આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત............!
- New date of Fix Pay Case -1/10/2013
- TET-2 SOCIAL SCIENCE OMR SHEET NOW AVAILABLE.............!
- 7 MU PAGARPANCH 1ST JAN 2016 THI LAGU PADSHE.......!
- प्रधानमंत्री ने दी 7वें वेतन आयोग को हरी झंडी
કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત............! Posted: 25 Sep 2013 09:44 PM PDT
કેન્દ્ર સરકારના કર્મચારીઓને માટે એક મોટી ખુશખબર છે. બુધવારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને માટે સાતમા પગારપંચની જાહેરાત કરી છે. આ પગાર પંચની રચના થવાથી અને તેમની ભલામણોના લાગૂ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓનું વેતન પહેલાના પ્રમાણે વધુ સારું થશે. કેન્દ્ર સરકારની આ જાહેરાત આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવાના કારણોસર કરવામાં આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગારપંચની ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ થઈ હતી. Source : GGN news
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચની ભલામણોને પહેલી જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકારી કર્મચારીઓના મત મેળવવાની કવાયત તરીકે જોવામાં આવે છે. નાણાપ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને તેના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચને ભલામણો કરવા માટે સરરાશ બે વર્ષ જેટલો સમય થતો હોય છે. નિવેદનમાં કહેવાયું છેકે, તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પગાર પંચના અધ્યક્ષ અને તેના સભ્યોના નામોની જાહેરાત કરાશે. . છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી 2006થી લાગૂ કરવામાં આવી હતી. કોગ્રેસના મીડિયા સેલના વડા અજય માકને આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 2003માં ભાજપે છઠ્ઠા પગાર પંચની રચનાને મંજૂરી આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા. ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડ્ડીએ આરોપ મુક્યો હતો કે, કેન્દ્રની યુપીએ સરકાર સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યાન્ન સુરક્ષા સ્કીમ અને ખેડૂતો માટે જમીન અધિગ્રહણ બીલ પસાર કરાવવામાં આવ્યા હતા. તેને પણ વોટબેન્ક ટકાવી રાખવાની કવાયત તરીકે જોવામાં આવે છે. Source : Divya bhaskar
ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે. આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે. સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું. આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે. Source : Sandesh |
New date of Fix Pay Case -1/10/2013 Posted: 25 Sep 2013 09:37 PM PDT |
TET-2 SOCIAL SCIENCE OMR SHEET NOW AVAILABLE.............! Posted: 25 Sep 2013 03:39 AM PDT
|
7 MU PAGARPANCH 1ST JAN 2016 THI LAGU PADSHE.......! Posted: 25 Sep 2013 03:28 AM PDT Structure of 7th pay Commision-click here Ahead of elections, the government on Wednesday announced constitution of the Seventh Pay Commission, which will go into the salaries, allowances and pensions of about 80 lakh of its employees and pensioners. "Prime Minister Manmohan Singh approved the constitution of the 7th Pay Commission. Its recommendations are likely to be implemented with effect from January 1, 2016", finance minister P Chidambaram said in a statement. The setting up of the Commission, whose recommendations will benefit about 50 lakh central government employees, including those in defence and railways, and about 30 lakh pensioners, comes ahead of the assembly elections in 5 states in November and the general elections next year. The government constitutes Pay Commission almost every ten years to revise the pay scales of its employees and often these are adopted by states after some modification. As the Commission takes about two years to prepare its recommendations, the award of the seventh pay panel is likely to be implemented from January 1, 2016, Chidambaram said. The Sixth Pay Commission was implemented from January 1, 2006, fifth from January 1, 1996 and fourth from January 1, 1986. The names of the chairperson and members of the 7th Pay Commission and its terms of reference will be finalized shortly after consultation with major stakeholders, Chidambaram said. |
प्रधानमंत्री ने दी 7वें वेतन आयोग को हरी झंडी Posted: 25 Sep 2013 01:51 AM PDT केंद्रीय कर्मचारियों के लिए एक |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |