍ટરનેટને સસ્‍તા કરવાના તમામ દાવાઓને ખોટા ઠેરવીને ટેલીકોમ કંપનીઓ તેના ભાવમાં સતત વધારો કરી રહી છે. દેશની ટોચની ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન અને આઇડિયાએ ઇન્‍ટરનેટના ટેરીફ પ્‍લાન મોંઘા કરી દીધા. રજી ઇન્‍ટરનેટ ટેરીફમાં એક વર્ષની અંદર બીજી વખત આ કંપનીઓએ વધારો કર્યો છે. ભારતીય મોબાઇલ ફોન સેવાના બજારમાં આ ત્રણેય કંપનીઓની હિસ્‍સેદારી પ૩ ટકા છે.
      ઇન્‍ટરનેટનો ઉપયોગ સીધે-સીધો મોંઘો કરવાના બદલે આ કંપનીઓએ પાછળનો રસ્‍તો પસંદ કર્યો. આ ત્રણેય કંપનીઓએ રજી નેટવર્ક કેટલાક પ્‍લાન પર ડાઉનલોડની માત્રા સીમીત કરી દીધી છે. હવે ગ્રાહકોએ પોતાના મોબાઇલ પર ૧-જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે પહેલાના મુકાબલે રપ ટકા વધુ ચુકવણું કરવુ પડશે. આ કંપનીઓ અત્‍યાર સુધી રૂ.૧રપમાં ૧-જીબી ડાઉનલોડ કરવાની સગવડ આપતી હતી હવે ઘટાડીને પરપ એમબી કરી દીધી છે.
      દિલ્‍હીના એરટેલના ગ્રાહકોએ ૧-જીબી ઇન્‍ટરનેટ ઉપયોગ કરવા માટે હવે રૂ.૧પ૬ ચુકવવા પડશે. આઇડિયા ૧પ૪ રૂપિયામાં ર૮ દિવસ અને વોડાફોન ૧પપ રૂપિયામાં ૩૦ દિવસની ઓફર આપી રહી છે.
      મુંબઇમાં એરટેલ અને આઇડિયાના ૧-જીબી પેક ૧પ૪ રૂપિયા અને વોડાફોનના ૧પપ રૂપિયામાં ઉપલબ્‍ધ થશે. દિલ્‍હીમાં એરટેલે ૯૮ રૂપિયાના પેકનો ગાળો ર૮ દિવસથી ઘટાડીને ૧૪ દિવસ કરી દીધો છે. આનાથી પ્‍લાન બમણો મોંઘો થઇ ગયો છે.
      ત્રણેય કંપનીઓએ રજી નેટવર્ક પર અપાતી ઇન્‍ટરનેટ સેવાઓ મોંઘી કરી છે. આ કંપનીઓએ આ નેટવર્ક હેઠળ કેટલીક યોજનાઓના ચાર્જ નથી વધાર્યા પરંતુ ડેટા ડાઉનલોડની માત્રામાં કાપ મુકયો છે. આના કારણે રજી મોબાઇલ ઇન્‍ટરનેટ મોંઘુ થઇ ગયુ છે. ગ્રાહકે ૧-જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે રપ ટકા વધુ દેવા પડશે.
                                                                                                         Source : Akila news

સંસદસભ્‍યશ્રીઓ / ધારાસભ્‍યશ્રીઓ વગેરેને જિલ્‍લા કક્ષાએ યોજાતા સમારંભોમાં મંચ પર યોગ્‍ય સ્‍થાન આપવા બાબત.

Posted: 17 Oct 2013 07:51 AM PDT

કોઇ પણ કાર્યક્રમમાં સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ અન્ય રાજકિય સદસ્યોનો અગ્રતાક્રમ કેમ ગોઠવશો?.....જુઓ પરિપત્ર........

Click here for GR


Source :GAD

ઓક્ટોબર-૨૦૧૩ માસના પગાર ભથ્થાની તેમજ પેન્શનની વહેલી ચુકવણી કરવા બાબત

Posted: 17 Oct 2013 07:09 AM PDT

ઓક્ટોબર-૨૦૧૩ માસના પગાર ભથ્થાની તેમજ પેન્શનની વહેલી ચુકવણી કરવા બાબત

 પરિપત્ર માટે અહીં ક્લિક કરો.



લોકરક્ષક ની જીલ્લા ફાળવણી

Posted: 17 Oct 2013 06:59 AM PDT

PRB મહિલા (Women) લોકરક્ષક ની જીલ્લા ફાળવણી જોવા માટે અહિં ક્લિક કરો .........
PRB હથીયારી (Armed) લોકરક્ષક ની જીલ્લા ફાળવણી જોવા માટે અહિં ક્લિક કરો .........
PRB બિન હથીયારી (Un-Armed) લોકરક્ષક ની જીલ્લા ફાળવણી જોવા માટે અહિં ક્લિક કરો .........

jel khata na sipahi lekhit parixa

Posted: 17 Oct 2013 06:38 AM PDT

jel khata na sipahi lekhit parixa


www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Junagadh Krushi University Walk In Interview on 25/10/2013

Posted: 17 Oct 2013 06:07 AM PDT

Walk in interview will be held for the post of Senior Research Fellow

Walk in interview will be held by Junagadh Krushi University for the post of Senior Research Fellow for the project of "The Network Project on Market Intelligence". Interested candidates are required to present at walk in interview at the place below mention with application form along with necessary testimonials. Please refer official notification.

Job Description:

Job Title: Senior Research Fellow

Number of Vacancies: 02

Salary: Rs. 16000/- pm plus HRA

Educational Qualification: Candidate possesses the degree of M. Sc (Agri.) in Agril. Economics.

Age Limit: 35 years

Dates to Remember: Date for walk in interview is 25/10/2013

Address:
Krushi Arthsastra Vibhag,
Junagadh Krushi University,
Junagadh

Source Website:
Read Official Notification at Here:

Rajkot Nagarik Sahkari Bank Ltd Invites Online Application for Executive Posts

Posted: 16 Oct 2013 08:44 PM PDT

Rajkot Nagarik Sahkari Bank Recruitment for Executive Posts

The Rajkot Nagarik Sahkari Bank Ltd invites on-line application for the posts of Jr. Executive and Sr. Executive. Eligible candidates are required to refer official notification before applying for the post. Other details are given below.

Job Description:

1) Job Title: Jr. Executive (Trainee)
Location: Upleta
Salary: Rs. 6000
Educational Qualification: Candidates possess the Graduate degree (Except Arts) with first class. Candidates who possess the PGDCA/DCA/JAIIB/CAIIB/COPA are preferred. Or M. Com/LLB/MBA/MCA
Age Limit: 30 years
Age Relaxation: refer official notification

2) Job Title: Sr. Executive (Branches)
Location: Upleta
Salary: Rs. 10250 to 17250/- pm
Educational Qualification: Candidates possess the Graduate degree (Except Arts) with first class. Or Post Graduate (Except Arts)/Inter CA/CA. Candidates who possess the PGDCA/DCA/JAIIB/CAIIB/COPA are preferred.
Experience: refer official notification
Age Limit: 35 years
Age Relaxation: refer official notification

Note: The candidates only from Upleta should apply.

Dates to Remember: Last date for submission application is 21/10/2013

How to Apply?
Interested candidates are required to online mode through the link http://career.rnsbindia.com/CurrentOpening.aspx . You are required to refer official notification before applying for the post.

