ગુરુવાર, 26 જૂન, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Teachers Aptitude Test (TAT) 2014 for Secondary Teachers Exam Date 27-07-2014

Posted: 25 Jun 2014 10:37 AM PDT

Teachers Aptitude Test (TAT) 2014 for Secondary Teachers Exam Date Declared :

Exam Date : 27-07-2014


બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતી

Posted: 25 Jun 2014 10:31 AM PDT

બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતીમાં પ્રથમ રાઉન્ડ તથા પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોને તા. ૩૦/૦૬/૨૦૧૪  પહેલાં જે તે  ડી.ઈ.ઓ દ્વારા નિમણૂંકપત્રો આપી હાજર કરાય તેવા સમાચારો જાણવા મળેલ છે. 

TET-I પરીક્ષા અંગેનું જાહેરનામું ( ધોરણ 1 થી 5 માટે )

Posted: 25 Jun 2014 10:34 AM PDT

બુધવાર, 25 જૂન, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Purak exam

Posted: 25 Jun 2014 01:52 AM PDT

EMAIL FROM DEOSNR

Posted: 25 Jun 2014 01:08 AM PDT



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

Inspire

Posted: 24 Jun 2014 11:59 PM PDT

Inspire award

Posted: 24 Jun 2014 10:29 PM PDT

Tat exam date

શિક્ષણ પરિપત્રો

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


પ્રાથમિક શિક્ષણ ના બદલાવ ની એક ઝલક

Posted: 24 Jun 2014 06:04 PM PDT


I T news

Posted: 24 Jun 2014 06:03 PM PDT



News

Posted: 24 Jun 2014 05:55 PM PDT

સરકારી કર્મચારીઓ 6ઠ્ઠા પગાર પ`ચના એરિયર્સનો ઉપાડ કરી શકશે

Posted: 24 Jun 2014 05:53 PM PDT





સરકારી કર્મચારીઓ 6ઠ્ઠા પગાર પ`ચના એરિયર્સનો ઉપાડ કરી શકશે

ગુજરાત સરકારના કર્મચારીઓ હવે તેમને મળેલા 6ઠ્ઠા પગારપ`ચના એરિયર્સનો પ્રથમ હપ્તાનો જી.પી.એફ.મા`થી ઉપાડ કરી શકશે. આ અ`ગેનુ` પરિપત્ર બહાર પડયુ` છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના મહામ`ત્રી દિનેશભાઇ શાહે જણાવ્યુ` હતુ` કે, છઠ્ઠા પગારપ`ચના એરિયર્સનો પ્રથમ હપ્તો કર્મચારીઓના જીપીએફના ખાતામા` પા`ચ વર્ષના લોકઇન પિરિયડમા` જમા થયો હતો.
લોકઇન પિરિયેડ વિષે નાણા વિભાગે સ્પષ્ટતા કરી છે કે, તા. 20-3-2009ના ઠરાવ અન્વયે પગાર તફાવતના પ્રથમ હપ્તાની રકમ ગમે તે તારીખે કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ (જીપીએફ) ખાતામા` જમા થયેલ હોય, પર`તુ તેના પર વ્યાજ તા. 1-4-2009થી આપવાનુ` નક્કી થયુ` છે. તે જોતા` તે રકમના ઉપાડ સ`દર્ભે લોકઇન પિરિયેડ પૂર્ણ થવાની તા. 31-3-2014 ગણવાનુ` આથી સ્પષ્ટતા કરવામા` આવી છે.
આ સ્પષ્ટતા ધ્યાનમા` લઇ સર્વે કચેરીઓના ઉપાડ અને વહેંચણી અધિકારીઓને જણાવ્યુ` હતુ` કે, જ્યારે કર્મચારી/ અધિકારી દ્વારા સામાન્ય ભવિષ્ય નિધિ (જીપીએફ) ખાતામા`થી ઉપાડ કરવાની માગણી કરે ત્યારે રકમની ગણતરી કરી તે મુજબ મ`જૂરી અપાશે.

વોશીંગ તથા બુટ ચપ્પલ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર

Posted: 24 Jun 2014 05:51 PM PDT

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Walk in Interview - Surat Municipal Corporation Assistant Civil Engineer Post

Posted: 24 Jun 2014 03:44 AM PDT

Walk in Interview - Surat Municipal Corporation Assistant Civil Engineer Post

Surat Municipal Corporation has advertised a notification for the recruitment of Assistant civil Engineer post, eligible candidates have great opportunity to put their foot towards their career in government sector.

Job Description:

Job Title: Assistant civil Engineer

Number of Vacancies: 43 posts

Salary: Rs.12000/- per month

What are the Eligibility Criteria to Apply for Surat Municipal Corporation- Assistant civil Engineer, 2014


Educational Qualification: 
Diploma in Civil Engineer or Architectural Assistantship

Age Limit:
Not more than 30 years

Selection Process:
Candidates selected on the basis of giving performance during Personal Interview

Dates to Remember:
Date of Walk in Interview: 26/06/2014
Time: 11:00 am

How to Apply:
Applying candidates be present with required documents on given date and time at given address.

Address:
SURAT MUNICIPAL CORPORATION,
MAHANAGAR SEVA SADAN,
MUGLISARA,
SURAT-395 003
(GUJARAT)

Source Website:

Official Website: 
  • www.suratmunicipal.gov.in

મંગળવાર, 24 જૂન, 2014

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


TET 1 ધોરણ ૧ થી ૫ જાહેરાત

Posted: 24 Jun 2014 08:39 AM PDT

ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...