Source Website:
Read Official Notification & Get Online Application Form at Here:

ગુરુવાર, 17 ઑક્ટોબર, 2013

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


Highcourt of Gujarat Driver Test Skill Result

Posted: 17 Oct 2013 08:30 AM PDT

Jail Sipahi written Exam Notification 2013

Posted: 17 Oct 2013 08:13 AM PDT

Updates MaruGujarat

Updates MaruGujarat

Link to Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::

Federal Bank Clerk,PO,Law Officer Call Letters

Posted: 16 Oct 2013 11:43 PM PDT

CALL LETTERS FOR ONLINE APTITUDE TEST FOR THE POST OF CLERK, PROBATIONARY OFFICER & LAW OFFICER TO BE HELD ON 19th AND 20th OCT 2013.

Please click on CALL LETTER LIST to check whether you have been allocated for the CLERK test on 19th & 20th Oct 2013.

Please click on CALL LETTER LIST to check whether you have been allocated for the PROBATIONARY OFFICER test on 19th & 20thOct 2013.

Please click on CALL LETTER LIST to check whether you have been allocated for the LAW OFFICER I & II test on 20th Oct 2013.

To download your call letter click the below button and login using your FB ID and password (date of birth as entered in the online application). 

To Download Call Letters : Click Here

Note: The Admit cards for candidates who are to take the PROBATIONARY OFFICER test on 26th and 27th Oct 2013, will be available in next week.

Stay connected with www.marugujarat.in for latest updates

Jail Sipahi Written Exam Notification

Posted: 16 Oct 2013 09:35 PM PDT

Jail Sipahi Written Exam Notification : Click Here

Exam Date : 27-10-2013

Call Letters : Call Letters will be available from 19/10/2013, 4.00 p.m.

Stay connected with www.marugujarat.in for latest updates

Vidyasahayak Bharti 2012 Waiting List Second Round Declared

Posted: 16 Oct 2013 09:14 PM PDT

Vidyasahayak Bharti 2012 Waiting List Second Round : Click Here

For Call Letters : Click Here

For more Details : Click Here

Note: Candidates are requested to visit the concerned website on daily basis for latest updates.

Stay connected with www.marugujarat.in for latest updates

Rajkot Nagarik Sahakari Bank Jr & Sr Executive Vacancies

Posted: 16 Oct 2013 09:13 PM PDT

Rajkot Nagarik Sahakari Bank Jr & Sr Executive Vacancies :
Posts:
1. Junior Executive (Trainee)
2. Senior Executive (Branches)

Age Limit: Not more than 30 years for Jr Executive and 35 years for Sr Executive. Age relaxations are applicable.

Educational Qualification: Graduation in First Class PGDCA / DCA / JAIIB/ CAIIB / COPA are preferable with relevant experience.

Important Dates:
Starting Date for Online Application:12-10-2013
Last Date for Online Application: 21-10-2013.

Jr Executive Posts : Click Here

Sr Executive Posts : Click Here

Apply Online : Click Here

Stay connected with www.marugujarat.in for latest updates

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


Online Registration

Posted: 16 Oct 2013 07:22 AM PDT










                                                                 


News

Posted: 16 Oct 2013 07:36 AM PDT


loading...

loading...






Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


BAOU B.ED ENTRANCE EXAM RESULT DECLARED

Posted: 16 Oct 2013 08:56 AM PDT

ઓક્ટોમ્બર માસનો પગાર વહેલો કરવા બાબતનો પરિપત્ર

Posted: 16 Oct 2013 03:01 AM PDT

ઓક્ટોમ્બર માસનો પગાર વહેલો કરવા બાબતનો પરિપત્ર 


વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા પ્રતિક્ષાયાદી (બીજો તબક્કો)

Posted: 16 Oct 2013 02:57 AM PDT

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા પ્રતિક્ષાયાદી (બીજો તબક્કો)


Vidhayasahayak Bharti waiting -English

Posted: 15 Oct 2013 09:14 PM PDT

Vidhayasahayak Bharti waiting -English

subject District wise Seats Gujarat
State primary Education Selection
committee
Vidhayasahayak-2012-2013
District wise Available seats :-
Amdavad-12
Vadodara-4
Rajkot-20
Anand-1
Panchmahal-8
Dahod-27
Sabarkantha-9
Junagadh-10
Porbandar-4
Mehshana-7
Patan-13
Bhavnagar-20
Jamnagar-26
Amreli-55
Kutchh-4
Bharuch- 4
Narmada-3
Banaskantha-30
Surendranagar-6
Ghandhinagar-8
Dang-3
                                                                                                        Source : Ram Rane

એચ ટાટ પરીક્ષાના કારણે અટવાયેલા શિક્ષકોના હાયર ગ્રેડના મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ

Posted: 15 Oct 2013 09:10 PM PDT

એચ ટાટ પરીક્ષાના કારણે અટવાયેલા શિક્ષકોના હાયર ગ્રેડના મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ

ભુજ, તા. 15 : પ્રાથમિક શિક્ષકોને બઢતીના વિકલ્પે 9.20 અને 31 વર્ષના ઉચ્ચત્તર પગારધોરણ મળે છે અને શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે શિક્ષકોને સી.સી.સી. સિવાય કોઇ ખાતાકીય પરીક્ષા પાસ કરવાની રહેતી નથી, પરંતુ રાજ્ય લોકલ ફંડ ગાંધીનગરની કચેરીના પત્રથી દરેક જિલ્લાઓની સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીને એવી સૂચના અપાઇ છે કે બઢતી માટે એચ ટાટ પરીક્ષા જરૂરી છે અને તે પાસ કરનારને જ ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરાશે. પરિણામે રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલે હાયરગ્રેડની કામગીરી અટવાઇ પડી છે અને પાત્રતા ધરાવતા શિક્ષકો ગ્રેડથી વંચિત રહી જવા પામ્યા છે, જે અન્યાયી છે. આ બાબતે રાજ્ય શિક્ષક સંઘના સંગઠન મંત્રી અને કચ્છના શિક્ષક અગ્રણી હરિસિંહ જાડેજાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ટેટ કે એચ ટાટની પરીક્ષા સ્નાતક કે અનુસ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા શિક્ષકો જ આપી શકે છે, અન્ય શિક્ષકો તે ઇચ્છે તો પણ આપી શકતા નથી. વળી ગ્રેડ એ કોઇ બઢતી નથી. પ્રાથમિકમાં જ્યારે નિમ્ન અને ઉચ્ચ એમ બે વિભાગ પડ્યા તે પૂર્વે પ્રા. શિક્ષકમાં પી.ટી.સી., સી.પી.એડ., સંગીત, એ.ટી.ડી. જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવતી. આવા શિક્ષકોને શિક્ષણ વિભાગના તા. 27/4/12ના ઠરાવ મુજબ આવી પરીક્ષામાં બેસવા માટે પણ લાયક ગણવામાં આવ્યા નથી. સ્નાતક અને અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ આ ટેટની પરીક્ષા પાસ કરી ઉચ્ચત્તરમાં ભરતી થઇ છે. પી.ટી.સી.વાળા નિમ્નસ્તરમાં હોઇ તેમને આ પરીક્ષા આપવાની રહેતી નથી. વળી એચ ટાટ એ હેડ ટીચર્સ માટેની વહીવટી પોસ્ટ છે. જેમને મુખ્ય શિક્ષક બનવું હોય તેમને જ લાગુ પડે છે. અન્યોને તે લાગુ પડતું ન હોઇ આ પરીક્ષા આપવાનો પણ પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. શ્રી જાડેજાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદુલાલ જોશી અને મહામંત્રી બળદેવભાઇ ચૌધરી પાસે રજૂઆત કરતાં તેમણે ફાઇલ શિક્ષણ વિભાગ પાસે પહોંચી ગઇ હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં નિયામક દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરતો પરિપત્ર થઇ જવાની ખાતરી ઉચ્ચારી હતી.

નોંધની નિરિક્ષક વર્ગ 2

Posted: 15 Oct 2013 09:09 PM PDT

નોંધની નિરિક્ષક વર્ગ 2